રવા ઈડલી ચીઝ સેન્ડવીચ

#રવાપોહા
રવા ઈડલી ચીઝ સેન્ડવીચ બહુ જ સરસ લાગે છે ચીઝ સાથે હોય ત્યારે બહુ મસ્ત લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો મારી આ વાનગી.
રવા ઈડલી ચીઝ સેન્ડવીચ
#રવાપોહા
રવા ઈડલી ચીઝ સેન્ડવીચ બહુ જ સરસ લાગે છે ચીઝ સાથે હોય ત્યારે બહુ મસ્ત લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો મારી આ વાનગી.
રાંધવાની સૂચનાઓ
- 1
રવા ઈડલી ચીઝ સેન્ડવીચ બનાવવા માટે એક બાઉલમાં ચાર ચમચા રવો લો પછી તેમાં એક ચમચી દહીં નાખી પાંચ મિનિટ સુધી ઢાંકી દો હવે તેમાં કોથમીર, મીઠું સ્વાદ અનુસાર નાખી હલાવો પછી તેમાં લીલા મરચાં નાખો અને મિક્સ કરો હવે ઈડલી ના કુકર માં ત્રણ ગ્લાસ પાણી નાખી ગેસ પર મૂકો.હવે ઈડલી ની ડીશ પર તેલ લગાવી ખીરું વેડો અને ડીશ કુકર માં મૂકી દશ મિનિટ સુધી ઢાંકી દો. હવે ઈડલી બહાર કાઢી ગેસ બંધ કરી દો. હવે ટામેટું, કેપ્સીકમ,લીલાં મરચાં, કોથમીર ને સમારી ડીશ માં રાખો..
- 2
હવે સમારેલા ટામેટા, કેપ્સીકમ, લીલાં મરચાં, કોથમીર અને ઈડલી તૈયાર કરો.હવે બે ઈડલી લો.પછી ઈડલી પર સેઝવાન સોસ લગાવી સમારેલા લીલાં મરચાં, ટામેટાં અને કેપ્સીકમ ને મૂકો...
- 3
હવે કોથમીર, ભભરાવીને બીજી ઈડલી ઈડલી પર મૂકી દો. પછી તેમાં ટામેટાં અને કેપ્સીકમ ના નાના ટુકડા મૂકી ચીઝ ને છીણી લો. તૈયાર છે રવા ઈડલી ચીઝ સેન્ડવીચ બનાવો અને ખાવા ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ
#રવાપોહા "રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ "એક નવી વાનગી છે. નાસ્તામાં આ વાનગી ઝડપથી બની જાય એવી અને બહુ જ સરસ લાગે છે રવા માંથી ઘણી વાનગી બને છે પણ મેં અલગ પ્રકારની બનાવી છે. તો તમે પણ આ વાનગી બનાવો. "રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ " ખાવા ની મજા લો. Urvashi Mehta -
પૌંઆ વીથ રવા ઈડળા
#રવાપોહા આજે મેં મિક્સ રેસીપી મૂકી છે.મારી જેમ તમે પણ નાસ્તા ની મિક્સ ડીશ બનાવો. રવા અને પૌંઆ બંને હેલ્દી છે."પૌંઆ વીથ રવા ઈડળા "એકદમ ટેસ્ટી અને ઝડપથી બનાવ્યાં છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે.તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો ડબલ ધમાકા રેસીપી માટે. Urvashi Mehta -
મસાલા પાણીપુરી સેન્ડવીચ
પાણીપુરી આપણે બહુ બનાવી. હવે બનાવો એકદમ ટેસ્ટી અને હેલ્દી "મસાલા પાણીપુરી સેન્ડવીચ" . એકદમ નવી વાનગી એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#હેલ્થીફૂડ Urvashi Mehta -
ત્રિરંગી સેન્ડવીચ
#India 15 મી ઓગસ્ટ આવી એટલે ધ્વજ વંદન રુપી એક રેસીપી બનાવી છે જે આપણ ને આઝાદી ની યાદ આપે છે. "ત્રિરંગી સેન્ડવીચ "એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
જૈન વેજીટેબલ સેન્ડવીચ
#જૈન "જૈન વેજીટેબલ સેન્ડવીચ " એકદમ ટેસ્ટી અને હેલ્દી બનાવી છે આ વાનગી નાનાં થી મોટા બધાં લોકો ને ભાવતી સેન્ડવીચ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ઉત્સાહ થી "જૈન વેજીટેબલ સેન્ડવીચ "ખાવા ની મજા લો. Urvashi Mehta -
મિક્સ સલાડ સેન્ડવીચ પીઝા
#હેલ્થી મિક્સ સલાડ સેન્ડવીચ પીઝા વિટામીન વાળા શાક ભાજી થી બનાવ્યુ છે. જે બાળકો પીઝા ખાવા માંગે તો આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ વાનગી છે. નાસ્તામાં આ વાનગી ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો. Urvashi Mehta -
નાચોસ ચીઝ પૌંઆ ભેલ
આજે મે નોનઈન્ડિયન અને ઇન્ડિયન રેસિપી મિક્સ કરી ને કઈક અલગ જ વાનગી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્થ માટે બહુ સારી છે આવી નવી વાનગીઓ બનાવો.અને મારી આ વાનગી એકવાર જરૂર થી બનાવો. "નાચોસ ચીઝ પૌંઆ ભેલ " ખાવા ની મજા માણો.#ફયુઝનવીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
ચીઝ ચટણી ઈડલી સેન્ડવીચ (Cheese Chutney Idli Sandwich Recipe In Gujarati)
#GA4#Week17#cheeseઆપણે વેજિટેબલ સેન્ડવીચ તો રોજ ખાતા હોય છે...તો આજે આ ચીઝ ચટણી સાથે ઈડલી સેન્ડવીચ બનાવી છે. Namrata sumit -
બેસન કીટ ચીઝી સ્લાઈસ ટોસ્ટ
આ સ્ટાટર સ્વાદ માં બહુ સરસ લાગે છે અને એકદમ ટેસ્ટી સ્ટાટર નવી જ રીતે બનાવ્યું છે બાળકો ને આ વાનગી બહુ જ ભાવશે.એકવાર આ સ્ટાર્ટર બનાવવા નો ટ્રાય જરૂર થી કરજો.#સ્ટાર્ટ Urvashi Mehta -
કાંદા વડાં
#Goldanapro કાંદા વડાં જયારે વરસાદ પડે ત્યારે બનાવી ને ખાવા ની મજા જ કંઇક ઓર હોય છે આ વાનગી મને બહુ જ ભાવે છે. "કાંદા વડાં " બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
સરગવો વીથ મેથી બેસન કરી
#શાક સરગવો વિટામીન થી ભરપૂરહોય છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બનાવી છે. "સરગવો વીથ મેથી બેસન કરી "બહુ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો . Urvashi Mehta -
ટોમેટો ચીઝ ટ્રી
"ટોમેટો ચીઝ ટ્રી " એકદમ એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે અને ખૂબ ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#ટમેટા Urvashi Mehta -
ચીઝ ગાર્લિક રવા ઈડલી (Cheese Garlic Rava Idli Recipe In Gujarati)
#EBમેલટેડ ચીઝ ગાર્લિક ફ્લેવર રવા ઇડલી જે સિમ્પલ દહીં ચટણી સાથે પણ મસ્ત લાગે છે. Ami Sheth Patel -
કેપ્સીકમ નાન પીઝા
#એનિવર્સરી#વીક2#સ્ટાટર્ર કેપ્સીકમ નાન પીઝા ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
ચીઝ છોલે સ્ટફ પામકી
" ચીઝ છોલે સ્ટફ પામકી " બહુ ટેસ્ટી બની છે આ વાનગી અલગ રીતે બનાવી છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ચીઝ છોલે સ્ટફ પામકી " ખાવા ની મજા લો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
આલુ દમ
"આલુ દમ " દાજિલીંગ વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#goldenapron2#post7 Urvashi Mehta -
સૂકી ભાજીં અને મેથી ના થેપલા
#ગુજરાતી "સૂકી ભાજીં અને મેથી ના થેપલા" સાથે ખાવા ની મજા કંઇક ઓર હોય છે આ વાનગી નો સ્વાદ અને ટેસ્ટ બહું જ સરસ લાગે છે. આ બનાવવાનું ભૂલતા જ નહીં. એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
ચીઝ બનાના સાફી રોલ્સ પેજ
"ચીઝ બનાના સાફી રોલ્સ પેજ " સ્વાદ માં બહુ સરસ લાગે છે ને એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
ચીઝ છોલે મસાલા
છોલે ચણા પરોઠા સાથે ખાવા ની બહું મજા પડે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને "ચીઝ છોલે મસાલા " ખાવા ની મજા માણો.#ઇબુક#Day22 Urvashi Mehta -
રાઇસ પૂડો
#Goldanapro આવા રાઇસ પૂડા બનાવીને ખાવા મજા કંઇક ઓર હોય છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ છે.આને સોસ સાથે ખાવા ની મજા આવે છે. આ વાનગી એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
ઝાલ મુરી
વેસ્ટ બેંગોલ ની વાનગી "ઝાલ મુરી" ગુજરાતી ની ભેળ કરતા અલગ હોય છે જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#goldenapron2#post6 Urvashi Mehta -
દાલ ફુલ વીથ ખબૂસ
#નોનઈન્ડિયન આ રેસીપી સાઉદી અરેબિયા ની છે.આ વાનગી ત્યાં ના લોકો બહુ જ પસંદ કરે છે."દાલ ફુલ વીથ ખબૂસ "ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્દી વાનગી છે. તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો Urvashi Mehta -
-
સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન ઈડલી
#goldanapron3#week6ઈડલી અને ઢોંસા સાઉથ ઇન્ડિયન ની પ્રખ્યાત વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
ચીઝ બ્રેડ પીઝા (Cheese Bread pizza Recipe in Gujarati)
પીઝા બધાં ને ભાવે , આ ડબલ ચીઝ પીઝા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો#GA4#WEEK22 Ami Master -
-
સાઉદી વેજીટેબલ નુડલ્સ
આ નુડલ્સ બહુ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "સાઉદી વેજીટેબલ નુડલ્સ " ખાવા નો આનંદ લો.⚘#ઇબુક#Day1 Urvashi Mehta -
રવા ઈડલી સેન્ડવીચ (Rava Idli Sandwich Recipe In Gujarati)
#EBરવા ઇડલી સેન્ડવીચ ખરેખર અન્ય ઇડલી કરતા ક્રીસ્પી અને સ્વાદ માં ઉત્તમ લાગે છે તે ઇડલી અને સેન્ડવીચ નુ ફ્યુજન છે sonal hitesh panchal -
રવા સેન્ડવીચ
#રવાપોહાકેમ છો મિત્રો આજે આપણે રવા સેન્ડવીચ બનાવવા ના છીએ નામ સાંભળીને નવાઇ લાગી આજે હું બ્રેડ વગરની રવા સેન્ડવીચ બનાવવાની છો જે તમે ઘરે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો અને જો તમે બ્રેડ ના ખાતા હોય તો આ રીતે રવા સેન્ડવીચ બનાવી હેલ્દી સેન્ડવીચ બનાવીને ખાઈ શકો છો. તો ચાલો શરુ કરીએ Bhumi Premlani
More Recipes
ટિપ્પણીઓ