વેજિટેબલ જયપુરી વિથ લચ્છા પરાઠા

Dipal Patel
Dipal Patel @cook_17464188

વેજિટેબલ જયપુરી વિથ લચ્છા પરાઠા

વેજિટેબલ જયપુરી વિથ લચ્છા પરાઠા

વેજિટેબલ જયપુરી વિથ લચ્છા પરાઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. ૧.૫ કપ : બટાકા, ફ્રેન્ચ બીજ, ફૂલકોબી, ગાજર (ઝીણા સમારેલા) તથા લીલા વટાણા
  2. ૧.૪ કપ (બન્ને અલગ) : ઝીણું સમારેલું પનીર અને કેપ્સિકમ
  3. 1tbsp: માખણ (બટર)
  4. 3tbsp: તેલ
  5. ૧ કપ : ઝીણી સમારેલું ડુંગળી
  6. ૧.૫ કપ : ટામેટા
  7. ૨ ચમચી : મગજતરી ના બીજ
  8. 3tbsp: કાજુ
  9. ૯ કળી : લસણ
  10. ૧ નાની ચમચી : છીણેલું આદુ
  11. ૧ નાની ચમચી : ગરમ મસાલો
  12. ૧.૫ નાની ચમચી : લાલ મરચા પાવડર
  13. ૧ ચમચી : ધાણાજીરું
  14. ૨ ચમચી : ફ્રેશ ક્રીમ
  15. ૧ ચમચી કસૂરી મેથી
  16. ૧ ચમચી : જીરું
  17. ૧ નંગ : લાલ સૂકું મરચું
  18. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાટા, ફૂલકોબી, ફ્રેન્ચ બીજ, ગાજર, લીલા વટાણા ભેગા કરો. તેને 1 વ્હિસલ માટે પ્રેશર કૂકરમાં રાંધો.

  2. 2

    ત્યાં સુધી મિક્ષચર માં ટામેટા, તરબૂચના બીજ, કાજુ, લસણ અને આદુ ભેગા કરો. એક સરળ પેસ્ટ કરો.

  3. 3

    એક વાસણ માં બટર ગરમ કરી પનીર સેકી લો.

  4. 4

    ત્યાર બાદ એક વાસણ માં તેલ ગરમ કરી તેમાં જીરું અને સૂકું મરચું મૂકી વઘાર કરો.

  5. 5

    તેમાં કેપ્સિકમ અને ડુંગળી ઉમેરી સાંતળી લો. (તેમાં ચપટી મીઠું ઉમેરો)

  6. 6

    ત્યાર બાદ તેમાં તૈયાર કરેલી ટામેટા ની પેસ્ટ અને અડદધો કપ પાણી ઉમેરી સેકી લો.

  7. 7

    તેને ૩-૪ મિનિટ ધીમા તાપે સેકાવા દો.

  8. 8

    તેમાં ગરમ મસાલો, લાલ મરચા પાવડર, ધાણા જીરું પાવડર અને મીઠું ઉમેરી મિક્સ કરી લો.

  9. 9

    ત્યાર બાદ તેમાં બધા શાકભાજી, પનીર, ક્રીમ અને મેથી ઉમેરી મિક્સ કરી લો. તેને ૨-૩ મિનિટ ધીમા તાપે સેકી લો.

  10. 10

    તેને ગરમ ગરમ લચ્છા પરાઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal Patel
Dipal Patel @cook_17464188
પર

ટિપ્પણીઓ

Similar Recipes