રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને બાફી લો. દહીં માં ચણાનો લોટ ઉમેરી જરુર મુજબ પાણી ઉમેરી કઢી માટે મિશ્રણ તૈયાર કરો.
- 2
તેલ મૂકી ગરમ થયે તેમાં મેથી,રાઈ, જીરૂ ખીલે એટલે આદુ-મરચા-લસણ, મીઠો લીમડાનાં પાન ઉમેરી બેસન નું મિશ્રણ ઉમેરી ઉકળવા દો. પછી મીઠું, લાલ મરચું, હળદર અને મગ ઉમેરી દો. થોડી વાર ઉકળવા દો.
- 3
બરાબર ઉકળી જાય એટલે રોટલી અને/કે ભાત સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સેંડવિચ ઇદડા
#GujaratiSwad #RKSસૌ ના પ્રિય એવા સેંડવિચ ઇદડા નરમ હોવાથી ફટાફટ ખવાઇ જાય છે. સવારે નાસ્તામાં કે રાતના ભોજન માં બરાબર સેટ થઈ જાય છે. Bijal Thaker -
-
લાઇવ ગાંઠિયા નું શાક
#ડિનર #સ્ટારકાઠીયાવાડી ભોજન ચટાકેદાર હોય છે. તેમાં આ શાક પણ ખૂબ પ્રખ્યાત છે. જો બહાર ખાવા જતા હોય તો હવે ઘરે જ બનાવો. Bijal Thaker -
ખાટા મગ
#ડિનર#સ્ટારડિનર માટે ખાટા મગ અને ભાત એ ખૂબ જ સાત્વિક,સ્વાદિષ્ટ,પ્રોટીનયુક્ત ,સુપાચ્ય વાનગી છે. Jagruti Jhobalia -
મસૂર દાળ અને દૂધી નું શાક
#ડિનર #સ્ટારઆપણે ઘણી દાળ અને શાક ની મેળવણી કરીને વાનગી બનાવતાં હોઈએ છીએ તો આ મસૂર દાળ અને દૂધી નું શાક બનાવ્યું છે. Bijal Thaker -
-
-
-
સુજી ની ખીચડી
#ડિનર #સ્ટારખૂબ ઓછા તેલ માં બની જતી આ ડીશ માં શાક નો ભરપૂર ઉપયોગ કરીને બનાવી છે. આમેય ભારતીય વાનગીઓ નો સ્વાદ હમેશા પસંદ પણ આવે છે. Bijal Thaker -
*રો મેંગો મગ ઢોકળા*
કેરી માંથી બનતી વાનગી બધાંને ભાવે,તેથી મગ ઢોકળા બનાવી આનંદ મેળવો.#મેંગો# Rajni Sanghavi -
-
વઘારેલા ખાટા મગ (Vagharela Khatta Mag Recipe In Gujarati)
#GA4#Week7#Butter Milk / છાશએ વાત તો જગજાહેર છે કે મગ અને છાશ એ પોષક તત્વોનો ભંડાર છે. મગ પચવામાં ખુબ હલકા અને પૌષ્ટિક છે જ્યારે ખટમીઠી છાશ ત્રિદોષશામક કહેવાય છે.... એટલે આજે મેં મગ અને છાશનો ઉપયોગ કરીને વઘારેલા ખાટા મગ બનાવ્યા છે. Harsha Valia Karvat -
મેથી વાળી કાઠીયાવાડી કઢી (Methi Vali Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadgujarati#cookpadindia#Week 2 Bharati Lakhataria -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#childhoodઆ વઘારેલો રોટલો મારી નાનપણ ની ખુબ જ ફેવરીટ ડીશ છે. અમે સ્કુલે જતા ત્યારે સવારે નાસ્તા મા પણ અમે વઘારેલો રોટલો ખાય ને જતા અને ઘણી વાર લંચબોક્ષ માં પણ આ રોટલો લઈ જતા. આજે પણ અમારા ઘરમાં આ વઘારેલો રોટલો ખુબ જ ફેવરીટ છે.અને બધા ને ખુબ જ પ્રિય છે. Ila Naik -
-
-
-
-
-
-
-
-
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week 7#THEME 7"મગ લાવે પગ"....ગુજરાતી રસોઈ માં મોટેભાગે અઠવાડિયા માં એકાદ દિવસ મગ બને જ.'બુધવાર એટલે મગ' અમારે ત્યાં ને ઘણા ને ત્યાં બનતા હોય જ.મગ ના શણગા,વધારેલા મગ,ફણગાવેલા મગ,ખાટા મગ...એમ અલગ અલગ રીતે મગ બનાવાય.મગ ના ઢોકળાં,સૂપ,તળેલા મગ...અનેક રીતે મગ બનાવાય.આરોગ્ય માટે મગ ખૂબ જ સારા.આજે મેં પણ વધારેલા મગ બનાવ્યા છે. Krishna Dholakia -
-
-
-
લીલા મરચાં કોથમીર ફુદીનાની ચટણી(Green chilli, coriander, mint chatney recipe in Gujarati)
#GA4#Week13#લીલા મરચામેં અહીંયા લીલા મરચાની ચટણી બનાવી છે જેમાં કોથમીર અને ફુદીનાના પણ સાથે ઉપયોગ કરેલો છે જે તમે કોઈ સ્નેક્સ સાથે અથવા ખમણ ઢોકળા કે પછી હાંડવા સાથે પણ ખાઈ શકો છો Ankita Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7629174
ટિપ્પણીઓ