રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો અને તેને હલાવતા રહો જેથી તળિયે ચોંટી ન જાય તેને દસ મિનિટ સુધી ઉકાળો. બીજા વાસણમાં ખાંડ લઈ તે ઓગળે ત્યાં સુધી હલાવતા રહો. હવે તે ઓગળી જાય પછી દૂધ મા મિક્સ કરી લો અને હલાવતા રહો. પછી તેમાં લીંબુનો રસ નાખી હલાવી લો અને દૂધ ફાટી જાય એટલે ગેસ ધીમો કરી લો અને હલાવતા રહો. જ્યાં સુધી પાણી બળી ન જાય ત્યાં સુધી હલાવતા રહો.ધટટ થાય ત્યાં સુધી હલાવતા રહો. છેલ્લે તેમાં ઈલાયચી પાવડર નાખી મિક્સ કરી લો.હવે ગેસબંધ કરી દો અને તેને બરાબર ઠંડુ થવા દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી થાબડી પેંડા
#EB#week16#cookpadindia#cookpadgujarati#thabdipendaતહેવારોમાં અને ફરાળમાં ખવાતા થાબડી પેંડા મારી પ્રિય વાનગી છે. ફરાળમાં બેસ્ટ એવા થાબડી પેંડાનું વેફર સાથેનું કોમ્બિનેશન મસ્ત લાગે છે... Ranjan Kacha -
ડ્રાયફ્રુટ કુલ્ફી
નામ સંબભળતાજ મોઠામાં પાણી આવી જાય .આવી ગરમી ની સીઝનમાં ચાલો બનાવીએ ફટાફટ ને ખુબજ ઓછી સામગ્રી ને બનાવમાં પણ ખુબજ સરળ એવી ડ્રાયફ્રુટ કુલ્ફી#goldenapron3#વીક17 Sneha Shah -
-
-
સફેદ થાબડી પેંડા
અહીં મેં સફેદ પેંડા બનાવ્યા છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે##goldenapron#post23 Devi Amlani -
થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati)
#EB#week16#ff3#cookpadgujarati કાઠીયાવાડી થાબડી પેંડા એ ગુજરાત ની લોકપ્રિય મીઠાઇ છે..જે દૂધ માથી બને છે. .કાઠિયાવાડ પ્રદેશ મા બનતી થાબડી અને પેંડા કોફી કલર ના હોય છે..આ પેંડા આપ વ્રત દરમિયાન ઉપવાસ મા અને તહેવાર નિમિત્તે પણ બનાવી શકો છો. આ પેંડા એકદમ ઓછી સામગ્રી માંથી ઘરે જ સરસ એવા બહાર મીઠાઈ ની દુકાને મળતા કંદોઈ જેવા જ પેંડા બનાવી સકાય છે. Daxa Parmar -
ગાજર નો હલવો (Gajar Halwa recipe in gujarati)
#GA4#Week3#ગાજર#cookpadgujarati#cookpadindia SHah NIpa -
-
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં મસ્ત ગાજર આવે ત્યારે આ હલવો બનાવવની, ખાવાની ને ખવડાવવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
-
કેસર પિસ્તા બાસુંદી (Kesar Pista Basundi Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe in Gujarati)
ડ્રાય ફ્રુટ શ્રીખંડઆ વાનગી ઉપવાસમાં કે તહેવાર નિમિત્તે ઘરે જ સરળતાથી બની જાય છે.આ વાનગી આવનાર બળેવ/રક્ષાબંધન પર્વ નિમિત્તે બનાવી શકાય એટલે આ સરળ રેસિપી લઈને આવી છું તો જરૂરથી એક વખત બનાવો. Urmi Desai -
-
-
-
-
-
-
-
-
કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
#trend3#week_3#post_3#કોપરા પાક#cookpadindia#cookpad_gujકોપરા પાક એક એવી ગુજરાતી મીઠાઈ છે જે મોટા હોઈ કે નાના બધા ને ભાવે છે અને ઝટપટ બની જાઈ છે. મેં ફુલ ફેટ દૂધ અને કોપરું માં ખાંડ અને અમૂલ દૂધ પાઉડર ઉમેરી ને અમેઝિંગ સ્વાદ આપ્યો છે એમાં પણ ઇલાયચી પાઉડર ની સુગંધ કોપરા પાક ને ખાવા માટે આકર્ષે છે. રોઝ ફૂડ કલર ઉમેરી ને સુંદર રંગ આપ્યો છે. આ કોપરા પાક ને ૪-૫ દિવસ સુધી ફ્રિઝ માં રાખી શકાય છે. Chandni Modi -
કેસર પિસ્તા મોદક અને બાઉટી મોદક (kesar pista and bounty modak recipe in gujarati)
#gc મોદક ગણપતિદાદાના પ્રિય છે તો મૈં આજે એકદમ સરળ બને એવા બે જાતના મોદક બનાયા કેસર પિસ્તા સંદેશ મોદક અને ચોકલેટ મોદક Tejal Sheth -
થાબડી પેંડા
#Thaabdi peda #Traditional Gujarati sweet" ઓછી સામગ્રી થી બંને છે આ ગુજરાતી વાનગી Leena Mehta -
-
સ્ટફડ્ સ્ટ્રોબેરી ફ્લેવર્ડ ચમચમ
#પનીરફ્રેન્ડ્સ, બંગાળી સ્વીટસ્ મોટેભાગે પનીર માંથી જ બને છે અને બંગાળી મીઠાઈ બધાને ભાવતી હોય છે😍. મેં અહીં પનીર માંથી બનતી ચમચમ મીઠાઈમાં સ્ટ્રોબેરી ફ્લેવર એડ કરી ને સિમ્પલ પનીર સ્ટફિંગ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ડ્રાઇફ્રૂટ બાસુંદી(Basundi recipe in gujarati)
#વેસ્ટ#સાતમ બાસુંદી - તે એક સમૃદ્ધ ભારતીય મીઠાઈ છે જે દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે ..બાસુંદી એ મીઠું જાડું દૂધ છે...જેમાં કેસર અને દ્રાયફ્રૂટ ઉમેરો બનાવવામાં આવે છે... જે આપના ગુજરાત અને મહારાષ્ટ્ર માં ખુબ જ લોકપ્રિય ગણાય છે ..તહેવારો માં બધા ના ઘરે ખાસ બનતી હોય છે...કારણકે એક તો ઘરની ખુબ j ochi સામગ્રી થી બને છે અને જલ્દી બની જાય છે...બાસુંદી માં દૂધ ને ખૂબ જ ઉકાળવામાં આવે છે ..જ્યાં સુધી ગત્ત ના બની જાય. અને કેસર ડ્રાયફ્રૂટ થી ભરપુર ઠંડી ઠંડી ખાવાની મજા જ અલગ છે. તો તમે પણ જરૂર થી બનાવજો. ..😋👍 Twinkal Kalpesh Kabrawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11266078
ટિપ્પણીઓ