રાંધવાની સૂચનાઓ
- 1
રવા મા મુઠ્ઠી પડતું મોણ ઘી નાખી દૂધ નાખી હલકા હાથે લોટ બાંધવો. અને મોટો રોટલો વણી કાપી ને ટૂકડા કરી તેલ ગરમ કરી તળી લેવા. ગુલાબી રંગ ના. ગરમ મા જ હાથે થી તોડી ટૂકડા કરવા. અને ચારણી મા લઇ ચાળી લેવું. આ રીતે બધા પાસા તળી ને ચાળી ને કોરા લોટ જેવું તૈયાર કરવું. છેલ્લે દસ્તા થી તોડી ને ભૂકો કરી ઉમેરવો.
- 2
હવે 1વાડકી જેવું ઘી પરાત મા લઇ ફીણવું હલકું થાય ત્યાં સુધી અને ગોળ ઉમેરી ફરીથી ફીણવું. અને તળેલા પાસા ના ભૂકા ને ઉમેરી દસ્તા થી ફૂટવું અને મસળતા જવું જેથી મિશ્રણ પોચું અને હલકું થશે. ચપટી જાયફળ પાવડર ઉમેરવો.
- 3
હવે સૂકા કોપરા ને નાના નાના પાતળા ટૂકડા કાપી ને 1ચમચા ઘી મા ગુલાબી રંગ ના સાતરી તલ નાખી તતડાવી રવા ગોળ ના મિશ્રણ મા ઉમેરી લેવું. બરાબર બધું મિક્સ કરી લાડું વાળવા.
- 4
તૈય્યાર છે રવા લાડું એકદમ સ્વાદિષ્ટ.
Similar Recipes
-
-
-
-
-
-
માવા ના ઘૂઘરા
#મીઠાઈ#પોસ્ટ-3#ઘૂઘરા દરેક પ્રાંત માં લગભગ બનતા જ હોય છે. દરેક ની બનાવવાની રીત અલગ હોય છે. અમારે ત્યાં પણ તાજા ખોપરા ના, રવા ના માવા ના, તળેલા, બેક કરેલા એમ અનેક પ્રકાર ના બને છે. આ રીતે બનાવેલા ઘૂઘરા નો મસાલો ફ્રિજર માં એક વરસ સુધી સારો રહે છે. જયારે મન થાય કે કોઈ મહેમાન આવવાના હોય તો કણેક બાંધી ને ઝટપટ ઘૂઘરા તૈયાર. Dipika Bhalla -
-
ચુરમાંના દૂધ ના લાડું (Churmana Dudh Na Laddu Recipe In Gujarati)
#GC#સ્વીટ#લાડુંગણપતિ બાપ્પા મોરિયા,ઘી માં લાડું ચોરીયા.. ગણેશ ચતુર્થી આવે એટલે દરેક ગુજરાતી ના ઘરે લાડું બનેજ છે. અને મહારાષ્ટ્ર માં મોદક બનવવામાં આવે છે. આજે ખુબ પૌષ્ટિક "Three in one" ખાંડ વગર ના લાડું બનાવ્યા છે.. રેસિપી જોઈલો.. Daxita Shah -
-
-
-
-
-
ગોળ ના લાડું
#કાંદાલસણકાલે સંકષ્ટ ચોથ હતી તો ગણપતિ બાપા ના પ્રસાદ માં લાડુ બનાવ્યા હતા. Sachi Sanket Naik -
ગોળ ના લાડુ
#ff3ગોળ ના લાડુ ગણેશ ચતુર્થી એ બધા ને ત્યાં બનતા જ હોય છે. ગણપતિ દાદા ના ખુબ જ પ્રિય હોય છે અને ગણપતિ દાદા ને પ્રસાદ માં એ દિવસે ધરાવા નો મહિમા ખુબ જ છે અને તેનું એક રીઝન પણ છે કે ગોળ ના લાડુ ખુબ પૌસ્ટિક છે અને કોપરું અને ગોળ હોવા થી ઈમ્યૂનિટી મજબૂત બંને છે. Arpita Shah -
ચૂરમા લાડુ (Churma Ladoo Recipe in Gujarati)
ગણેશ ચતુર્થી હોય કે પછી કોઈ સારો તેહવાર ઘર માં ચુરમા નાં લાડુ ચોક્કસ બને જ. ગુજરાતી મિષ્ટાન્ન માં લાડવા નું સ્થાન સૌથી ઉપર જ હોય છે. લાડવા બે પ્રકાર ના બને છે ખાંડવાળા અને ગોળવાલા. અહીંયા મેં ગોળ નો ઉપયોગ કરી ને લાડુ બનાવ્યા છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
-
-
-
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9863839
ટિપ્પણીઓ