ઓરીયો વોલનટ બ્રાઉની સિઝલર્ (Oreo walnut brownie sizzler recipe in Gujarati)

#GA4
#week18
#post_18
#sizzler
#cookpad_gu
#cookpadindia
સિઝલિંગ બ્રાઉની, ભારતમાં એક ડેસર્ટ છે જે મુંબઈ અને કેરળના કાફે અને રેસ્ટોરાં દ્વારા લોકપ્રિય બનાવવામાં આવી છે. તે ચોકલેટ બ્રાઉની છે જે ટોચ પર આઇસક્રીમની સ્કૂપ સાથે આઇસક્રીમ પર ઓગાળવામાં ચોકલેટ ઉદાર રેડવાની સાથે પીરસવામાં આવે છે. તે ગરમ સિઝલર પ્લેટો પર પીરસવામાં આવે છે જે તેના સિઝલિંગ હોટ ફોર્મમાં સીધા જ ખાઈ શકાય.
સામાન્ય રીતે, આ ડેઝર્ટ તૈયાર કરવા માટે ચોકલેટ વોલનટ બ્રાઉની, વેનીલા આઇસક્રીમ અને ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરવામાં આવે છે.
મેં આજે ઓરીઓ બિસ્કીટ માંથી બ્રાઉની બનાવી છે જે ખૂબ જ સોફ્ટ, ટેસ્ટી અને યમ્મી બની છે.
ઓરીયો વોલનટ બ્રાઉની સિઝલર્ (Oreo walnut brownie sizzler recipe in Gujarati)
#GA4
#week18
#post_18
#sizzler
#cookpad_gu
#cookpadindia
સિઝલિંગ બ્રાઉની, ભારતમાં એક ડેસર્ટ છે જે મુંબઈ અને કેરળના કાફે અને રેસ્ટોરાં દ્વારા લોકપ્રિય બનાવવામાં આવી છે. તે ચોકલેટ બ્રાઉની છે જે ટોચ પર આઇસક્રીમની સ્કૂપ સાથે આઇસક્રીમ પર ઓગાળવામાં ચોકલેટ ઉદાર રેડવાની સાથે પીરસવામાં આવે છે. તે ગરમ સિઝલર પ્લેટો પર પીરસવામાં આવે છે જે તેના સિઝલિંગ હોટ ફોર્મમાં સીધા જ ખાઈ શકાય.
સામાન્ય રીતે, આ ડેઝર્ટ તૈયાર કરવા માટે ચોકલેટ વોલનટ બ્રાઉની, વેનીલા આઇસક્રીમ અને ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરવામાં આવે છે.
મેં આજે ઓરીઓ બિસ્કીટ માંથી બ્રાઉની બનાવી છે જે ખૂબ જ સોફ્ટ, ટેસ્ટી અને યમ્મી બની છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઓરીયો બિસ્કીટ નાં ટુકડા કરી ને એક મિક્સર જારમાં માં ક્રીમ સાથે ગ્રાઇન્ડ કરવી. ત્યારબાદ એક બાઉલ માં કાઢી એમાં દળેલી ખાંડ, વેનીલા અસેન્સ, મેલ્ટ કરેલું બટર, દૂધ ઉમેરી બધું મિક્સ કરવું.
- 2
ત્યારબાદ ઇનો, અખરોટના ટુકડા ઉમેરી ફરીથી બધું મિક્સ કરવું.
- 3
એક મોલ્ડ લઇ એમાં બટર લગાવી ગ્રીસ કરી બટર પેપર મૂકી બ્રાઉની નું બેટર કાઢી સેટ કરવું. ઉપર ફરીથી અખરોટ ના ટુકડા સ્પ્રિંકલ કરવું.
- 4
ત્યારબાદ મોલ્ડ ને ઓવન માં મૂકી ૨૦ મિનિટ સુધી બેક કરવી. પછી ટૂથપીક થી ચેક કરવું. બહાર ક્લીન આવે એટલે બ્રાઉની તૈયાર થઈ ગઈ કેહવાય. મોલ્ડ ને બહાર કાઢી એક વાયર સ્ટેન્ડ પર બ્રાઉની કાઢી થોડી નોર્મલ થાય એટલે બટર પેપર કાઢી ને ચોરસ શેપ આપવો. (મારી પાસે ચોરસ મોલ્ડ નઈ હોવાથી ગોળ યુઝ કર્યું અને પછી ચોરસ કટ કરી ને બ્રાઉની નો આકાર આપ્યો છે)
- 5
એક તપેલી માં ડાર્ક ચોકલેટ નાં ટુકડા અને દૂધ ઉમેરી ચોકલેટ પિગાળી ચોકલેટ સોસ તૈયાર કરવો.
- 6
ત્યારબાદ સીઝલર્ પ્લેટ ને ગેસ પર મૂકી ૫ મિનિટ ગરમ કરી એમાં બ્રાઉની મૂકી ઉપર વેનીલા આઈસક્રીમ મૂકી ચોકલેટ સોસ રેડવો. પ્લેટ ગરમ હસે એટલે એકદમ સરસ બબલ થશે.
- 7
ઉપર ફરીથી અખરોટ ના ટુકડા ગાર્નિશ કરી ગરમ ગરમ બ્રાઉની, ચોકલેટ સોસ અને ઠંડા આઇસક્રીમ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરીયો શેક(Oreo shake Recipe in Gujrati)
#goldenapron_3 #week_16 #Oreo#Cookpadindia#mom #mothers_day_special_contest#મારી દીકરીને ચોકલેટ બહુ ભાવે છે. આજે ઓરીયો શેક ઓટ્સ નાખી બનાવ્યું છે. Urmi Desai -
ઇન્સ્ટન્ટ વોલનટ બ્રાઉની
#કાંદાલસણઅત્યારે લોક ડાઉન ચાલી રહ્યું છે અને કૂકપેડ માં કાંદા લસણ વિના ની વાનગી સ્પર્ધા ચાલી રહી છે. તો ઘર માં હોય તેવી જ સામગ્રી નો મે ઉપયોગ કરી ને બનાવી છે ઇન્સ્ટન્ટ બ્રાઉની. જે બધા ની જ પ્રિય હોય છે. જેને બનાવવા તમારે નથી ઓવેન ની પણ જરૂર. સરળ રીતે તમે આને કુકર મા બનાવી ને ગરમા ગરમ સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva -
ડાર્ક ચોકલેટ બ્રાઉની સીઝલર (DarChocolate Brownie Sizzler Recipe In Gujarati)
#GA4 #Week18 બ્રાઉની સીઝલર મે ઈંડા, ઓવન નો ઊપયોગ કયાઁ વગર બનાવી છે. sonal Trivedi -
બ્રાઉની કુકી રોલ્સ(Brownie cookie rolls Recipe in Gujarati)
#GA4#Week16#brownieબ્રાઉની, ડાર્ક ચોકલેટમાંથી બનતી અને કેકથી થોડી હાર્ડ હોય છે. બન્યા પછી તેનું ટેક્સ્ચર થોડું ક્રમ્બલી હોય છે. તો ડેઝર્ટમાં, આઇસ્ક્રીમ સાથે કે બ્રેકફાસ્ટમાં બધા ખૂબ પસંદ કરે છે.સાથે રેગ્યુલર ચોકલેટ ચિપ્સ કુકિઝ બધાને ભાવતા હોય છે. તો જસ્ટ વિચાર આવ્યો બન્નેનું કોમ્બીનેશન બનાવવાનો. કુકીઝ સાથે રોલ થઇ શકે એ માટે બ્રાઉની બેટર બનાવવાની જગ્યાએ મેં ઓછું દૂધ નાખી સોફ્ટ ડો બનાવ્યો છે.અને વધેલા બ્રાઉની ડો માં દૂધ ઉમેરી ઇન્સ્ટન્ટ મગ બ્રાઉની પણ બનાવી છે.જ્યારે પણ સર્વ કરવી હોય ત્યારે, બ્રાઉની રોલ ને જસ્ટ 10-20 સેકન્ડ માટે માઇક્રોવેવ કરી લો. અને પછી ઠંડા આઇસ્ક્રીમ સાથે કે એમ જ મજા લો.આ રોલ એમ તો ટેસ્ટી લાગે જ છે....પણ ગરમ કર્યા પછી ટેસ્ટમાં અમેઝીંગ લાગે છે... Palak Sheth -
સિઝલિંગ બ્રાઉની વીથ આઈસ્ક્રીમ
#નોનઈન્ડિયન#Goldenapron#Post19#સિઝલિંગ બ્રાઉની ડેર્ઝટ માં લેવામાં આવે છે,બ્રાઉની એક નોનઈન્ડિયન ડીશ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગેછે. Harsha Israni -
ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ (CHOCOLATE BROWNIE WITH VANIla icecream)
#માઇઇબુક#પોસ્ટ12ચોકલેટ બ્રાઉની એક સ્વાદિષ્ટ અને સરળ રેસીપી છે જે તમે ફરી ફરીથી બનાવશો.જ્યારે તમે ચોકલેટ બ્રાઉનીની ખાવાનું મન થાય ત્યારે તમારે ઘરે આ સરળ બ્રાઉની બનાવવી શકો છો અને તેનો સ્વાદ ખરેખર યમ્મી છે. બ્રાઉની વિવિધ પ્રકારના હોય છે. અથવા કેકી હોઈ શકે છે .. અને અહીં મેં ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ અને ન્યુટેલા સાથે બ્રાઉનીનો કેકી ફોર્મ બનાવ્યો છે. khushboo doshi -
એગલેસ ચોકલેટ વૉલનટ બ્રાઉની (Eggless Chocolate Walnut Brownie Rec
ચોકલેટ બ્રાઉની એક અમેરિકન ડિઝર્ટ કે નાસ્તા નો પ્રકાર છે. બ્રાઉની ફજી, ગુઈ કે ચૂવિ એમ અલગ અલગ રીતે બનાવી શકાય અને એનો પ્રકાર એના ટેક્ષચર પરથી ખબર પડે છે. બ્રાઉની ને પ્લેઇન પણ બનાવી શકાય અથવા તો તેમાં નટ અને ચોકલેટ ચિપ્સ ઉમેરીને બનાવી શકાય. બ્રાઉની નાસ્તા તરીકે, ચા - કોફી સાથે અથવા તો વેનીલા આઈસ્ક્રીમ કે વ્હઈપ્ડ ક્રીમ સાથે ડિઝર્ટમાં સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
બ્રાઉની (Brownie Recipe in Gujarati)
#GA4#Week16#Brownie#Post3રેસીપી નંબર 156બ્રાઉની બનાવવી એકદમ ઈઝી છે .અને ફટાફટ બની જાય છે. અને બહુ જ થોડી વસ્તુ માંથી બને છે .આ brownie બાળકોને પણ બહુ ભાવે છે .અને brownie આઇસ્ક્રીમ અને ચોકલેટ સોસ સાથે સરસ લાગે છે. Jyoti Shah -
ઓરીયો બિસ્કીટ ચોકલેટ (Oreo Biscuit Chocolate Recipe In Gujarati)
#CDYઑરિયો બિસ્કીટ બાળકો ના મનપસંદ બિસ્કીટ છે... અને ચોકલેટ તો કોને ન ભાવે.. આજે મે @suhanikgatha જી ની રેસીપી મુજબ અને તેમાં થોડા ફેરફાર સાથે આ ચોકલેટ બનાવી છે. Hetal Chirag Buch -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
આજે મેં ચોકલેટ વોલનટ બ્રાઉની બનાવી છે જે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે, દિવાળી પર ખાસ કરીને અમારે ત્યાં આ બનાવવામાં આવે છે અને મહેમાનોને પણ પસંદ પડે છે #GA4#week9#MaidaMona Acharya
-
ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati)
ઘઉં ના લોટમાંથી બનેલી ઈંડા અને માખણ વગરની આ બ્રાઉની ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. ફક્ત ૧૦ થી ૧૨ જ મિનિટ માં તૈયાર કરી શકાય છે.#GA4#week16#cookpadindia Riddhi Ankit Kamani -
ડબલ વેનીલા ચોકો વોલનટ બ્રાઉની (Double Vanilla Choco Walnut Brownie Recipe In Gujarati)
#સાઈડઆ બ્રાઉની ડિનર પછી સવૅ કરવાથી આનો ટેસ્ટ વધી જાય છે. Pinky Jesani -
ચોકલેટ વોલનટ ફજ બોલ્સ.,(Chocolate Walnut fudge Balls Recipe In Gujarati)
#WALNUTચોકલેટ વોલનટ ફજ બોલ્સ. Jigisha mistry -
વોલનટ બ્રાઉની(Walnut brownie recipe in Gujarati)
#goldenapron3#week 24 #puzzle word- brownie Hetal Vithlani -
-
-
સિઝલિંગ ચોકલેટ બ્રાઉની (Sizzling Chocolate Brownie Recipe In Gujarati
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ માં વિવિધ કોર્સ ખાધા પછી હવે ડીઝર્ત નો ટાઇમ થાય છે. આપણે મોટે ભાગે આઈસ્ક્રીમ, ગુલાબજાંબુ, ખીર,વિવિધ હલવા j ખાતા હોઈએ છીએ.પણ યંગ જનરેશન નું પ્રિય ડીઝર્ટ પૂછો તો બધા હોટ સીઝલિંગ ચોકલેટ બ્રાઉની j જ હસે. શિયાળા માં તો ફક્ત રાતે સિઝલીંગ બ્રાઉની ખાવા જતા ઘણા યંગ જનરેશનને મે જોયા છે.તો આજે આપણે અહી પણ એનો સ્વાદ માણી શું. Kunti Naik -
ચોકલેટ કેશ્યુનટ બ્રાઉની (Chocolate Cashew Brownie Recipe In Gujarati)
બ્રાઉની એ દરેક ઉંમરના લોકોને ભાવતી વાનગી છે. લોકો અલગ અલગ પ્રકારની બ્રાઉની બનાવતા હોય છે. સામાન્ય રીતે ચોકલેટ બ્રાઉની સાથે Walnut નું combination સારું લાગે છે પણ આજે મે કાજુ સાથે ચોકલેટ બ્રાઉની બનાવી છે અને એ પણ એટલી જ yummy બને છે. Vaishakhi Vyas -
ઓરીયો બિસ્કીટ સ્ટફિંગ ચોકલેટ
#CCCજે નાના અને મોટા ને બધાને જ પ્રિય હોય છે તેવી ઓરિયો બિસ્કિટ ચોકલેટ ક્રિસમસ સ્પેશિયલ Madhvi Kotecha -
ઓરીઓ મિલ્ક શેક (Oreo milk shake recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ 3મે આજે ગરમી માં ખુબ જ રીફ્રેશ કરે એવું એન્ડ નાના મોટા બધા ને જ ભાવે એવું chocklety... ઓરેઓ મિલ્ક શેક બનાવ્યું છે..ખુબ જ ફટાફટ બની જતું...અને બધાંને ફ્રેશ એન્ડ કુલ કરે એવું...ઠંડુ ઠંડુ મને અને મારા ઘરે તો બધાને ખૂબ જ પસંદ પડ્યું તમે પણ ટ્રાય કરજો... Twinkal Kalpesh Kabrawala -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati -
ઓરીયો શેક (Oreo Shake Recipe In Gujarati)
અત્યારે બાળકો ને ઉનાળા ની ગરમી મા જો દુધ આપીએ તો પીવાનું જોર આવે છે પણ આ શેક તો ફટાફટ પીવાય જાય છે.Apeksha Shah(Jain Recipes)
-
ઓરીયો કેક (Oreo Cake recipe in Gujarati)
#DA#week1નાના મોટા બધા ને ભાવતી વાનગી... જોઈ ને મન લલચાય... Trusha Riddhesh Mehta -
બનાના ઓરીયો શેક (Banana Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week2 બનાના સાથે આ ઓરીયો બિસ્કીટ નો ટેસ્ટ બાળકો ને ખુબ જ ગમશે અને સાથે મેં ખાંડ ના બદલે કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરીયો છે તેનાથી પણ આ શેક એકદમ ટેસ્ટી લાગે છે Bhavisha Manvar -
ચોકલેટ વોલનટ આઇસક્રીમ (Chocolate Walnut Icecream Recipe In Gujarati)
#walnuttwistsઉનાળો ચાલુ થઈ ગયો છે. તો બધાજ પોતાના ઘરમા અવનવા આઇસક્રીમ બનાવતા હશે. આજે મે પણ ચોકલેટ વોલનટ આઇસક્રીમ બનાવ્યો છે. જે ખુબ જ સરસ બન્યો છે. તો તમે પણ જરુર થી ટ્રાઇ કરજો. Krupa -
બ્રાઉની વિથ આઈસક્રીમ (Brownie Icecream Recipe In Gujarati)
બ્રાઉની ખાવાની ખરી મજા તો આઈસક્રીમ સાથે આવે છે. Vaishakhi Vyas -
-
ઓરીયો આઈસ્ક્રીમ( oreo icecream recipe in Gujarati
આ આઇસ્ક્રીમ સ્વાદમાં સારો લાગે છે ફક્ત બે સામગ્રીમાં બની જાય છે મેં બિસ્કીટ ના પેકેટ માં જ આઇસ્ક્રીમ બનાવ્યો હતો તમે કોઈ કપમાં બનાવી શકો છો બિસ્કિટનો બનાવાયેલો હોવાથી જલ્દી પીગળી જાય છે માટે કપમાં બનાવ તો વધારે સારું Pina Chokshi -
ચોકલેટ બ્રાઉની થીક શેક (Chocolate Brownie Thick Shake Recipe In Gujarati)
# ડે ઝર્ટ અંદ સ્વીટચોકલેટ બ્રાઉની થીક શેક Khushali Dhami
More Recipes
ટિપ્પણીઓ (30)