રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને મીઠું નાખી બાફી લો. એક વાટકા માં દહીં, થોડું પાણી ઉમેરી ફેટી લો. તેમાં 1 ચમચી બેસન, મીઠું, મરચું, હળદર નાખો. બધું સરખું ફેટી લો.
- 2
હવે એક કડાઈ માં તેલ લઈ રાઈ જીરું નો વઘાર કરો. ચપટી હિંગ નાખો. લસણ ની ખાંડી ને અધકચરા કરી લો. એ ઉમેરો.સમારેલા ટમેટા નાખો. સરખું હલાવી થવા દો. પછી બાફેલા મગ નાખો. દહીં નું મીક્ષણ નાખી. ધાણાજીરું ને જરૂર લાગે તો પાણી ઉમેરો.
- 3
જોઈ તો હોય એટલો રસો રાખી. ગેસ બંધ કરી દો. તો તૈયાર છે રસાવાળા ખાટા મગ. ભાત કે ફુલકા જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મગ રસાવાળા (Moong Rasavala Recipe In Gujarati)
#EB#week7મારા ઘરમાં દર બુધવારે મગ બનેજ બધા ને ખૂબ ભાવે પણ છે હું ઘણી રીતે અલગ અલગ મગ બનાવું છૂ તો આજે મેં રસા વાળા મગ બનાવ્યા છે Dipal Parmar -
-
-
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીબુધવારે સામાન્ય રીતે મગ બનાવું.. આજે બેસતો મહિનો એટલે મગ-ભાત-લાપસી-બટેટાનું શાક-રોટલી થાળમાં ધરી.તેથી જ લસણ નથી નાંખ્યું નહિતર લીલું લસણ કે લસણની પેસ્ટ નાંખવાથી મસ્ત મજાનો સ્વાદ આવે. Dr. Pushpa Dixit -
-
-
રસાવાળા મગ
#india#કૂકર#પોસ્ટ 7બુધવારે લગભગ બધા ના ઘરે મગ બનતા હશે,કોઈ રસાવાળા તો કોઇ રસા વગરના. આજે મેં રસાવાળા મગ બનાવ્યા છે.બિમાર વ્યક્તિ પણ મગ ખાઈ શકે છે.મગ ખૂબ હેલ્થી છે અને પચવામાં પણ હલકા છે. Heena Nayak -
-
ખાટા મગ
લોકડાઉન સમયે બહાર થી શાકભાજી લાવવું મુશ્કેલ છે ત્યારે ઘરમાંથી બનાવી શકાય તેવી રેસિપી#લોકડાઉન Bhavita Mukeshbhai Solanki -
-
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
કઠોળ માં પ્રોટીન ભરપૂર માત્રા માં હોય છે.એમાં મગ એતો તંદુરસ્તી માટે ઉત્તમ છે.મગ નું સેવન માંદા માણસ ને પણ સાજા કરી દે છે. Varsha Dave -
-
-
-
-
-
-
🥣"લસણિયા ખાટા મગ"🥣(ધારા કિચન રસિપી)
🥣આજે હું "લસણિયા ખાટા મગ" ની રેસિપી લઈને આવી છું આ ટેસ્ટફૂલ "લસણિયા ખાટા મગ" જો આ રીતથી બનાવશો તો મગ ખાવા ની મજા આવી જશે🥣#ઇબુક#day17 Dhara Kiran Joshi -
મગ નું શાક (moong sabji recipe in gujrati)
#goldenapron3#week16#Onian#મોમઆ મગ નું શાક મને મારા મમ્મી ના હાથ નું બનાવેલું બહુંજ ભાવે છે Bandhan Makwana -
-
-
-
મગ (Mag Recipe in Gujarati)
મારાં ઘરે મગ બધા ને બહુ જ ભાવે છે, હું છુટા મગ બે રીતે બનાવું છું, આજે તમારી સાથે કૂકર માં કેવી રીતે મગ છુટા બનાવા તેની Recipe શેર કરું છું. Shree Lakhani -
-
પાલક મગ ની દાળ નું શાક(Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#પાલક મગ ની દાળ નું શાક Tulsi Shaherawala -
લાલ સૂકી ચોળીનું લસણ વાળું શાક (Red Suki Choli Lasan Valu Shak Recipe In Gujarati)
#AM3 Heena Chandarana -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9765089
ટિપ્પણીઓ