આખા મગ, મઠ, અડદ નું શાક

Bijal Thaker @bijalskitchen
#શાક
રસાવાળા કઠોળ રોટલી સાથે કે ભાત સાથે પીરસી શકાય છે. મિક્સ કઠોળ હોવાથી ત્રણેય કઠોળના ફાયદા મળશે.
આખા મગ, મઠ, અડદ નું શાક
#શાક
રસાવાળા કઠોળ રોટલી સાથે કે ભાત સાથે પીરસી શકાય છે. મિક્સ કઠોળ હોવાથી ત્રણેય કઠોળના ફાયદા મળશે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ, મઠ અને અડદને રાતભર પાણી માં પલાળી રાખો. સવારે જરૂર મુજબ પાણી ઉમેરી કુકર માં બાફી લો.
- 2
કઢાઇ માં તેલ મૂકી ગરમ થયે રાઈ, અજમો ઉમેરી તે તતડે એટલે હીંગ ઉમેરી દો. આદુ લસણની પેસ્ટ ઉમેરી સાંતળો. બારીક સમારેલી ડુંગળી ઉમેરી બરાબર સંતળાવા દો.
- 3
ડુંગળી ચઢી જાય એટલે ક્રશ કરેલા ટામેટાં ની પેસ્ટ ઉમેરી દો. હળદર, લાલ મરચું, ધાણા જીરું પાઉડર, મીઠું ઉમેરી દો. તે ચઢી જાય એટલે બાફેલા કઠોળ ઉમેરી દો. બરાબર ચઢી જવા દો.
- 4
કોથમીર ઉમેરી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણગાવેલા મગ-મઠ અને મેથી-પાપડ નું શાક
#કઠોળફ્રેન્ડ્સ, મેથી-પાપડ નું શાક ટેસ્ટી અને હેલ્ધી છે .મેથી ડાયાબિટીસ ને કન્ટ્રોલ કરે છે તેમજ પીત - વાયુ નાશક છે . એવી જ રીતે ફણગાવેલા મગ-મઠ ખુબ જ પૌષ્ટિક હોય ત્યારે ત્રણેય ને મિક્સ કરી ને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. ગરમાગરમ રોટલી સાથે આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
ફણગાવેલા મગ મઠ નું શાક (Fangavela Moong Moth Beans Shak Recipe In Gujarati)
ફણગાવેલા કઠોળ માં પ્રોટીન ભરપુર હોય છે.. મગ અને મઠ નું મિક્સ શાક ખૂબ જ સરસ લાગે છે..અને બનાવવા માટે પણ સરળ હોય છે.. Sunita Vaghela -
-
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
#LBસોમવારે અને બુધવારે અમારા ઘરે મગ બને જ. મગ નું શાક બહુ જ સિમ્પલ પણ સ્વાદિષ્ટ લાગે છે. રોટલી કે રોટલા સાથે મસ્ત લાગે છે.છોકરાઓ ના લંચ બોકસ માં અઠવાડિયા માં 2 વાર તો રોટલી-શાક કે કઠોળ આપવું જ જોઇએ. Bina Samir Telivala -
ફણગાવેલા મઠ નું શાક
#માઇલંચફણગાવેલા મગનું શાક કોરોના ની કટોકટી માં જોઈએ એવા શાકભાજી મળતા નથી તો કઠોળ થી ચલાવી લેવાનું કઢી-ભાત, અને મઠ બનાવ્યા છે. mamtabhatt829@gmail.com Bhatt -
મઠ નું શાક (Moth Beans Shak Recipe In Gujarati)
લીલોતરી ના હોય તો કઠોળ પણ શાક ની ગરજ સારે છે,જેમ કે મગ, મઠ,ચણા, વાલ વિગેરે..આજે મે મઠ નું કોરું શાક બનાવ્યું છે.. હોપ તમને મારી રેસિપી ગમશે.. Sangita Vyas -
પાકાં કેળાં નું શાક
#ડીનરઆ મારુ પસંદગીનું શાક છે આ શાક મને બહુ જ ભાવે છે તરત જ બની જાય છે અને રોટલી કે ભાખરી સાથે પીરસી શકાય છે મને આ શાક દહી સાથે ખાવું વધારે પસંદ છે Hiral Pandya Shukla -
ચણા મસાલા
#જૈનઆ ચણા રસા વાળા અને ડુંગળી લસણ વગર બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી લાગે છે. રોટલી કે ભાત સાથે પીરસી શકાય છે. Bijal Thaker -
આખા રીંગણ બટાકા નું ગ્રેવીવાળુ શાક (Akha Ringan Bataka Gravyvalu Shak Recipe In Gujarati)
રવૈયા જેવા નાના રીંગણ અને નાની બટેટી મળી તો ગ્રેવી વાળુ આખું શાક બનાવ્યું..ભાત,રોટલી કે ખીચડી સાથે ખાવાની બહુ મજા આવે Sangita Vyas -
સરગવાની શીંગ અને બટાકા નું શાક
આજે લંચ માં આ શાક રસા વાળુ બનાવ્યું.પહેલા એકલું શીંગ નું લોટ વાળુ શાક બનાવવું હતું.પછી ફરમાઈશ આવી કે કોરું શાક નથી ખાઉં રસાવાળા શાક સાથે ભાત ખાવા છે.એટલે મેનુ change કરી ને રોટલી માંડી વાળી અને ભાત શાકથી કામ ચાલી ગયું 👍🏻😋😀 Sangita Vyas -
-
ફ્રેશ (લીલા) રાજમા લીલાં વટાણા બટાકા નું શાક
કઠોળ ખાવાથી પ્રોટીન મળે છે. નાના મોટા બધા ને કઠોળ નું શાક ભાવતું જ હોય છે. કઠોળ નું રસાવાળુ શાક અને ભાત અને રોટલી સાથે ઠંડી છાશ મલી જાય તો મજા પડી જાય. Sonal Modha -
તુવેર દાણા રીંગણ નું શાક
થોડા રસા વાળા આ શાક સાથે રોટલી અને ભાત હોય તો બીજું કાઈ ના જોઈએ.. Sangita Vyas -
ફણગાવેલા મગ નું કોરું શાક
#SSMમગ ને ફણગાવી ને રાખ્યા હતા..એક વાર સલાડ કર્યું અને રસાવાળા કર્યા..હજીય વધ્યા હતા તો આજે ડુંગળી લસણ નાંખી ને કોરું શાક જેવું બનાવી દીધું.એકલું જ ખાધું..બહુ મજા આવી.. Sangita Vyas -
રીંગણ બટાકા નું ભરેલું શાક
#VNમારું અને મારા પરીવાર નું આ મનગમતું શાક છે. .રોટલી અને ભાત બનને સાથે પીરસી શકાય. Hiral Pandya Shukla -
ફણગાવેલા મઠ નું શાક (Fangavela Moth Beans Shak Recipe In Gujarati)
કઠોળ નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે.જેમાં ભરપૂર માત્રા માં પ્રોટીન મળે છે. Varsha Dave -
લચકા મસાલા મગ (Lachka Masala Moong Recipe In Gujarati)
#DRઆવા મગ દાળ અને શાક બંને નું કામ કરે છે .ભાત અને રોટલી બંને સાથે ખાઈ શકાય છે. Sangita Vyas -
મગ,મઠ,ઓટ્સ ઈડલી
#LB#RB11#cookpadindia#cookpadgujarati#healthy_breakfastઆ નાસ્તો લંચ બોક્સ કે ટિફિન માટે સૌથી ઉત્તમ છે .કેમકે તેમાં કઠોળ અને ઓટ્સ નો ઉપયોગ તો કર્યો જ છે સાથે એકદમ ઓછા તેલ માં બનેલો છે .a Keshma Raichura -
ફણગાવેલા મગ મઠ નો પુલાવ
#માઇલંચજ્યારે શાક ન હોય ત્યારે તેની અવેજીમાં ઘરમાં અવેલેબલ સામગ્રી થી પૌષ્ટિક પુલાવ બનાવી શકાય છે. Bijal Thaker -
-
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રસા વાળુ કે કોરું બનાવી શકાય..મે શાક ને રોટલી સાથે સર્વ કર્યું છે. Sangita Vyas -
આખા મગ ની ખીચડી (Whole Moong Khichdi Recipe In Gujarati)
# healthy આ મગ ની ખીચડી ખૂબ હેલ્ધી અને ટેસ્ટફુલ છે તેથી આ રેસિપી મે શેર કરી છે આ રેસિપી ખૂબ જ સિમ્પલ અને સરળ છે Vaishali Prajapati -
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
ચોમાસામાં લીલા શાક ભાજી ઓછો મળે અને જીવાત પણ હોય એટલે કઠોળ વધુ બનાવાય. આજે ચોળાનું શાક બનાવ્યું છે સાથે કઢી-ભાત અને રોટલી. Dr. Pushpa Dixit -
દહીં વાળુ સરગવા બટાકા નું શાક
#મિલ્કીસરગવા અને બટાકાનો ઉપયોગ કરીને દહી વાળું રસાવાળું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે રોટલી ભાખરી કે ખીચડી સાથે તેને પીરસી શકાય છે. ખૂબ ઓછા મસાલા સાથે પણ સ્વાદિષ્ટ શાક તૈયાર થાય છે. Bijal Thaker -
સુપર હેલ્ધી સૂકા મગ મઠ
#લીલીપીળી#જૈનફણગાવેલા કઠોળ માં ખુબજ પ્રોટીન હોય છે...અને એમાં પણ મગ મઠ એટલે વિટામિન થી ભરપુર.. આજે આપણે ફણગાવેલા સૂકા મગ મઠ બનાવશું.. જેમાં નો ઓનીયન નો ગારલિક એટલે જૈન લોકો પણ ખાય શકે છે. ખૂબ જ હેલ્ધી વાનગી બનાવવા જાય રહ્યા છે ..તો દોસ્તો ચાલો સૂકા મગ મઠ બનાવશું. Pratiksha's kitchen. -
લાઇવ ગાંઠિયા નું શાક
#ડિનર #સ્ટારકાઠીયાવાડી ભોજન ચટાકેદાર હોય છે. તેમાં આ શાક પણ ખૂબ પ્રખ્યાત છે. જો બહાર ખાવા જતા હોય તો હવે ઘરે જ બનાવો. Bijal Thaker -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક અને રોટલી ભાત બનાવ્યા.. Sangita Vyas -
મસાલા મગ અને મઠ(masala mag and math recipe in Gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત કરેલા મગ અને મઠ નું મસાલા વાળું શાક. આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદની સિઝનમાં કઢી,ભાત અને ગડી ભાખરી સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આજે આપણે બનાવીશું ફણગાવેલા મગ અને મઠનું નું શાક.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
રસાવાળા મગ અને મઠ (Rasavala Moong Moth Recipe In Gujarati)
કઠોળ માંથી પ્રોટીન મળે છે. એટલે જમવાના માં કઠોળ નો ઉપયોગ કરવો જોઈએ. અમારા ઘરમાં નાના મોટા બધા ને કઠોળ બહું જ ભાવે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9764549
ટિપ્પણીઓ (2)