ચોકલેટ વેઢમી(પૂરણપોળી)

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294

#મીઠાઈ
#india
પોસ્ટ 15
પૂરણપોળી માં કોકો પાવડર નાખ્યો હોવાથી બાળકો ને પણ ભાવશે.

ચોકલેટ વેઢમી(પૂરણપોળી)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#મીઠાઈ
#india
પોસ્ટ 15
પૂરણપોળી માં કોકો પાવડર નાખ્યો હોવાથી બાળકો ને પણ ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 1/2 કપતુવેરની દાળ
  2. 1/2 કપછીણીને ગોળ
  3. 1/2 ચમચીકોકો પાવડર
  4. 1/4 ચમચીઈલાયચી પાવડર
  5. 1 ચમચીઘી
  6. લોટ બાધવા માટે
  7. 1 કપઘંઉનો લોટ
  8. 1 ચમચીતેલ
  9. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘંઉના લોટમાં મીઠું અને તેલ નાખી મસળીને પાણી થી લોટ રોટલી જેવો બાધો.

  2. 2

    દાળને ધોઈને બાફી લો.દાળ બહુ ઢીલી ના થઈ જાય તેનું ધ્યાન રાખવું.

  3. 3

    એક કડાઈમાં ઘી,ગોળ,દાળ લઈ હલાવતા રહો.ગોળ ઓગળી જાય અને બધું મિક્સ થઈ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવો.

  4. 4

    ઈલાયચી પાવડર,કોકો પાવડર નાખીને હલાવી મિક્સ કરો.અને ઠંડુ થવા દો.

  5. 5

    રોટલી વણી એક ચમચી પૂરણ ભરી ફરી થી રોટલી વણી લો.

  6. 6

    તવી ગરમ કરી બંને બાજુ ગોલ્ડન શેકી લો.

    ગરમાગરમ પૂરણપોળી ઘી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
પર

ટિપ્પણીઓ

Similar Recipes