ગટ્ટા ની સબ્જી (Gatta Sabji Recipe In Gujarati)

Bhavna Odedra @bko1775
ગટ્ટા ની સબ્જી (Gatta Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન મા મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, અજમો, મીઠું અને ૩ ચમચી જેટલું ઘીનું મોણ નાખી કઠણ લોટ બાંધવો
- 2
લોટ માથી રોલ વાળવા અને પેન મા આશરે દોઢેક ગ્લાસ પાણી મુકવુ ઉકળે એટલે બધા ગટ્ટા નાખી ૧૫ મીનીટ સુધી કુક કરવુ, ઠંડા થયા પછી પીસ કરી લો
- 3
ગ્રેવી માટે ૨ ડુંગળી ખમણી લીધી છે, દહીમાં બધા મસાલા કરવા
- 4
પેન મા ઘી અને તેલ બંને વઘાર માટે મુકવા હીંગ અને જીરાનો વઘાર કરવો, ડુંગળી નાખવી, આદુ મરચા લસણની પેસ્ટ નાખવી બ્રાઉન થાય પછી, દહીં નાખવુ થોડી વાર સતત હલાવવુ, જેથી દહીં ફાટે નહી.ગટ્ટા કુક કર્યા તા એ પાણી નાખવુ, પીસ કરેલા ગટ્ટા નાખવા જરૂર લાગે તો વધુ પાણી નાખવુ
- 5
૭ થી ૧૦ મીનીટ સ્લો ફ્લેમ પર કુક કરો ધાણાભાજી નાખો, ગેસ ઓફ કરી દો તૈયાર છે ગટ્ટે કી સબ્જી
- 6
રોટલી, અને છાશ સાથે સબ્જી ને સર્વ કરો
Similar Recipes
-
રાજસ્થાની ગટ્ટા ની સબ્જી(gatta ni sabji recipe in gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ આ ગટ્ટા ની સબ્જી હું રાજસ્થાન ટુર માં ફેમિલી સાથે ગઈ હતી ત્યારે ખાધી હતી,આજે મેં આ ગટ્ટા ની સબ્જી બનાવી તો બધા ને બહુ મજા આવી.😋 Bhavnaben Adhiya -
-
રાજસ્થાની શાહી ગટ્ટા નું શાક (Rajasthani Shahi Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25આ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે,દાલ બાટી સાથે આનું કોમ્બિનેશન લાજવાબ છે. satnamkaur khanuja -
રાજસ્થાની પિતોડ ની સબ્જી (Rajasthani Pitod Sabji Recipe In Gujarati)
#KRC#cookpadgujarati#cookpadindia#cookpad રાજસ્થાની પિતોડ ની સબ્જી બે રીતે બનાવી શકાય છે ગ્રેવી વાળી અને ગ્રેવી વગરની એટલે કે ડ્રાય સબ્જી પણ બનાવી શકાય છે. મેં આજે ગ્રેવી વાળી સબ્જી બનાવી છે. ઘરમાં કોઈ લીલુ શાક અવેલેબલ ના હોય અથવા તો કંઈક અલગ નવું ટેસ્ટી ખાવાનું મન થાય તો રાજસ્થાની પિતોડ ની સબ્જી એક સારું ઓપ્શન છે. પિતોડની સબ્જી બનાવવા માટે ચણાના લોટ (બેસન) નો ઉપયોગ કરવામાં આવે છે. ચણાના લોટના પિતોડ બનાવી છાશ વાળી ગ્રેવીમાં આ પિતોડને ચડાવીને આ સબ્જી તૈયાર કરવામાં આવે છે. પિતોડ ની સબ્જી રાજસ્થાનની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. પૂરી, પરાઠા, નાન કે પછી રાઈસ સાથે આ સબ્જીને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ગટ્ટા સબ્જી(gatta sabji in gujarati)
#સુપરશેફ2#ફ્લોર#માઇઇબુક#પોસ્ટ28આજે મેં રાજસ્થાન નું ફેમસ ગટ્ટા નું શાક બનાવ્યું છે જે ખૂબ પૌષ્ટિક અને ટેસ્ટી છે અને લીલોતરી શાક ની અવેજી માં ખૂબ સારું પડે છે Dipal Parmar -
ગટ્ટા ની સબ્જી (Gatta Sabji Recipe in Gujarati)
#GA4#Week 25#Rajasthaniગટ્ટા ની સબ્જી રાજસ્થાન ની પ્રખયાત અને પરમ્પરાગત વાનગી છે. પરન્તુ વર્તમાન મા લગભગ બધા રાજયો ના ખાવાના શૌકીન લોગો ને પોતાની અનુકુલતા અને સ્વાદ મુજબ ગટ્ટા ની સબ્જી ને અપનાવી લીધા છે હવે તો હોટલ રેસ્ટારન્ટમા પણ મળે છે. લીલી શાક ભાજી ન મળે ત્યારે આ બેસ્ટ ઓપ્સન છે. Saroj Shah -
બેસન ગટ્ટા ની સબ્જી (besan gatta sabzi recipe in gujarati)
બેસન ગટ્ટા ની સબ્જી એ ખાસ રાજસ્થાન માં બનાવવામાં આવે છે. આ સબ્જી દહીં ની ગ્રેવી માં બેસન ના બનેલ ગટ્ટા સાથે બનાવવામાં આવે છે. કાંદા લસણ સાથે અહીં આ વાનગી બનાવેલ છે પરંતુ આ સબ્જી કાંદા લસણ વિના પણ સ્વાદિષ્ટ બને છે. જ્યારે કોઈ પણ શાક ઘરમાં ન હોય ત્યારે સ્વાદિષ્ટ બેસન ગટ્ટા ની સબ્જી એ સારો વિકલ્પ છે.#વેસ્ટ Dolly Porecha -
બેસન ગટ્ટા સબ્જી (Besan Gatta Sabji Recipe In Gujarati)
#લંચ /ડીનર રેસીપી#વેજીટેબલ ઓપ્સન સબ્જી રેસીપી#રાજસ્થાન,મધ્યપ્રદેશ ની સ્પેશીયલ સબ્જી Saroj Shah -
સ્પાઇસી ગટ્ટા સબ્જી (Spicy Gatta Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO સ્પાઇસી ગટ્ટા સબ્જી (ટ્રેડીશનલ રાજસ્થાની સ્ટાઇલ) Sneha Patel -
લીલી મકાઇ ની સબ્જી (Lili Makai Sabji Recipe In Gujarati)
#MFF મૉન્સૂન સિઝન માં લીલી મકાઇ ના ડોડા ખૂબ સરસ મળતાં હોય છે. બહેનો લીલી મકાઇ માંથી ઢોકળાં, પકોડા, ગોટા બનાવતી હોય છે. આજે મેં લીલી મકાઇ ની સબ્જી બનાવી. આ સબ્જી ગરમાગરમ રોટલી સાથે ખૂબ સરસ લાગે છે. 😋 Bhavnaben Adhiya -
ગોવિંદ ગટ્ટા કરી (Govind Gatta Curry Recipe In Gujarati)
#GA4 #Week25રાજસ્થાની ફૂડ સ્પાઈસી અને ટેસ્ટી હોય છે. ગટ્ટા ની સબ્જી એ ત્યાં ની ટ્રેડિશનલ ફૂડ છે. ગોવિંદ ગટ્ટા કરી એ એક સ્વાદિષ્ટ કરી છે કે જેને પનીર અને ડ્રાય ફ્રુટ ના સ્ટફીન્ગ થી શાહી ટચ આપ્યો છે. Harita Mendha -
રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati)
ગટ્ટે કી સબ્જી એ રાજસ્થાન ની ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય વાનગી છે. એકદમ સાદી રીતે અને એકદમ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#વેસ્ટ#પોસ્ટ2 spicequeen -
મખાના ની સબ્જી(Makhana Sabji Recipe In Gujarati)
મખાના ની સબ્જી#GA4 #Week13 (Makhana) Bhoomi Talati Nayak -
મિક્સ કઠોળની સબ્જી (mix kathol sabji recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#post30 આજે મેં મિક્સ કઠોળ ની સબ્જી બનાવી છે. ચોમાસામાં અમુક શાક જ આવતા હોય છે, ત્યારે કઠોળ ઘરમાં હોય તો કઠોળની ટેસ્ટી સબ્જી બનાવી શકાય છે. Kiran Solanki -
ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)
રાજસ્થાની લોકો નું ગટ્ટા નું શાક ખૂબ પ્રખ્યાત છે.અને આ શાક ખૂબ સ્વાદિષ્ટ પણ લાગે છે. અને બનાવવા નું પણ ખૂબ સરળ છે, ગરમી ની સીઝન શાક ઓછા મળે તયારે આવું શાક બનાવું જેથી બધાં ને નવું શાક પણ લાગે છે.#GA4#Week25 Ami Master -
બરી આલુ સબ્જી (Bari Aloo Sabji Recipe In Gujarati)
યૂ. પી. સ્ટાઈલ બરી-આલુ સબ્જી.. જ્યારે ચોમાસામાં બ઼હુ શાક ન આવે અને મોંઘા પણ હોય વડી વરસાદમાં બહાર જઈ ન શકાય એવી પરિસ્થિતિ માં ખૂબ જ ઉપયોગી થઈ પડે જો ઘરમાં જ આખા વર્ષ માટે વડી બનાવી રાખી હોય તો. આ વડી અડદની દાળ અને ash gaurd (પેઠા) નાંખીને બને છે. સામાન્ય રીતે દિવાળી પછી પેઠા મળે અને તડકો પણ સારો હોય તો બનાવીને રાખી લઈએ અને આખું વર્ષ જલસાથી ખાઈએ. બરી - આલુ સબ્જી (વડીનું શાક) Dr. Pushpa Dixit -
-
-
રાજસ્થાની ગટ્ટા કરી ઈન માઈક્રોવેવ
#goldenapron2#Rajsthan#week 10#TeamTreesઆ રેસીપી રાજસ્થાન ની દરેક ઘરમાં બનતી આ વાનગી મે અહિ માઈક્રોવેવ મા કેવી રીતે બહુ ઝડપથી બની જાય છે તે દર્શાવેલ છે। R M Lohani -
સોયા બીન સબ્જી (Soya Bean Sabji Recipe In Gujarati)
સોયાબીનમાં ઘણા બધા પોષકતત્વો રહેલા છે. આ રીતે એનુ શાક બનાવીયે તો જેને સોયાબીન નહી ભાવતા હોય એ પણ ખાઇ લેશે.તો ચાલો બનાવીયે સોયાબીન સબ્જી. Tejal Vaidya -
-
કાઠીયાવાડી બેસન સેવની સબ્જી (Kathiyawadi Besan Sev Sabji Recipe In Gujarati)
સેવનુ શાક ખાવુ હોય અને તળેલી સેવનો ઉપયોગ ના કરવો હોય તો આ રીતે શાક બનાવો, સેવનુ શાક ખાતા હોય એવુ જ લાગશે Tejal Vaidya -
ગટ્ટા નું શાક(gatta nu Shak recipe in gujarati)
#રાજસ્થાન સ્પેશિયલ#નોર્થ ગટ્ટા નું શાક રાજસ્થાન ની ફેમસ ડીશ છે,મારવાડી લોકો ની પ્રિય વાનગી છે. Tejal Hitesh Gandhi -
પંજાબી સબ્જી (Punjabi Sabji Recipe In Gujarati)
#GA4 #Week1આમ તો પંજાબી સબ્જી બનાવતા ટાઈમ પણ જાય અને વધારે સામગ્રી ની જરૂર પડે પણ મેં આજે ઓછા સમય માં ખુબ ઓછી સામગ્રી થી બનાવી છે અને બધી વસ્તુ ઘર માં જ હોય છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
ગટ્ટા નું શાક (gatta nu saak recipe in gujarati)
#વેસ્ટ. અમારા પાડોશી મારવડી જે રાજસ્થાનના છે એ લોકો આ સબ્જી બહુ બનાવે. અને સરસ બને છે સ્વાદ માં પણ સરસ લાગે છે Jigna Sodha -
ગટ્ટા શાક (gatta shaak recipe in gujarati)
આ રાજસ્થાન ની રેસીપી છે. ચણાના લોટ મા ઠંડકનો ગુણ છે તે માટે રાજસ્થાન મા આ ડીશ વધારે બને છે. Bindi Shah -
રાજસ્થાની ગટ્ટા નું શાક (Rajasthani Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25આજે મેં રાજસ્થાની ગટ્ટાનું શાક બનાવ્યું છે જેની રેસીપી મે સ્ટેપ બાય સ્ટેપ મુકેલ છે જેથી કરીને તેને બનાવવામાં ખૂબ જ સરળતા રહે છે તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજોMona Acharya
-
-
)હરિયાળી સબ્જી (Hariyali Sabji Recipe In Gujarati
#LSRશિયાળામાં લગ્ન હોય એટલે લીલું શાક સરળતાથી મળે એટલે આ શાક ખૂબ જ સરસ રીતે બનાવી શકાય છે Pinal Patel -
ગ્રીન ઓનિઅન કડાઈ સબ્જી
#GA4#Week11ગ્રીન ઓનિઅન કડાઈ સબ્જી આ મારી ઈનોવેટેડ ખૂબ ટેસ્ટી, ડેલિશિયસ અને હેલ્ધી વાનગી છે. Nutan Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14685603
ટિપ્પણીઓ (8)