મુંગડી(મગના પરાઠા)અને ભરેલા મરચા

Rajni Sanghavi @cook_15778589
સવારે રસાવાળા મગ વધ્યા હોય તો સાંજે તેના પરાઠા બનાવો.હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.
#લીલીપીળી
મુંગડી(મગના પરાઠા)અને ભરેલા મરચા
સવારે રસાવાળા મગ વધ્યા હોય તો સાંજે તેના પરાઠા બનાવો.હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.
#લીલીપીળી
રાંધવાની સૂચનાઓ
- 1
મુંગડી બનાવવા માટે રસાવાળા મગ લઇતેમાં ઘઉં,બાજરાનો લોટ,ચણાનો લોટ લઇ તેમાં હળદર,નમક,લીલામરચાની પેસ્ટ નાંખી લોટ બાંધો.લુવા પાડી તવીગરમ કરો,પરાઠા વણી તેલ મુકી સેકી લો.
- 2
ભરેલા મરચા બનાવવા મરચાંને કાપા પાડી બી કાઢી રેડી કરો.ચણાના લોટમાં હળદર,નમક,ગરમમસાલો,મરચુંપાવડર,લીંબુનો રસ,સુગર નાંખી સ્ટફિંગ બનાવી મરચાંમાં ભરી રેડી કરો,
- 3
કડાઈમાં તેલ મુકી હિંગ નાંખો.પછી મરચાંને ધીમે તાપે થવા દો,થેડું પાણી નાંખી ઢાકણ ઢાંકી ચડવા દો,રેડી થાય પછી મુંગડી,ભરેલા મરચાં,રસાવાળા મગ,ચાવલ સાથે સવૅકરો.દહીં સાથે પણટેસ્ટી લાગેછે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટપાલક સ્ટફ સ્પાૃઉટ પરાઠા
બીટ અને પાલક ખૂબજ હેલ્દી વળી સ્પાૃઉટ મગ નું હેલ્દી સ્ટફિંગ બાળકો ને નવા આકાર માં આપી ખવડાવીએ તો તે હોંશથી ખાય.#પરાઠાથેપલા Rajni Sanghavi -
અલટી પલટી
ઢોકળીનું શાક બનાવીએ તેમ આરેસિપિ લાઇટ ડીનરમાં લઇશકાય.બેસન ચીલામાંથી બને છે.#લીલીપીળી Rajni Sanghavi -
-
*મેથીના મુઠિયા*
#ગુજરાતીદુધીના મુઠિયાની જેમ જ મેથીના મુઠિયા બહુજ ટેસ્ટી તેમજ હેલ્દી વાનગી છે.મેથીનો ઉપયોગ કરવાથી ઘણાફાયદા થાય એમાય સ્ટીમ કરીને ખાવાથી બહુંંજ બેનીફીટ મળેછે. Rajni Sanghavi -
-
દાલ તડકા પરાઠા
સવારે કરેલી દાલ તડકા વધે તો તેમાંથી દાલ તડકા પરાઠા બનાવ્યા.જો સવારનુ કોઇપણ શાક વધે તો તેને ઘઉંના લોટમાં ભેળવી મસાલા પરાઠા બનાવી ઉપયોગ માં લઇ શકાય.#પરાઠાથેપલા Rajni Sanghavi -
સ્ટફ અપ્પમ
અપ્પમમાં સ્ટફિંગ ભરીને બનાવીએ તો બહુ ટેસ્ટી લાગે છેે.#સ્ટાટૅર#goldenapron3#41 Rajni Sanghavi -
-
*પાકા કેળા અને લીલી મેથીનું ભરેલું શાક
#શાકપાકા કેળાનું શાક જૈન લોકો વધારે ઉપયોગ માં લેતા હોય છે.મારા સાસુમા પાસેથી શીખેલી ટૃેડીશનલ વાનગી છે. Rajni Sanghavi -
લોકડાઉન ડીશ
જયારે શાકભાજીના મળે ત્યારે ઘરમાં જે હોયતેનાથી જ બનાવો પૌષ્ટીક ડીશ.#લોકડાઉન#goldenapran3 Rajni Sanghavi -
સેન્ડવિચ પુરી
બાળકોને નાસ્તામાં કે ટિફિન માં આપી શકાય તેવી ટેસ્ટી વાનગી.#ટ્રેડિશનલ#હોળી#goldenapron3 Rajni Sanghavi -
પનીર દમ આલુ
બટેટાની વાનગી બધાની પ્રિય હોય અને અનેક રીતે બને ,મેં પનીર દમ આલું બનાવ્યા.#goldenapron3 Rajni Sanghavi -
*દાળપોટલી*
#હેલ્થીદાળઢોકળી બનાવીએ છીએ તો હવે દાળ પોટલી બનાવો,હેલ્દી અને પૌષ્ટિક વાનગી. Rajni Sanghavi -
ફલાવસૅ સમોસા
સમોસા ગુજરાતીઓની ફેવરીટ વાનગી છે,તેને જુદો શેપ આપી એેક્રેકટીવ બનાવી શકાય.#સ્ટાટૅસૅ#Golden apran-3#45 Rajni Sanghavi -
સેન્ડવિચ ભાખરવડી અને ફરસી પુરી
સવારે ઘણાં લોકોને ચા સાથે ફરસી પુરી અને ભાખરવડી જેવો કડક નાસ્તો ગમતો હોય છે.#નાસ્તો Rajni Sanghavi -
પીનવ્હીલ સમોસા
સમોસા અનેક રીતે બને,અનેબધાંને ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#week -3#રેસિપિ-21 Rajni Sanghavi -
-
મરચાં સમોસા
પાલક નો ઉપયોગ કરી નેચરલ કલર નાં સમોસા બનાવ્યા,જે બહું ટેસ્ટી લાગે છે.#ફ્રાયએડ #ટિફિન Rajni Sanghavi -
-
-
*મોમોઝ
#હેલ્થી#indiaમોમોઝ હેલ્દી વાનગી છે,સ્ટીમ કરીને ખવાતી હોવાથી ડાયટ પણછે.એમાંબીટ પાલક,હળદરનો ઉપયોગ કરેલ હોવાથી વધારે હેલ્દી છે. Rajni Sanghavi -
-
-
મગદાલ ટવીસ્ટ
સવારે મગની છુટી દાળકરી હોય અને વધી હોય તો તેને ઉપયોગમાં લઇ બનાવો નવી વાનગી મગદાલ ટવિસ્ટ.#સ્ટાટૅસૅ#goldenapron3#43 Rajni Sanghavi -
બ્રેડવડા
બહું જલ્દી બની જતી અને ટેસ્ટી,ટીફીનમાં પણઆપી શકાય તેવી ટેસ્ટી વાનગી.#ઇબુક૧#goldenapron3#30 Rajni Sanghavi -
-
રાઇસ બેસન ચીલ્લા
#લીલીપીળીસવારના ભાત વધ્યા હોય તો ચણાનો લોટ નાંખી ચીલા બનાવીએ તો નવીન રેસિપિ બને,અને ભાત નો વપરાશ પણથા Rajni Sanghavi -
*સ્ટફ ગટ્ટેે કી સબ્જી વીથચાવલ*
#જોડી#રાજસ્થાન ની ફેમશ ગટ્ટેે કી સબ્જી બહુજ ટેસ્ટી લાગે છે.શાકભાજીના હોય તો આ સબ્જી બનાવો,હોંશથી જમશે. Rajni Sanghavi -
-
કાળા ચણા ના કબાબ
કબાબ જુદી જુદી રીતે બનતા હોય છે મેં કાલા ચના યુઝકરી કબાબ બનાવ્યા છે.#જૈન Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10424919
ટિપ્પણીઓ