જૈન વેજીટેબલ સેન્ડવીચ

#જૈન "જૈન વેજીટેબલ સેન્ડવીચ " એકદમ ટેસ્ટી અને હેલ્દી બનાવી છે આ વાનગી નાનાં થી મોટા બધાં લોકો ને ભાવતી સેન્ડવીચ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ઉત્સાહ થી "જૈન વેજીટેબલ સેન્ડવીચ "ખાવા ની મજા લો.
જૈન વેજીટેબલ સેન્ડવીચ
#જૈન "જૈન વેજીટેબલ સેન્ડવીચ " એકદમ ટેસ્ટી અને હેલ્દી બનાવી છે આ વાનગી નાનાં થી મોટા બધાં લોકો ને ભાવતી સેન્ડવીચ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ઉત્સાહ થી "જૈન વેજીટેબલ સેન્ડવીચ "ખાવા ની મજા લો.
રાંધવાની સૂચનાઓ
- 1
જૈન વેજીટેબલ સેન્ડવીચ બનાવવા માટે પહેલા એક ડીશ માં બ્રેડ લો. પછી એક બાઉલ માં સમારેલા ટામેટાં અને કાકડી લો.હવે બ્રેડ ને ડીશ માં ગોઠવી દો. અને ટામેટાં નો સોસ, ગ્રીન ચીલી સોસ તૈયાર કરો...
- 2
હવે ડીશ માં મૂકેલી બ્રેડ પર ટામેટાં નો સોસ લગાવી પછી તેની પર ગ્રીન ચીલી સોસ લગાવી દો. હવે કોથમીર ભભરાવી ને થોડો ચાટ મસાલો ભભરાવો.હવે સમારેલા ટામેટાં અને કાકડી બ્રેડ પર મૂકો....
- 3
હવે બ્રેડ પર ફરી થી કોથમીર અને ચાટ મસાલો નાખી ટોસ્ટર માં બે મિનિટ સુધી ગ્રીલ કરવા માટે મૂકી દો. હવે ટોસ્ટર માંથી બહાર કાઢી ને ડીશ માં મૂકો ને સવાર ના નાસ્તામાં પીરસો અને જૈન વેજીટેબલ સેન્ડવીચ ખાવા ની મજા લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
🌹"ક્લબ મસાલાં સેન્ડવિચ" (ધારા કિચન રેસિપી)🌹
#જૈન🌹ક્લબ મસાલાં સેન્ડવીચ ટેસ્ટી અને હેલ્દી છે આ સેન્ડવીચ બધાં લોકો ને ભાવતી સેન્ડવીચ છે આ જરૂર થી બનાવો ને સેન્ડવીચ ખાવા ની મજા લો.🌹 Dhara Kiran Joshi -
ત્રિરંગી સેન્ડવીચ
#India 15 મી ઓગસ્ટ આવી એટલે ધ્વજ વંદન રુપી એક રેસીપી બનાવી છે જે આપણ ને આઝાદી ની યાદ આપે છે. "ત્રિરંગી સેન્ડવીચ "એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
મિક્સ સલાડ સેન્ડવીચ પીઝા
#હેલ્થી મિક્સ સલાડ સેન્ડવીચ પીઝા વિટામીન વાળા શાક ભાજી થી બનાવ્યુ છે. જે બાળકો પીઝા ખાવા માંગે તો આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ વાનગી છે. નાસ્તામાં આ વાનગી ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો. Urvashi Mehta -
મસાલા પાણીપુરી સેન્ડવીચ
પાણીપુરી આપણે બહુ બનાવી. હવે બનાવો એકદમ ટેસ્ટી અને હેલ્દી "મસાલા પાણીપુરી સેન્ડવીચ" . એકદમ નવી વાનગી એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#હેલ્થીફૂડ Urvashi Mehta -
સાઉદી વેજીટેબલ નુડલ્સ
આ નુડલ્સ બહુ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "સાઉદી વેજીટેબલ નુડલ્સ " ખાવા નો આનંદ લો.⚘#ઇબુક#Day1 Urvashi Mehta -
વેજીટેબલ તડકા દાલ
#goldanapron3#week2એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી બાનવી છે જેનો સ્વાદ હોટલ જેવો છે.એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ તડકા દાલ ખાવા ની મજા માણો. Urvashi Mehta -
આલુ બ્રેડ કટલેસ વીથ વેજીટેબલ
#India આજે મેં નાના બાળકો ખાઈ શકે એવી વાનગી બનાવી છે જે ટામેટાં સોસ સાથે ગરમાગરમ ખાવા ની મજા આવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો.તમારા નાના બાળકો માટે" આલુ બ્રેડ કટલેસ વીથ વેજીટેબલ "બહુ ભાવશે. Urvashi Mehta -
તવા રીંગ મેક્સીકન વેજીટેબલ સેન્ડવીચ
આજે મને ફાસ્ટફૂડ માં કંઇક અલગ બનાવવાનું મન થયું એટલે બનાવી જ લીધું."તવા રીંગ મેક્સીકન વેજીટેબલ સેન્ડવીચ " એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે.આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો.ને "તવા રીંગ મેક્સીકન વેજીટેબલ સેન્ડવીચ " ખાવા ની મજા માણો.⚘#ફાસ્ટફૂડ Urvashi Mehta -
મિક્સ વેજીટેબલ વીથ પાસ્લેય સલાડ
#હેલ્થી આજે મેં તમને બધાં જ વિટામીન મળે એવો સલાડ બનાવ્યો છે મિક્સ વેજીટેબલ જે કાચાં શાકભાજી ખાવા થી બીપી,ડાયાબીટીસ, અનેક પ્રકાર ની બિમારી થી બચાવે છે. અને હેલ્થ પણ હેલ્દી રહે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને મિક્સ "વેજીટેબલ વીથ પાસ્લેય સલાડ "ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ટોમેટો ચીઝ ટ્રી
"ટોમેટો ચીઝ ટ્રી " એકદમ એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે અને ખૂબ ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#ટમેટા Urvashi Mehta -
પોટેટો વેફર સેન્ડવીચ
તમે વેજીટેબલ સેન્ડવીચ બહુ જ ખાધી હશે. પણ આવી" પોટેટો વેફર સેન્ડવીચ " નહીં બનાવી હોય તો આજે આ સેન્ડવીચ બનાવો અને "પોટેટો વેફર સેન્ડવીચ " ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day3 Urvashi Mehta -
મટકા વેજીટેબલ રાઇસ
રાઇસ ને અલગ રીતે મટકા માં સર્વ કર્યા છે એટલે ખાવા ની પણ મજા આવશે.આ વાનગી તમે જરૂર થી બનાવો ને "મટકા વેજીટેબલ રાઇસ " ને રાયતા સાથે ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day6 Urvashi Mehta -
વેજીટેબલ સલાડ સેન્ડવીચ
#નાસ્તોસવાર માં બાળકો ને નાસ્તા માં દૂધ સાથે અલગ અલગ નાસ્તા બનાવી ને પીરસો બાળકો ને મજા પડશે અને આવી ટેસ્ટી વાનગી બનાવી નાસ્તા માં ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ચીઝ ગ્રીન ચીલી ઉત્તમપમ્
એકદમ નવી વાનગી અને ટેસ્ટી ઉત્તમપમ્ બનાવ્યાં છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#ઇબુક#Day13 Urvashi Mehta -
સાઉદી વેજીટેબલ દાળ
#રેસ્ટોરન્ટઆજે મેં સાઉદી ના રેસ્ટોરન્ટ માં બનતી વેજીટેબલ દાળ બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ દાળ ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
મિક્સ વેજીટેબલ સબ્જી
#India#કૂકર "મિક્સ વેજીટેબલ સબ્જી "માં બધાં શાક ભાજી વિટામીન થી ભરપૂર છે અને હેલ્થ માટે હેલ્દી શાક ભાજી ઓ છે.આવા શાક ભાજી બાફી ને ખાવા ની પણ મજા આવે છે. "મિક્સ વેજીટેબલ સબ્જી " ને કૂકર માં બનાવો અને ટેસ્ટી સબ્જી ખાવા ની મજા માણો. Urvashi Mehta -
વેજીટેબલ ઉત્તપમ્
#goldanapron2#Post13આજે મેં કેરલા ના "વેજીટેબલ ઉત્તપમ્ "બનાવ્યાં છે જે ટોપરા ની ચટણી સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
મેક્સીકન વાઈટ નુડલ્સ વેજીટેબલ પોપસ્
આજે મે કંઇક અલગ પ્રકારની વાનગી બનાવી છે જે મારી પોતાની રેસીપી છે એકદમ ટેસ્ટ ફૂલ અને હેલ્દી વાનગી છે આવી નવી નવી વાનગીઓ મેં તો બનાવી. તમે પણ "મેક્સીકન વાઈટ નુડલ્સ વેજીટેબલ પોપસ્ " બનાવો અને ગરમાગરમ ખાવા નો આનંદ લો.#તકનીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
ઓટ્સ દલિયા થૂલી
#જૈન "ઓટ્સ દલિયા થૂલી " નાના બાળકો અને મોટા લોકો ને ભાવે એવી વાનગી આજે મેં બનાવી છે. આ વાનગી જૈન લોકો બહુ જ પસંદ કરે છે અને હેલ્થ માટે પણ હેલ્દી વાનગી છે. "થૂલી" નો મતલબ ઘી માં વઘાર. "ઓટ્સ દલિયા થૂલી " તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : વેજીટેબલ સેન્ડવીચનાના મોટા બધા ને સેન્ડવીચ તો ભાવતી જ હોય છે. તો આજે મેં વેજીટેબલ સેન્ડવીચ બનાવી. એ બહાને છોકરાઓ ને વેજીટેબલ પણ ખવડાવી શકાય. Sonal Modha -
પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા
#Goldanapro પીઝા નું નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ પીઝા ખાવા મળે તો મજા પડી જાય.આ રીતે ઘરે પીઝા બનાવશો તો બહાર પીઝા ખાવા જવું નહીં પડે ને "પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા "ખાવા ની મજા લો. Urvashi Mehta -
રાઇસ પૂડો
#Goldanapro આવા રાઇસ પૂડા બનાવીને ખાવા મજા કંઇક ઓર હોય છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ છે.આને સોસ સાથે ખાવા ની મજા આવે છે. આ વાનગી એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
કાકડી વીથ રાયતા કરી
#શાક અરે વાહ ! આજે તો જમવા માં મજા આવી "કાકડી વીથ રાયતા કરી" નું શાક ચપાટી સાથે ખાવા માં. રાયતા કરી વાળું શાક ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્થ માટે હેલ્દી છે.આ" કાકડી વીથ રાયતા કરી " એકદમ સરળ અને ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો. Urvashi Mehta -
રવા ઈડલી ચીઝ સેન્ડવીચ
#રવાપોહારવા ઈડલી ચીઝ સેન્ડવીચ બહુ જ સરસ લાગે છે ચીઝ સાથે હોય ત્યારે બહુ મસ્ત લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો મારી આ વાનગી. Urvashi Mehta -
ટોમેટો પાણીપૂરી સેજ
તમે ચણા બટાકા, મગ ની પાણી પૂરી બહુ ખાધી હશે.આજે મેં ટામેટાં ની પાણી પૂરી બનાવી છે જે બહુ જ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને આવી અવનવી "ટામેટો પાણી પૂરી સેજ "બનાવી ખાવા નો આનંદ લો.#ટમેટા Urvashi Mehta -
પૌંઆ કટલેસ વડા
#રવાપોહા પૌંઆ કટલેસ વડા એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે.આ રેસીપીને મેં અલગ પ્રકારની બનાવી છે.આ મારી રેસીપી છે એકવાર જરૂર થી બનાવો " પૌંઆ કટલેસ વડા "ખાવા ની મજા માણો. Urvashi Mehta -
દાબેલી ચાટ
#ડિનરદાબેલી ચાટ એકદમ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
વેજીટેબલ સૂસી પત્તરવેલીયા
આ એક ચાઈનીઝ વાનગી છે જેનું સૂસી નામ છે એનું મેં અળવી ના પાન પર બનાવ્યુ છે એટલે એનુ નામ "વેજીટેબલ સૂસી પત્તરવેલીયા " આપ્યું છે જે બહુ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બની છે આ વાનગી નવી જ રીતે બનાવી સર્વ કરો અને "વેજીટેબલ સૂસી પત્તરવેલીયા " ખાવા નો આનંદ લો. ⚘#ફયુઝનવીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
કેપ્સીકમ સેજ કટોરી પાસ્લેય ગ્રીન સલાડ
આજે મેં તમને બધાં જ વિટામીન મળે એવો સલાડ બનાવ્યો છે મિક્સ વેજીટેબલ જે કાચાં શાકભાજી ખાવા થી બીપી ડાયાબીટીસ જેવી બિમારી થી બચાવે છે.આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#તકનીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#CookpadTurns6 બથૅ ડે હોય એટલે કેક સાથે અચૂક સેન્ડવીચ હોય જ. હેપી બથૅ ડે કુકપેડ. આ જ રીતે બધાં માં ધબકતું રહે કુકપેડ ને અમને નવી નવી વાનગી નાં રસથાળ થી માહીતગાર કરતું રહે કુકપેડ HEMA OZA
More Recipes
ટિપ્પણીઓ