રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 75 ગ્રામબટર
  2. 50 ગ્રામદળેલી ખાંડ
  3. 75 ગ્રામમેંદો
  4. 10 ગ્રામકોકો પાઉડર
  5. 1/2 tspબેકિંગ પાઉડર
  6. 1/4 tspબેકિંગ સોડા
  7. 1/2 કપદૂધ
  8. 1/2 tspવેનીલા એસેન્સ
  9. ગનાશ માટે
  10. 100 ગ્રામચોકલેટ
  11. 2 tbspદૂધ
  12. 1 સ્પૂનબટર
  13. શોકિંગ માટે
  14. 2 ચમચીખાંડ
  15. 4 ચમચીપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટર મિક્ષિન્ગ બાઉલ માં લઇ 1કે 2મિનિટ માટે બીટ કરવું પછી તેમાં દળેલી ખાંડ નાખી2 મિનિટ માટે ફરીથી બીટ કરવું

  2. 2

    હવે કડાઈ માં મીઠું નાખી કાંઠલો મૂકી ગરમ કરવા મૂકવું કેક ટીન ને ગ્રીસ કરવી

  3. 3

    હવે બીજા વાસણ માં બધા ડ્રાય સામગ્રી ચાળી લેવી હવે ધીરે ધીરે મિશ્રણ બટર માં નાખતા જઈ મિક્સ કરતા રહેવું. હવે તેમાં ધીરે ધીરે દૂધ ઉમેરતા જઈ પોર કન્સિટન્સી તૈયાર કરવી હવે તેમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી ગ્રીસ કરેલા ટીન માં રેડી ગરમ કરેલી કડાઈ માં મૂકી 20/25 મિનિટ અથવા ટૂથ પીક નાખી ચેક કરવુ

  4. 4

    હવે સીરપ ની સામગ્રી ભેગી કરી ખાંડ ઓગળે ત્યાં સુધી ગરમ કરવું ગનાશ માટે ની સામગ્રી ભેગી કરી ઓવન માં 10 સેકન્ડ માટે મુકતા જઈ હલાવતા જઈ ગનાશ તૈયાર કરવી

  5. 5

    હવે કેક ઠંડી થાય એટલે વચ્ચે થી કટ કરી તેના પર સીરપ પાથરી ગનાશ સ્પ્રેડ કરી બીજું લેયર મૂકી તેના પર ગનાશ પાથરી ઈચ્છા મુજબ સજાવવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes