ખીર પુરી

માતાજી ના પ્રસાદ રુપે પણ આ વાનગી બનાવવા મા આવે છે... અને ખીર પુરી ની જોડી સૌ માટે જાણીતી છે. ખીર ઠંડી અને ગરમ બન્ને રીતે પીરસી શકાય છે. મે ખીર માં કેશર નથી ઉમેર્યું તમે ઉમેરી શકો છો.
ખીર પુરી
માતાજી ના પ્રસાદ રુપે પણ આ વાનગી બનાવવા મા આવે છે... અને ખીર પુરી ની જોડી સૌ માટે જાણીતી છે. ખીર ઠંડી અને ગરમ બન્ને રીતે પીરસી શકાય છે. મે ખીર માં કેશર નથી ઉમેર્યું તમે ઉમેરી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ગરમ કરવા મૂકો થોડું હલાવતા રહી ઘટ્ટ થાય એટલે ચોખા ઉમેરી ઉકાળીને તેમાં એલચીનો પાઉડર અને ખાંડ ઉમેરો.
- 2
પસંદગી અનુસાર ઘટ્ટ બને એટલે ડ્રાય ફ્રુટ ઉમેરો.
- 3
લોટ ની બઘી સામગ્રીને મીક્સ કરો અને પાણી થી લોટ બાંધવો બહુ મસળવો નહી તેલ લગાવીને 10 મીનટ મુકી દો.
- 4
મસળીને ગોળ કરી પુરી વણીને મીડીયમ ગરમ તેલમાં તળી લો.
- 5
ગરમાગરમ ખીર પુરી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીર પુરી
#VN#ગુજરાતી#goldenapron#post21#25_7_19કોઈ પણ પ્રસંગે ખીર પુરી બને જ છે.મહેમાન આવે ત્યારે પણ બનાવવામાં આવે છે. Hiral Pandya Shukla -
-
ખીર પુરી
#મોમ#સમર#goldenapron3#week16#kheer#રોટીસ આજે વિશ્વ પરિવાર દિવસ છે. તો થયું કેમ આજે કંઈક આવી ડીશ બનાવું. જેમાં પરિવારના બધા સભ્યો સાથે મળી અને જમી શકે. તો આજે છે પુરી, બટેટાનું શાક, અને ખીર. ખરેખર ખૂબ આનંદ થયો સાથે જમવા બેસી ને. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
સાબુદાણા ની કેસરિયા ખીર
#દૂધ#જૂનસ્ટારઆ ખીર ફરાળ મા લઈ શકાય છે અને મને ભાવતી વાનગી છે અને ઠંડું અને ગરમ બન્ને રીતે પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
ખીર પુરી
#માઇલંચનમસ્કાર મિત્રો...આજે ચેટી ચાંદ, ગુડી પડવો અને ચૈત્રી નવરાત્રી પ્રારંભ ના તહેવારોની શુભેચ્છા સાથે માઇ લંચ ની રેસિપી પ્રસ્તુત કરું છું...આજના દિવસે અમે માતાજીને ખીર પુરી ધરાવીને આશીર્વાદ લઈએ છીએ....🙏 Sudha Banjara Vasani -
-
-
ખીર (Kheer recipe in gujarati)
#goldenapron3ખીર આપણા ગુજરાતી ઘરોમાં થતી જ હોય છે તે પણ ગમે ત્યારે બનાવીને ખાઈ શકાય છે ને તે ઘણી પૌષ્ટિક છે ને સ્વાસ્થ્ય માટે પણ સારી કહેવાય છે તો આજે ખીર બનાવી છે આ પહેલા પણ મેં ખીર બનાવી હતી પણ આ ગોલ્ડન ઍપ્રોન 16 માટે બનાવી છે તો રીત તો બધાને ખબર જ છે. Usha Bhatt -
ખીર
#ટ્રેડિશનલખુબજ પૌષ્ટિક અને બધા ને ભાવતી પરંપરાગત આ વાનગી છે જે ગરમ અને ઠંડી બેય રીતે સરસ લાગે છે Sonal Vithlani -
મલાઈ રબડી
#દૂધ#જૂનસ્ટારરબડી અલગ અલગ રીતે બને છે જે ઠંડી ઠંડી ભાવે છે આજે મેં મલાઈ રબડી બનાવી છે. Hiral Pandya Shukla -
ફ્યુઝન ખીર
#ભાતખીર એક એવી ડિશ છે કે જેને તમે ગમે તે ઋતુ માં ખાઈ શકો. ઠંડી કે ગરમ બંને ખીર ખાવાની મજા આવે. Shraddha Patel -
-
-
ચોખા ની ખીર
#goldenapron3#week 3#milkખીર એ દૂધ માંથી બનતી વાનગી છે. આ ભારતીય વાનગી છે. ખીર ચોખા ઉપરાંત ઘઉંના ફાડા ની પણ બને છે. દૂધ ઉપરાંત ચોખા કાજુ બદામ ઈલાયચી કેસર નાખીને બનાવવામાં આવે છે. Daxita Shah -
🌹 ચટાકેદાર પાણી પુરી મસાલા🌹
#જોડી#કોમ્બો#જૂનસ્ટાર#goldenapron🌹પાણી પુરી સૌને ખુબજ પ્રિય હોય જે બાફેલા ચણા અને બાફેલા બટાકા રહેલ આયર્ન, કેલ્શિયમ, ઝિંક અને મેગ્નેશિયમ હાડકા મજબૂત બનાવે છે. બટેટા પૂરતા પ્રમાણમાં ફાઇબર્સ પણ સમાવેલ છે. જેથી બારેમાસ પાણી પુરી ખાવાય છે તેથી જ તો આજે હું આવી એક ચટાકેદાર પાણી પુરી મસાલા ની યુનિક અને મજેદાર રેસિપી શેર કરવા જઈ રહી છું.🌹 Dhara Kiran Joshi -
દૂધી નો હલવો
#Day3#ઇબુકઆ મારી મનપસંદ વાનગી છે મારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે... મે અહીં માવા વગર બનાવેલું છે તમે ઉમેરી શકો છો. આ વાનગી ગરમાગરમ કે ઠંડું પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
તીખી પુરી
દિવાળી માં પુરી, વડા કે નવી વાનગી ઓ બનાવવા ની અને ખાવા ની મજા પડે છે નાસ્તા માં "તીખી પુરી " ચા સાથે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. ⚘#દિવાળી Urvashi Mehta -
પીઝા પુરી
#ડીનરફ્રેન્ડ્સ, મેં અહીં પાણી પુરી ની પુરી ઘરે જ બનાવી અલગ સ્ટફીગ સાથે સર્વ કરી છે જેની રેસીપી નીચે મુજબ છે. પુરી બનાવવા ની રીત મેં આગળ પોસ્ટ કરેલ છે જે અહીં ફોલો કરેલ છે. asharamparia -
-
ખીર
#VN#ગુજરાતીખીર અલગ અલગ સામગ્રી થી બનતી હોય છે મે ચોખા ની બનાવી છે.આ એક ટ્રેડીશનલ વાનગી છે.કોઈ પણ શુભ કાર્ય માટે કે મહેમાનો આવે ત્યારે આ સ્વીટ ડીશ તરીકે પીરસી શકાય છે.મારા ઘરમાં બધાં ને ભાવે એટલે હું અવારનવાર બનાવું છું. Hiral Pandya Shukla -
મેંગો ખીર(Mango kheer recipe in gujarati)
#કૈરીખીર પારંપરિક મીઠાઈ છે જેને બનાવવી ખુબજ સરળ છે. ખીર ઠંડી કે ગરમ કોઈ પણ રીતે ખાઈ શકાય. ઉનાળા માં કેરી ને અલગ અલગ રીતે ઉપયોગ કરીને વાનગીઓ બનાવતા હોઈએ. અહીંયા ખીર ને કેરી ઉમેરી ને અલગ ફ્લેવર બનાવી છે જે બધા ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
વધેલા ભાત ની ખીર (Leftiover Rice Kheer Recipe In Gujarati)
ક્યારેક ભાત વધે તો તેમાંથી તમે સ્વીટ ડીશ ખીર બનાવી શકો છો.અને એ પણ ઝટપટ બની જાય અને સ્વાદ માં પણ મસ્ત બને છે. Varsha Dave -
ચોખાની ખીર
#ચોખાચોખાની ખીર બાળકોને તો ભાવે પણ વડીલોને પણ એટલી જ ભાવે એવી બને છે, એટલે ખાસ પ્રસંગે બનાવામાં આવે છે લોકો તેને મજાથી માણે છે. આ ઉપરાંત આ ખીર ભગવાનના પ્રસાદ તરીકે પણ ધરવામાં આવે છે Kalpana Parmar -
સાબુદાણા ની ખીર
#ઉનાળાનીવાનગીસાબુદાણા ની ખીરઆ ખીર કોઈ પણ ફરાળ મા લઈ શકાય અને એમ પણ સ્વીટ ખાવાનું મન થાય ત્યારે પણ બનાવી શકાય... Hiral Pandya Shukla -
મથુરાની બેડમી પુરી(કચોરી) વીથ આલુ સબ્જી
#જોડી#Goldenapron#post18#આ ડીશ ઉત્તર પ્રદેશ ની પ્રખ્યાત ડીશ છે. મથુરા અને આગરામાં બહુ જ જાણીતી છે.બેડમી પુરી એટલે અડદની દાળ ની કચોરી જેને બૈડઈ તરીકે પણ જાણીતી છે. Harsha Israni -
પનીર પેનટ પોટલી
#પાર્ટીપાર્ટી માટે આ સરસ વાનગી છે આને પહેલાં તમે બનાવીને રાખી શકો છો અને પાર્ટી સમયે તળી અને ગરમાગરમ અથવા ઠંડી પણ પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
સેવૈયા ખીર/સેમીયા પાયાસમ (Seviyan Kheer OR Semiya Payasam Recipe
#mr#kheer#post1#cookpadgujarati આ ખીર એક જટપટ અને વધારે મેહનત વિના બની શકે એવી sweet dish છે . બનાવવા માં પણ એકદમ સરળ . આ મીઠાઈ મૂળ ૩ સામગ્રી થી બને છે – દૂધ , સેવૈયા અને ખાંડ . બસ. આપણે જે કેસર , ઈલાયચી અને મિક્સ ડ્રાય ફ્રુટ ઉમેરીશું એ સ્વાદ ને boost કરનાર છે . આ મીઠાઈ ગરમ કે ઠંડી પીરસી શકાય. બંને રીતે સ્વાદ ઉત્તમ જ લાગશે . સાઉથ ઇન્ડિયા માં આ મીઠાઈ ને ‘પાયાસમ’ પણ કહે છે. આપ હોટેલ માં જમશો તો જરૂર આ મીઠાઈ તો હશે જ. આ ખીર ને સેમિયા પાયસમ પણ કહે છે. સામાન્ય રીતે સેવૈયા ખીર કોઈ ખાસ પ્રસંગે જ બનાવીએ છીએ. ક્યારેક ઘરમાં કોઈની ઈચ્છા થઇ ગઈ હોય કે પછી કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે બનાવીએ છીએ. તો લોકો હોળી ના તહેવાર પર પણ સેવૈયા ખીર બનાવી જ શકાય અને એ પણ એકદમ સરળ રીતથી. Daxa Parmar -
કેશરીયા ખીર (Kesariya Kheer Recipe In Gujarati)
#ભાત#પોસ્ટ1ખીર એ આપણા માટે નવું નામ નથી. ખીર એક સ્વાસ્થ્યપ્રદ , શીતકારી વાનગી છે જે આપણે અવાર નવાર બનાવતા હોઈએ છીએ. અમુક ખાસ પ્રસંગ અને તહેવાર માં ખીર ખાસ બને છે. એમ કહીએ કે ખીર વિના એ પ્રસંગ અધૂરા છે. Deepa Rupani -
મેંગો પ્લેન અને ચોકલેટ ફ્લેવર ફીરની (Mango Plain Chocolate Flavors Phirni Recipe In Gujarati)
#AM2#cookpad#cookpadindia#cookpadgujratiફિરની એ આમ તો ગુજરાતીઓ ની ફેવરિટ ખીર નું એડવાન્સ વર્ઝન છે. જેમાં ચોખા ને મિક્સર મા તેને અધકચરા પીસી ને પેસ્ટ બનાવી ને ઉકળતા દૂધમાં ઉમેરી ને બનાવવા માં આવે છે જે ટેસ્ટ માં એકદમ સરસ લાગે છે મે આજ 3 ફ્લેવર્સ ની ફીરની બનાવી છે. મેંગો, પ્લેન અને ચોકલેટ જેની રેસિપી અહી શેર કરી છે. Darshna Mavadiya -
ક્રિસ્પી પુરી
#લોકડાઉન#એપ્રિલ lockdown થયું એને થોડા દિવસો થયા જેથી ઘરમાં જે હોય અને જે કરીએ તેનાથી બધાને ચલાવી લેવું પડે છે😊 તો આજ એક અલગ જાતની પુરી બનાવી છે અને સાથે બટાટાનો રસાવાળુ શાક બનાવ્યું છે તો ચાલો જોઈએ તેની રેસિપી તમે પણ ટ્રાય કરજો અને મારી રેસીપી કેવી લાગી તે મને જણાવજો Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ