ચોકલેટ(Chocolate recipe in gujarati)

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

#goldenapron3
#week20
#Chocolate
હેલો, ફ્રેન્ડ્સ બાળકોને ખુબ જ ભાવતી ચોકલેટ ની રેસીપી આજે મેં બનાવી છે.જે જલ્દી બની જાય છે.

ચોકલેટ(Chocolate recipe in gujarati)

#goldenapron3
#week20
#Chocolate
હેલો, ફ્રેન્ડ્સ બાળકોને ખુબ જ ભાવતી ચોકલેટ ની રેસીપી આજે મેં બનાવી છે.જે જલ્દી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5મિનિટ(ફ્રીઝરમાં ચારથી પાંચ કલાક)
6/7 વ્યક્તિને
  1. 500 ગ્રામડાર્ક ચોકલેટ સ્લેબ
  2. પાણી જરૂર મુજબ (સ્લેબ ઓગાળવા માટે)

રાંધવાની સૂચનાઓ

5મિનિટ(ફ્રીઝરમાં ચારથી પાંચ કલાક)
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં પાણી ગરમ મૂકો.એક તપેલીમાં ચોકલેટ સ્લેબ મૂકી તેને ઓગાળી લો.

  2. 2

    ચોકલેટ ઓગળી જાય એટલે તેને મોલ્ડમાં ભરી. ફ્રીઝરમાં ચારથી પાંચ કલાક માટે રાખો.

  3. 3

    તો તૈયાર છે ચોકલેટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર

Similar Recipes