તેલ, ધી વગરના ભીંડા નુ શાક

Purvi Champaneria
Purvi Champaneria @Purvikc
Mumbai

તેલ, ધી વગરના ભીંડા નુ શાક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામભીંડા
  2. 1 ચમચીલાલ મરચું પાવડર
  3. 1/2 ચમચીલીલુ મરચું
  4. 1/2 ચમચીહળદર
  5. 1 ચમચીધાણા પાવડર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 3-4 ચમચીસીંગ દાણા નો ભૂકો
  8. 3-4 ચમચીકોપરું
  9. 1 ચમચીઆમચૂર પાવડર
  10. 1/2 ચમચીજીરુ
  11. 1/2 ચમચીરાય
  12. 5-6 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં બધા મસાલા ભેગા કરી ભીંડા ને ઉભા કાપી તેમા હલાવી લો.

  2. 2

    હવે પેણી મા પાણી મુકી તેના ઉપર ચારણી મુકી જરાક ગરમ થવા દો. તેમાં ભીંડા સાથે મસાલો મુકી ઢાંકી ને 5-10 મીનીટ થવા દો. ભીંડા ને પાણી લાગવું જોઈએ નહિ.

  3. 3

    5-10 મીનીટ ઠંડા થવા દો. હવે પેણી મા રાય, જીરુ નાંખી તતડે એટલે ભીંડા નાંખી હલાવી ગરમ ગરમ પીરસો.કોથમીર નાંખો.

  4. 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Champaneria
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes