સ્વીટ સરપ્રાઇસ ઇન રબડી

Deepa Rupani @dollopsbydipa
સ્વીટ સરપ્રાઇસ ઇન રબડી
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ધોઈ ને માપસર પાણી મૂકી કુકર માં બાફી લો.
- 2
બફાઈ જાય એટલે એક નોનસ્ટિક વાસણ મા બાફેલી દાળ અને ખાંડ નાખી લચકો થાઈ ત્યાં સુધી ધીમી આંચ પર રાંધો. પછી એલચી- જાયફળ પાવડર અને કેસર નાખી,ભેળવી આંચ બંધ કરી ને બાજુ પર રાખો.
- 3
રબડી માટે એક જાડા તળિયા વાળા વાસણ.આ દૂધ ગરમમુકો અને એકદમ જાડું થઈ જાય ત્યાં સુધી ઉકાળો. હલાવતા રહેવું અને સાઈડ થી ઉખાડતા જવું.
- 4
જાડું થવા આવે ત્યારે ખાંડ, એલચી પાવડર અને સૂકા મેવા ની કતરણ નાખી દેવી. આંચ બંધ કરી બાજુ પર રાખો.
- 5
હવે તૈયાર કરેલું દાળ નું મિશ્રણ પેસ્ટ્રી શીટ માં ભરી તમારો મનગમતો આકાર માં વાળી લો અને કિનારી મેંદા ની સ્લરી થી બંધ કરો.
- 6
મધ્યમ આંચ પર ઘી માં ગુલાબી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
- 7
તેની ઉપર રબડી રેડી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બદામ શેક (Badam Shake Recipe in Gujarati)
#EB#week14#ff1#post2#cookpadindia#cookpad_gujબદામ શેક એ ભારત નું પ્રખ્યાત અને પસંદીદા પીણું છે. જેમ નામ થી જ ખબર પડે છે કે આ પીણું બદામ થી ભરપૂર છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવો આ શેક સંતુષ્ટિદાયક પણ છે. જે એક વાર નાના ભોજન ની ગરજ સારે છે. બદામ ના લાભ થી ભરપૂર એવું આ પીણું ગરમી માં લોકો ની ખાસ પસંદ બને છે. Deepa Rupani -
સ્વીટ સેમોલિના રોલ્સ
#દિવાળી#ઇબુક25રવા નો શીરો અને ખાંડવી ,બંને નામ અને વાનગી આપણી પ્રિય છે. આજે એ બંને નો સંગમ કર્યો છે. સ્વાદ અને ઘટકો રવા શીરા ના અને પદ્ધતિ ખાંડવી ની.. Deepa Rupani -
ગાજર નો હલવો
#પંજાબીગાજર નો હલવો આમ તો ભરાતભર માં જાણીતું છે. ગાજર નો હલવો, ગુલાબ જાંબુ, રબડી એ પંજાબી ઓ નું પસંદીદા મીઠાઈ છે. તેઓ મીઠાઈ ભોજન પછી લે છે. આપણે ભોજન સાથે લઈએ છીએ. Deepa Rupani -
ચોકલેટ ઘેવર વિથ રબડી
#ખુશ્બુગુજરાતકી#તકનીકઘેવર એક રાજસ્થાની રજવાડી મીઠાઈ છે. જેને દેશી ગાય ના ઘી મા ડીપ ફ્રાય કરી ને બનાવવામાં આવે છે. ઉપર થી ખાંડ ની ચાશની અથવા ઠંડી ઠંડી ઘાટી રબડી જોડે પરોસવામાં આવે છે. આપણી પ્રતિયોગિતા માટે મેં આજે ઘેવર ને મોડર્ન નવા રૂપ મા પ્રસ્તુત કરી છે. આજે મેં ચોકલેટ ઘેવર બનાવ્યું છે અને રબડી જોડે ઘણા બાધા ડ્રાયફ્રુટ ઉમેરી સર્વ કર્યું છે. Khyati Dhaval Chauhan -
મલાઈ રબડી
#દૂધ#જૂનસ્ટારરબડી અલગ અલગ રીતે બને છે જે ઠંડી ઠંડી ભાવે છે આજે મેં મલાઈ રબડી બનાવી છે. Hiral Pandya Shukla -
-
રબડી માલપુઆ (Rabdi Malpua Recipe in Gujarati)
#india2020#વેસ્ટ#રાજસ્થાનમાલપુઆ ફક્ત બે જ સામગ્રી લઇ બનાવી શકાય છે અને રબડી પણ ઓછી સામગ્રી ઉમેરી બનાવી શકાય છે.પણ જ્યારે આ બે વાનગી બનાવી સાથે સર્વ કરી એક સરસ ગરમ અને ઠંડી વાનગીઓનો સંગમ એટલે #રબડી_માલપુઆ.મેં પ્રથમ વખત જ પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે.આ વાનગી પણ ભારતની પારંપરિક મીઠાઈ છે. Urmi Desai -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaદૂધ પૌવા એ પૌવા ની ખીર થી પણ ઓળખાય છે. દૂધ પૌવા બે રીતે બનાવી શકાય છે. દૂધ ઉકાળી ને અને ઠંડા દૂધ માં . દૂધ પૌવા નું ધાર્મિક મહત્વ પણ છે. શરદ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા, જે નવરાત્રી પછી આવે છે. કહેવાય છે કે આ પૂનમ ની રાત ના ચંદ્રમા ની ચાંદની માં એક ખાસ શક્તિ હોય છે. દૂધ પૌવા ને બનાવી ને અગાસી માં રખાય છે અને 2-4 કલાક ચંદ્રમા ની ચાંદની તેની પર પડે પછી ઉપયોગ માં લેવાય છે. આયુર્વેદ ની દ્રષ્ટિએ આવા દુધ પૌવા ખાવા થી "પિત્ત/એસિડિટી" નું શમન થાય છે. ચોમાસા પછી શરીર માં પિત્ત નો વધારો થયો હોય છે જે આ દૂધ પૌવા થી દુર થાય છે. Deepa Rupani -
મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati)
#FAMધર ની મીઠાઈ કંઈક અલગ જ મજા હોય છે અમારા ધરે બધી મીઠાઈ ધરે જ બને છે ગાય નું દુધ પોષ્ટીક છે એટલે ગાય નું દુધ લેવું અમારા ધરમાં બધા ને મેંગો અંગુર રબડી પ્રિય છે Jigna Patel -
ચોકો કેરેમલ ફ્લેવર્ડ સંદેશ વીથ રબડી ડીપ
#ઇબુક#Day-૪ફ્રેન્ડ્સ, બંગાળી મીઠાઈ સંદેશ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. બંગાળ ની ટ્રેડિશનલ એવી આ વાનગી માં ચોકલેટ ફ્લેવર્ડ સંદેશ ને રબડી ડીપ સાથે સર્વ કરેલ છે . દિવાળી માં ,કીટી પાર્ટી કે બર્થડે પાર્ટીમાં ડેઝર્ટ તરીકે સર્વ કરી શકાય એવી આ રેસિપી ચોક્કસ બઘાં ને પસંદ આવશે. asharamparia -
-
ખજૂર-અંજીર સિગાર વીથ રબડી ડીપ
#મીઠાઈફ્રેન્ડસ, ચીઝ ડીપ સાથે સ્પાઇસ સિગાર સર્વ કરવા માં આવે છે . જયારે આ એક સ્વીટ મીઠાઈ ના સ્વરૂપ માં મેં રજુ કરી છે. . જેમાં વાપરવામાં આવેલા બઘાં જ ઇનગ્રીડિયન્સ પૌષ્ટિક છે, બનાવવા માં પણ એકદમ ઈઝી છે. આ ફ્યુઝન મીઠાઈખુબજ ડીલીસીયસ લાગે છે . asharamparia -
-
-
મેંગો કોકોનટ અંગૂર રબડી
#મીઠાઈદૂધમાંથી બનતી અંગુરરબડી સૌ ખાધી અને બનાવી પણ હશે પણ કેરી ના રસ માંથી ને નારિયેળ ના દૂધ ની અંગૂર રબડી પેહલી વાર બનાવી ને ખુબ ટેસ્ટી લાગી ... Kalpana Parmar -
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe in Gujarati)
#ks3#cookpadindia#cookpadgujrati#angoorirabdi jigna shah -
મેંગો રબડી
#MDC#RB5#week5#nidhi#KR મેંગો રબડી એક ડેઝર્ટ ડીશ છે.જે ખાવામાં ટેસ્ટી ડેઝર્ટ છે.ગરમી માં મેંગો રબડી ખાવાની મજા પડે છે. આ ડીશ મે મારી મમ્મી પાસેથી શીખી છે. મેંગો રબડી આમારા બધાની ફેવરેટ ડેઝર્ટ છે. ઠંડી ઠંડી મેંગો રબડી ગરમીમાં સર્વ કરો . Payal Sachanandani (payal's kitchen) -
લચ્છા રબડી (Laccha Rabdi recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#પોસ્ટ7#માઇઇબુક#પોસ્ટ14લચ્છા રબડી એ દૂધ ને ઉકાળી ને બનાવામાં આવતી પ્રચલિત મીઠાઈ છે. મૂળભૂત રીતે ઉત્તર ભારત અને રાજસ્થાન ની આ મીઠાઈ એ પોતાની ચાહના ભારત ભર માં ફેલાવી છે.આ રબડી બનાવા માં ધીરજ ની ખાસ જરૂર છે કારણ કે તેને બનાવા માં સમય વધુ લાગે છે. Deepa Rupani -
બાસુંદી(Basundi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11બાસુંદી આપણી પારંપરિક મીઠાઈ છે. જેને બનાવવી સરળ છે અને ખૂબ જ સરસ લાગતી હોઈ છે. જે દૂધ ઘટ્ટ કરીને બનાવવા માં આવે છે. Shraddha Patel -
રસ મલાઈ
#લોકડાઉન#goldenapron3#week11 આજે રામનવમી છે મીઠાઈ તો જોયેજ તો મૅ આજે વ્રત માં પણ ચાલે એવી રસમલાઈ બનાવી Dipal Parmar -
-
નોન ફ્રાઇડ માલપૂવા-રબડી
#જોડીમાલપૂવા-રબડી ની જોડી કોઈ પણ સાદા ભોજન ને પણ શાહી બનાવી દે છે. અહીં મેં માલપુવા ને તળયા વગર બનાવ્યા છે. Bijal Thaker -
રતાળુ કંદ ની ખીર
#એનિવર્સરી#ડેઝટ્સૅ/સ્વીટ્સ .દક્ષિણ ગુજરાત માં જાણીતી છે.ઉપવાસ માં પણ ઉપયોગ કરી શકાય.સ્વીટ નો ટેસ્ટ યુનિક છે. Bhavna Desai -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3આ એક સ્વીટ વાનગી છે. જે નાના મોટા સૌ ને ભાવે. Richa Shahpatel -
શાહી ફીરની
#ચોખાચોખા થી બનતું આ પરંપરાગત મીઠાઇ/ડેઝર્ટ નું સ્વરુપ અફલાતૂન લાગે છે. જે એકવાર ખાય તે ચોકકસ તેનો સ્વાદ ભૂલે નહીં..ઠંડુ કરીને ખાવ તો વધુ સરસ લાગે છે. Bijal Thaker -
-
-
બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)
#GA4#Week8#milkમિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊 Neeti Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11699414
ટિપ્પણીઓ