
#ફરાળી વાનગી સૂરણ નુ રાયતું

Kausha Jani @cook_17981617
સૂરણનું રાઈતું તમે જરૂરથી અજમાવજો. અહીં સૂરણને બાફી લીધા પછી તેને છૂંદીને બનતું આ રાઈતું જુની પરંપરાગત રીતથી અલગ છે, જે તમને જરૂરથી ગમશે.
#ફરાળી વાનગી સૂરણ નુ રાયતું
સૂરણનું રાઈતું તમે જરૂરથી અજમાવજો. અહીં સૂરણને બાફી લીધા પછી તેને છૂંદીને બનતું આ રાઈતું જુની પરંપરાગત રીતથી અલગ છે, જે તમને જરૂરથી ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
તેને રેફ્રીજરેટરમાં લગભગ ૧ કલાક માટે રાખો.
ઠંડું પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી દાડમ કાકડીનું રાયતું
#માસ્ટરક્લાસમિત્રો, આપણે વિવિધ પ્રકારનાં રાયતાં જમવાની સાથે સાઈડ ડીશ તરીકે ખાતા હોઈએ છીએ. તો આજે હું એક ફરાળી રાયતાંની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઉપવાસ માટે આ રાયતું બેસ્ટ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
દાળ કચોરી
#ગુજરાતી ઉપર થી કરકરી પણ ખાવામાં પોચી આ મજેદાર મસાલાથી ભરપૂર અને લહેજતદાર અડદની દાળની કચોરીનો એક એક ટુકડો તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે. Kalpana Parmar -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ મસાલા છાશ
#રેસ્ટોરન્ટઆજે હું રેસ્ટોરન્ટમાં મળતી મસાલા છાશની રેસિપી પોસ્ટ કરું છું. જ્યારે પણ આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે મેનેજર ઓર્ડર લેવા આવે ત્યારે આપણે સૂપ, સ્ટાર્ટર પછી જો સીધો મેઈન કોર્સ ઓર્ડર કરીએ તો પૂછશે સર! છાશ, પાપડ, સલાડ! પછી જો આપણે ના પાડીએ કે તો તેમનું મોઢું જોવા જેવું હોય છે કારણકે આ બધી વસ્તુમાં તેમને ઓછી મહેનતે તગડો નફો મળતો હોય છે. કારણકે જનરલી કોઈપણ રેસ્ટોરન્ટમાં જાઓ ત્યાં મસાલા છાશનાં મિનિમમ ૨૮-૩૦ રૂપિયા એક ગ્લાસનાં લેતા હોય છે. પરંતુ તેની પડતર કિંમત જોવા જઈએ તો એક ગ્લાસનાં ૫ રૂપિયાથી પણ ઓછી હોય છે. પરંતુ ઘણાને એમ વિચારતા હોય છે કે રેસ્ટોરન્ટ જેવી મસાલા છાશ ઘરે ક્યારેય ન બને એટલે તેઓ ઓર્ડર કરીને હોંશે-હોંશે પીવે છે. તો ઘણા એવા તુક્કા લડાવતા હોય છે કે રેસ્ટોરન્ટવાળા છાશને ઘટ્ટ કરવા માટે ટીશ્યુ પેપર કે મોળા મમરાનો પાવડર ઉમેરતા હોય છે પણ આવું કાંઈ હોતું નથી અને આવું કોઈ કરતું હોય તો મને ખબર નથી. રેસ્ટોરન્ટની મસાલા છાશમાં જીરું અને હીંગ સહેજ તેલમાં સાંતળીને ઉમેરવામાં આવે છે. આ સિવાય આદુ-મરચાંની પેસ્ટ, સંચળ, મીઠું, જીરૂં પાવડર, કોથમીર વગેરે નાખવામાં આવે છે જેના લીધે તે ઘરની છાશ કરતા વધારે સ્વાદિષ્ટ લાગે છે. જમ્યા પછી જો તમે છાશ પીવો તો ખાધેલો ખોરાક પચાવવામાં મદદરૂપ થાય છે.તો આજે હું જે રેસિપી પોસ્ટ કરું છું તે રીત પ્રમાણે જો તમે છાશ બનાવશો તો તે રેસ્ટોરન્ટ જેવી જ બનશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ફરાળી સાબુદાણા વોફલ
#CulinaryQueens#ફ્યુઝનવીકહેલો ફ્રેન્ડ્સ, નવરાત્રી નજીકમાં જ છે તો આપણા બધાના માટે એક અલગ જ પ્રકારની ફરાળી વાનગી તૈયાર કરી છે. રોજ-બ-રોજની ફરાળી વાનગીઓ ખાઇને કદાચ તમે કંટાળી ગયા હોવ તો આ એક બેસ્ટ નવો ઓપ્શન છે......આ રેસિપી ઇન્ડિયન અને બેલ્જિયન રેસીપી નું કોમ્બિનેશન છે....... Dhruti Ankur Naik -
ફરાળી લીલુંછમ ઉંધિયુ
#લીલીઉંધિયુ એ એક ગુજરાતી મિશ્રિત શાકભાજીની વાનગી છે જે ભારતના સુરતની પ્રાદેશિક વિશેષતા છે. આ વાનગીનું નામ ગુજરાતી શબ્દ "ઉંધુ" પરથી આવે છે, કારણ કે વાનગી પરંપરાગત રીતે માટીના વાસણોમાં ભૂગર્ભમાં રાંધવામાં આવે છે, જેને "માટલુ" કહેવામાં આવે છે.શિયાળામાં આવતા તાજા શાકભાજી માંથી બનતું હેલ્ધી અને ટેસ્ટી એવા ઉંધિયુ ની રેસિપી નીચે મુજબ છે. Dipmala Mehta -
પાલ પાયસમ
#સાઉથપાલ પાયસમ એક એવી મીઠાઇ છે જે દક્ષિણ ભારતીય ઉત્સવ, લગ્ન કે પછી કોઇ ખાસ પ્રસંગે જરૂરથી પીરસવામાં આવે છે. Ekta Kholiya -
મોગરીનું રાયતું
#નાસ્તોશિયાળામાં મળતી જાંબલી મોગરીમાંથી બનાવેલું રાયતું ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેને જમવાની સાથે સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે તથા બ્રેકફાસ્ટમાં થેપલાં સાથે પણ ખાવાની મજા આવે છે. Nigam Thakkar Recipes -
ફરાળી સૂરણનું શાક
#માસ્ટરક્લાસસૂરણ એ એક કંદમૂળ છે. જેનો ઉપયોગ આપણે ફરાળમાં કરતા હોઈએ છીએ. બધા કંદમૂળમાં સૂરણ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. હરસ-મસાની જે લોકો પીડાતા હોય તેના માટે સૂરણનું સેવન ઉત્તમ છે, તેથી સંસ્કૃતમાં તેને 'અર્શોધ્ન" કહે છે. ગુજરાતમાં સુરત તથા તેની આજુબાજુનાં વિસ્તારમાં સૂરણની ખેતી સારી થાય છે. સૂરણનાં ટુકડા બાફી ઘીમાં તળીને ખાવાથી હરસ-મસા મટે છે, તથા પ્રસૂતિ બાદ પણ મહિલાઓ આ રીતે સૂરણનું સેવન કરે તો ખૂબ જ ગુણકારી છે. Nigam Thakkar Recipes -
-
વેજ બિરયાની(Veg biryani recipe in gujrati)
#ભાતવેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. આ વાનગીમાં ચોખાને મસાલા સાથે રાંધવામાં આવ્યા છે અને તેને કેસર દહીં સાથે વધુ સ્વાદિષ્ટ બનાવીને ભાતના બે પડની વચ્ચે મિક્સ શાકભાજીની ગ્રેવી પાથરવામાં આવી છે. Rekha Rathod -
સૂરણ નો ખીમો
#ડીનર રેસીપી#આ એક ખૂબ જ અલગ અને ટેસ્ટી ડીશ છે. ટેસ્ટમાં બિલકુલ નોન વેજ. જેવી છે પણ છે બિલકુલ વેજ. ડીશ....દેખાવ માં પણ એટલી જ સરસ છે. Dimpal Patel -
કાંદા નું રાયતું
આ રાયતું પુલાવ બિરયાની સાથે બહુ જ સરસ લાગે એક વાર જરૂર પ્રયત્ન કરજો તમે પણ બનાવવાનો.આ રાયતું ઓછી વસ્તુ માં ફટાફટ બની જાય છે Shreya Desai -
-
શંભારીયા શાક (Sambharia Shak Recipe In Gujarati)
#કુકરઆ એક ગુજરાતી પરંપરાગત વાનગી છે. શિયાળા ના શાકભાજી ને કૂકર માં બાફી ને બનાવાય છે. Jasmin Motta _ #BeingMotta -
કોથમીર ફુદીના ની ફરાળી ચટણી (Kothmir Pudina Farali Chutney Recipe In Gujarati)
#SFR#SJRઉપવાસ માં કઈક તીખું અને ચટાકેદાર ખાવા નું મન થાય છે.અહીયાં મેં ફરાળી ફરસાણ સાથે સર્વ કરવા માટે ફરાળી ચટણી બનાવી છે જે તમને ચોક્કસ ગમશે અને ભાવશે.તો ચોક્કસ ટ્રાય કરશો.Cooksnap@sonalmodha Bina Samir Telivala -
-
ક્રિસ્મસ ટ્રી બ્રેડ (Christmas tree bread recipe in Gujarati)
ક્રિસ્મસ એ દુનિયાભરમાં ઉજવાતો તહેવાર છે. આ સમય દરમ્યાન અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. આ બ્રેડ ક્રિસમસ ટ્રી ના આકારમાં બનાવવામાં આવી છે જેમાં પાલક અને ક્રિમ ચીઝ નું ફિલીંગ કરવામાં આવ્યું છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ એવી આ બ્રેડ તહેવારની ઉજવણીમાં ઉમેરો કરે છે.#CCC spicequeen -
ફરાળી સાબુદાણા રોલ વિથ ગ્રીન સ્ટફિંગ
#સ્ટફ્ડઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. અગિયારસ કે કોઈ વ્રત હોય ત્યારે આપણે ફરાળી બફવડા કે સાબુદાણા વડા ખાતા હોઈએ છીએ. આજે મેં કોપરું, કોથમીર, સીંગદાણાનું ગ્રીન સ્ટફિંગ બનાવી તેને સાબુદાણા બટાકાનાં મિશ્રણમાં સ્ટફ કરીને રોલ બનાવ્યા છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ફરાળી મોરૈયાની ઘેંશ
#માસ્ટરક્લાસઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસીપી પોસ્ટ કરું છું. કોઈપણ વ્રત/ઉપવાસ હોય ત્યારે આપણે ફરાળમાં મોરૈયાની ખીચડી બનાવતા હોઈએ છીએ. તેની સાથે કઢી કે દહીં ખાતા હોઈએ છીએ. મોરૈયાની ખીચડી બનાવતી વખતે તેમાં બટાકા ઉમેરીને પાણીમાં બનાવવામાં આવે છે. પરંતુ આજે હું પાણીની જગ્યાએ છાશ ઉમેરીને ઢીલી મોરૈયાની ઘેંશ બનાવીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તેની સાથે કઢી કે દહીં મિક્સ કરવાની જરૂર પડતી નથી. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ઇટાલિયન ફ્લેવર બિસ્કીટ બાટી
#ઇબૂક૧#૧૩#ફયુઝનરાજસ્થાની રોટી અને ઇટાલિયન પિત્ઝા, નાંચોસ નો ફ્લેવર આ રોટીમાં તમને મળશે.આના પર તમે કોઇપણ ટોપીક કરી શકો છો પણ આ રોટી બહુ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો. Pinky Jain -
-
સ્પાઇસી મેંગો મિન્ટ શરબત (Spicy mango mint sharbat in Gujarati)
કાચી કેરી અને ફૂદીના માંથી બનતું આ શરબત ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડક આપે છે. મેં અહીંયા શરબતમાં થોડું લીલું મરચું ઉમેર્યું છે જે આ શરબત ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે અને એક અલગ જ સ્વાદ આપે છે. આ શરબત કાચી કેરીનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવે છે અને ફક્ત દસ મિનિટમાં જ બની જાય છે.#SM#cookpadindia#cookpad_gu spicequeen -
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
છાશ ના સેવનથી શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ મળે છે.ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તે શરીરને જબરદસ્ત ફાયદા પ્રદાન કરે છે.તાજા દહીં માંથી બનેલી છાશ ખાવી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આને કારણે પેટ ભારે થવું, આફરો ચડવો, ભૂખ ઓછી થવી, અપચો અને પેટમાં બળતરા થવાની ફરિયાદ દૂર થાય છે. ખાવાનું હજમ ન થાય તો શેકેલું જીરુ, બ્લેકપેપર અને સિંધાલૂણ છાશમાં મિક્સ કરીને ઘૂંટડો-ઘૂંટડો કરીને પીવાથી ખાવાનું જલ્દી પચી જાય છે. Priti Shah -
ફરાળી પ્લેટર (Farali Platter Recipe In Gujarati)
#GCR સામા-પાંચમે ખવાય એવી ફરાળી રેસિપિ અહીં શૅર કરું છુ. આ જૈન રેસિપિ પણ ગણાય. આપ સર્વે ને ગમશે. 😍 Asha Galiyal -
સૂરણ ની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
#EB#Week15#Cookpadindia#Cookpadgujrati.(Suran Khichdi-Fast Food) Vaishali Thaker -
ફરાળી રાજગરાનાં પરોઠા
#પરાઠાથેપલાઆજે અગિયારસ નિમિત્તે ફરાળી પરોઠાની રેસીપી પોસ્ટ કરું છું. ઉપવાસ/વ્રત હોય ત્યારે સૂકી ભાજી, મોરૈયો અને સાબુદાણાની ખીચડી ખાઈને કંટાળ્યા હોઈએ ત્યારે આ પ્રકારના ફરાળી પરોઠા બનાવીને દહીં સાથે ખાઈએ તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nigam Thakkar Recipes -
ફલાફલ આલુ ચાટ
#Tesemebest#ફ્યુઝનઆ વાનગી મેં ભારતીય વાનગી જે રગડા પેટીસ ના નામે ઓળખાય છે તેને મેં ટ્વીસ્ટ આપીને ગલ્ફ દેશની ટ્રેડીશનલ વાનગી ફલાફલ સાથે પીરસ્યું છે. આ એક ચાટ છે. આશા રાખું છું કે આ ફયુઝન તમને ગમશે Chhaya Thakkar -
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat Recipe In Gujarati)
#GA4 #Week6અહીં મેં બાળકોને ભાવતી એક બહુ જ સરસ રેસીપી, આલુ ટિક્કી ચાટ ની રેસિપી શેર કરી છે જે તમે જરૂરથી ટ્રાય કરજો .તે હેલ્ધી અને સરસ હોવાની સાથે સાથે ઓછા ટાઈમ માં પણ તૈયાર થઈ જાય છે Mumma's Kitchen -
સૂરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
સૂરણ એક ખૂબ જ આરોગ્યવર્ધક કંદમૂળનો પ્રકાર છે જે ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લઈ શકાય છે. સૂરણનો ઉપયોગ કરીને ખુબ જ સરળતાથી સ્વાદિષ્ટ ફરાળી શાક બનાવી શકાય છે. ઝડપથી બની જતું સૂરણનું શાક મોરિયા અને દહીં સાથે પીરસવાથી ખૂબ જ સરસ લાગે છે.#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
સૂરણ- ભરતુ
#જૈન#ફરાળીફાઈબર સારી માત્રા મા હોય છે .અંને સ્ટાર્ય, નહીવત હોય છે.મા આ રેસીપી ઉપવાસ મા ખવાય છે. ,ઓઈલ લેસ રેસીપી છે. Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10258126
ટિપ્પણીઓ