રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઍક વાસણ મા ચણાનો લોટ મરી પાઉડર,મીઠું અને તેલ લઈ મિક્સ કરો.
- 2
હવે ઍક વાટકા મા પાની અને ખાવાનો સોડા મિક્સ કરી લો.
- 3
હવે ઍ પાની ને લોટ મા નાખી લોટ બાંધી લો.
- 4
હવે હાથ ની મદદ થી ગાંઠિયા વણી તેને ગરમ તેલ મા તળી લો.
- 5
ગાજર નો સંભરો બનવા માટે ગાજર ને ખમણી ને તેમા મરચુ,મીઠું,હિંગ અને ખાંડ નાખી મિક્સ કરી લો અને ગરમ ગરમ ગાંઠિયા ને ડુંગળી,મરચા અને સંભારા સાથે સર્વ કરો.
Similar Recipes
-
ફાફડા ગાંઠિયા
🌹ગુજરાતમાં ફાફડા ગાંઠિયા મરચા ખૂબ બનાવાય છે. ફાફડા ગાંઠિયા સાથે તો મરચા અને કઢી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તેને ઘરે બનાવવુ ખૂબ સહેલુ છે.🌹#ઇબુક#Day9 Dhara Kiran Joshi -
*ફાફડા (લાંબા ગાંઠિયા)
ગાંઠિયા ગુજરાતી ની ઓળખ છે.બહુજ ભાવતી અને મન પડે ત્યારે ખવાતી વાનગી છે.#ઝટપટ# Rajni Sanghavi -
-
વણેલા ગાઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#treand3 #Week 3 વણેલા ગાઠીયા ગુજરાતીઓની લોકપ્રિય વાનગી છે ગુજરાતી લોકોને સવારમાં ગાંઠિયા મળી જાય તો મજા જ પડી જાય Manisha Parekh -
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
#SFRસાતમ આઠમ હોય અને સેવ ગાંઠિયા ના બને એવું તો બને જ નહીં તીખા ગાંઠિયા તો જોઈએ જ Kalpana Mavani -
ફાફડા ગાંઠિયા મરચા કઢી
#જોડી #કોમ્બો #જૂનસ્ટાર #goldenapron🌹ગુજરાતમાં ફાફડા ગાંઠિયા મરચા ખૂબ બનાવાય છે. ફાફડા ગાંઠિયા સાથે તો મરચા અને કઢી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તેને ઘરે બનાવવુ ખૂબ સહેલુ છે.🌹 Dhara Kiran Joshi -
*વણેલા મેથીવાળા ગાંઠિયા*
ગાંઠિયા એ ગુજરાતીના ખૂબ પૃિયછે.અનેદરેક ગુજરાતી ના ઘેર બને છે.#ગુજરાતી Rajni Sanghavi -
ગાંઠિયા(Gathiya Recipe in Gujarati)
# ગુજરાતી ની પહેચાન જ ગાંઠિયા છે તીખા ગાંઠિયા હોય કે વણેલા કે પછી ચંપાકલી ગાંઠિયા હોય નામ સાંભળતા ની સાથે મોંમા પાણી આવી જાય કે હુ તીખા ગાંઠિયા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
જલેબી ગાંઠિયા પ્લેટર
#ફેવરેટ જ્યારે ફેવરિટ વસ્તુઓનું લીસ્ટ બનાવી તો મારા હાથથી બનેલી મારા ફેમિલી મેમ્બરને બધી રેસીપી પસંદ છે પણ જલેબી - ગાંઠિયા એ ઓલ ટાઈમ ફેવરેટ છે. Bansi Kotecha -
-
-
-
-
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1#ફૂડ ફેસ્ટિવલ1 ગાંઠિયા એ સૌરાષ્ટ્રની ઓળખ છે. સૌરાષ્ટ્રમાં ગમે તે ગામમાં જાવ પ્રવેશતા ગાંઠિયાની દુકાન પહેલાં જોવા મળે.એમાં પણ અમારૂ ભાવનગર ગાંઠિયાથી જ ઓળખાય.જાતજાતના ગાંઠિયા:-જીણા,વણેલા,લક્કડ,તીખા, મોળા, લચ્છુના,જારાના,પાટીયાના,મરીના,મેથીના,ફુદીનાના.ઓ...હો...કેટલા વેરીએશન?પારવિનાના.એમાં આપણે બનાવીશું વણેલા ગાંઠિયા Smitaben R dave -
-
-
-
-
-
-
-
-
ગુજરાતી ચંપાકલી ગાંઠિયા (Chmpakali gathiya recipe in Gujarati)
# ચંપાકલી ગાંઠિયાગુજરાતી લોકો ગાંઠિયા ના ખુબ શોખીન હોય છે મારા ઘર માં પણ ગાંઠિયા બધા ના ખુબ જ ફેવરીટ છે દર અઠવાડિયે એક વખત ગાંઠિયા બને છે દર વખતે જુદા - જુદા ગાંઠિયા બનાવુ છુ તો હુ ચંપાકલી ગાંઠિયા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
સ્વીટ કોર્ન પુડલા(Sweet corn pudla recipe in Gujarati)
#GA4#week8#sweet cornસ્વીટ કોર્ન ની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે મારી રેસીપી અલગ છે સ્વીટ કોર્ન ના પુડલા ખાવા મા ખુબજ ટેસ્ટી બને છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9863923
ટિપ્પણીઓ