ચુરમાંના દૂધ ના લાડું (Churmana Dudh Na Laddu Recipe In Gujarati)

Daxita Shah @DAXITA_07
ચુરમાંના દૂધ ના લાડું (Churmana Dudh Na Laddu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ત્રણેય લોટ ભેગા કરો તેમાં મોણ નાખો.
- 2
મસળીને દૂધ નાખી ખુબ કઠણ લોટ બાંધો.. તળવા માટે ઘી ગરમ કરવા મુકો. એક એક મુઠીયુ બનાવતા જઈ ને ગરમ ઘી માં મૂકી ધીમે તાપે ગુલાબી થાય તેમ તળી લો..
- 3
થોડા ઠંડા પડે પછી નાનાં ટુકડા કરી મિક્સર માં પીસી લો.
- 4
ઘઉં ચાળવા ના ચારણા થી ચાળી લો. એક કડાઈ માં 2 ટેબલ ચમચી ઘી મૂકીને ગોળ નાખો. તેમાં શેકેલાં તલ નાખો. કોપરાનું છીણ પણ શેકી લો..
- 5
ગોળ ઓગળી જાય એટલે તેમાં શેકેલું કોપરાં નું છીણ નાખો. ઈલાયચી નાખો
- 6
બધું મિક્સ કરો પછી મોલ્ડ થી અથવા લાડું વાળી લો..
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચુરમા ના લાડુ(Churma na ladu recipe in gujarati)
#GCગણેશ ચતુર્થી માં અલગ અલગ પ્રકાર ના લાડુ અને મોદક પ્રસાદી માં ધરવા માં આવતા હોય છે. આ લાડુ પ્રસાદી માં કે કોઈ પણ સમયે બનાવી શકાય. અહી ગણેશજી ના પ્રિય ચુરમા ના લાડુ ની રેસિપી બતાવેલ છે. Shraddha Patel -
ભાખરી ના મોદક (Bhakhari na Modak Recipe In Gujarati)
#GC ગણેશજી માટે જ્યારે પણ મોદક બનાવવાનું થાય તો સૌથી પહેલા આપણા ટ્રેડિશનલ સ્ટાઇલમાં મોદક યાદ આવે જેમ કે ઘઉંના લોટના મોદક, લીલા નાળિયેર ના મોદક, બુંદીના મોદક, બેસનના મોદક તો આજે મેં ભાખરી માથી ગણેશજી માટે મોદક બનાવેલ છે . !!! ગણપતિ બાપા મોરિયા 🙏!!! Bansi Kotecha -
ચુરમાં ના લાડું
#રેસ્ટોરેન્ટચુરમા ના લાડું આમ તો રાજસ્થાન ગુજરાત માં ખુબ વધારે પ્રખ્યાત છે. આમતો ગણેશ ચતુર્થી ના દિવસે આ વધારે બનાવતાં હોય છે. આ લાડું ગોળ અને ખાંડ ના એમ જુદી જુદી રીતે બને છે. આજે મેં ખાંડ ના લાડું બનાવ્યા છે. અને રેસ્ટોરેન્ટ માં પણ આ રીતે બનાવતાં હોય છે.. Daxita Shah -
મહારાષ્ટ્રીયન સ્ટાઇલ પુરણપોળી(puran poli recipe in gujarati)
મહારાષ્ટ્ર માં ગણેશચતુર્થી હોય એટલે ગણપતિ બાપ્પા ને જે થાળ ધરવામાં આવે ત્યારે એક દિવસ તો પુરણપોળી નો પ્રસાદ હોય જ. Manasi Khangiwale Date -
-
ચુરમાના લાડુ (churma na laddu recipe in Gujarati)
#GC કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ગણપતિ દાદા ને યાદ કરીએ છીએ તો આજે ગણેશ ચતુર્થી નિમિત્તે સૌ પ્રથમ આપણે વિઘ્નહર્તા દેવ ને લાડુનો પ્રસાદ ધરીશુ. kinjal mehta -
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
ગોળ ના લાડુ (Gol Na Ladu Recipe In Gujarati)
મોસ્ટ ફેવરીટ મારા અને ગણપતિ બાપા ના અને ગણેશ ચતુર્થી ના દિવસે બનાવી જ લીધા મસ્ત યમ્મી ચાલો બનાવીએ લાડુ khushbu barot -
લાડવો (ladvo recipe in gujarati)
#GCસ્વીટ બાપ્પા મોરિયા નું એકદમ પ્રિય છે.લાડવા એટલે ગણપતિ બાપાના અતિ પ્રિય એ પછીગોળ નો લાડવો હોય કે પછી મોતીચૂરના લાડુ કે પછી મોદક. Shreya Jaimin Desai -
ગોળ ચૂરમા નાં લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)
#SGC#ganeshchaturthirecipesચૂરમાનાં ગોળ ના લાડુ એ પારંપરિક રીતે ગણપતિ બાપાને ગણેશ ચતુર્થી એ ધરાય. બધાને ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ 🙏🙏ગણપતિ બાપા મોરિયા 🙏🙏 Dr. Pushpa Dixit -
મોદક (ઘંઉ ના લોટ,ગોળ ના મોદક)(Modak Recipe In Gujarati)
# GC ગણેશ ચતુર્થી ને હાર્દિક શુભકામના ગજાનંદ ના ભોગ એટલે મોદક , લાડુ. ૧૦દિવસ રિદ્ધી સિધ્ધી કે સ્વામી ગણપતિ ને વિવિધ જાત ના મોદક કે લાડુ બનાવી ને પ્રસાદ મા ધરાવાય છે ,અને સેવા પૂજા થાય છે. ગણેશોત્સવ ના પ્રથમ દિવસે ઘંઉ ના મોદક બનાવયા છે.. Saroj Shah -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા ના પ્રિય લાડુચુરમા ના લાડુ Vyas Ekta -
ચુરમાનાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGCગણેશ ચતુર્થી એ શ્રી ગણેશની ઘરે તથા જાહેર સ્થળો એ સ્થાપના કરવામાં આવે છે. ગણેશજી ના પ્રસાદ માટે વિવિધ લાડુ અને મોદક બનાવવામાં આવે છે. અહીં મેં ચુરમાનાં લાડુ બનાવ્યા છે. Jyoti Joshi -
દાળિયાના લાડું(Daliya na laddu recipe in gujarati)
#સ્વીટઅત્યારે તહેવારો ની વણજાર ચાલુ જ છે ત્યારે કોઈ ઝટપટ બનીજાય તેવી વાનગી ઓ ની શોધ માં બધાં હોય છે. આજે એવા લાડું બનાવ્યા છે કે જેમાં ગેસ પણ ચાલુ કરવા ની જરૂર નથી. ને બાળકો પણ રમત રમત માં બનાવી શકે છે. મેં તો ગણપતિ બાપ્પા માટે બનાવ્યાં છે. તમે પણ બનાવીદો.. Daxita Shah -
ઘી ગોળ નો પાયો લઈ ને ચુરમા ના મોદક લાડું(ladu recipe in gujarati)
#gc #માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #ઓગસ્ટગણેશજી ને ચુરમા ના લાડું ખૂબ જ પસંદ છે તો ગણેશજી ને ભોગ ધરાવવા માટે મેં આ મોદક લાડું બનાવ્યા છે. જોઈ લો એની સિમ્પલ રીત. Shilpa's kitchen Recipes -
બુંદીના લાડુ (Bundi Na Ladu Recipe In Gujarati)
#GC ગણેશ ચતુર્થી ભાદરવા મહિનાની ચોથ તરીકે ઉજવવામાં આવે છે... આમ તો ગણેશ ચતુર્થી મહારાષ્ટ્રમાં વધારે ધામધૂમથી ઉજવવામાં આવતો તહેવાર છે પણ ધીમે ધીમે બધી જગ્યા એ ઉજવવામાં આવે છે..... તો ચાલો જોઈએ તેની રેસીપી..... Khyati Joshi Trivedi -
મોદક(Modak Recipe In Gujarati)
#GCગણપતિ બાપ્પા માટે આ મોદક બનાવ્યા મારા સાસુ ગણપતિ મંદિરે ૧૦૦૮ મોદક નો ભોગ ધરાવતા હોય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આ એક ટ્રેડીશનલ મોદક છે. Sachi Sanket Naik -
ચુરમાં નાં લાડું
#ઇબુક૧#૩૯વિશ્વકર્મા તેરસ અને ગણેશ ચતુર્થી એ અમારા ત્યાં લાડું બનાવવામાં આવે છે. લાડું એ એક પારંપરિક વાનગી છે. અને બાળકો ને તો બવ ભાવે અને મજા પણ આવે કેમ કે તેમના માટે આ એક ગેમ પણ બને છે કેમ કે અમે કોઈ કોઈ લાડું માં અલગ અલગ રૂપિયા ના સિક્કા નાખીએ છીએ. Chhaya Panchal -
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા મોરિયાગણપતિ બાપ્પા ના પ્રીય મોદક Jigna Patel -
ઉકડીચે મોદક (Ukadiche Modak Recipe In Gujarati)
#GCR 'ઉકડીચે મોદક' એ મહારાષ્ટ્રીયન લોકો ની રેસિપિ છે. જે ખાસ ગણપતિ બાપ્પા ને ધરવામાં આવે છે. દરેક મરાઠીઓ ના ઘર માં ગણપતિ બેસાડવા માં આવે છે. અને આ ' ઉકડીચે મોદક' અચૂક બનાવવામાં આવે છે. હવે બધા લોકો પણ આ મોદક બનાવે છે. આજે મેં પણ બનાવ્યાં છે. તો ચાલો રેસિપિ જોઈ લઈએ. 😍 Asha Galiyal -
રવા ના ખાંડ ના લાડુ (Rava Na Khand Na Ladu Recipe In Gujarati)
#GCઆ ગણપતિ બાપ્પા ના ખૂબ પ્રિય છે કોઈ પણ લાડુ ગણપતિ બાપ્પા ને બહુ ભાવે. Bhavini Naik -
ગોળ ના લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી ના દિવસે બધા ગોળ ના લાડુ બનાવે છે. Richa Shahpatel -
ચુરમા ના લાડુ.(Curma na Ladoo Recipe in Gujarati.)
#GCRPost 1 ગણેશ ચતુર્થી ની સૌને શુભેચ્છા.🙏🏻 ગણેશ ચતુર્થી નો પવિત્ર તહેવાર દર વર્ષની વિક્રમ સંવત ની ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવા માં આવે છે.ગણેશ ચતુર્થી રાષ્ટ્રભર માં ઉજવાતો તહેવાર છે. ગુજરાતમાં ગણેશ ચતુર્થી પર ચુરમા ના લાડુ પ્રસાદ તરીકે બને છે. Bhavna Desai -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી માં અલગ અલગ મીઠાઈ બનાવવામાં આવે છે. Richa Shahpatel -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PRJain special recipeGanesh Chaturthi Chelleng#Coopadgujrati#CookpadIndia ગણેશ ચતુર્થી એ મહારાષ્ટ્ર ના લોકો પ્રિય તહેવાર છે. ત્યાં બાપા ના સ્વાગત ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હવે તો બધા શહેરો માં ગણેશ ચતુર્થી ની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવા આવે છે. ગણેશ ચતુર્થી ના દિવસે લોકો અલગ અલગ ફલેવરના મોદક અને લાડવા બનાવે છે. મેં અહીં ચૂરમા ના લાડુ બનાવ્યા છે. Janki K Mer -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી એટલે 10 દિવસ માટે ઉજવાતા ગણેશોત્સવ ની શરૂઆત. બાપ્પા ની પધરામણી એટલે ભક્તિ મય વાતાવરણ. અવનવા પ્રસાદ અને નીતનવી વાનગીઓ ની મજા. અહીં મેં ચુરમા લાડુ બનાવ્યાં છે. Jyoti Joshi -
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SJRગણેશ ચતુર્થી સ્પેશ્યલ મોદકગણેશ ચતુર્થી હોય એટલે મારી ઘરે મોદક, ગોળ નાં લાડુ તો બને જ છે તો ચાલો... Arpita Shah -
-
ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ઘઉં ના લોટ ના લાડુ (Ghau Na Lot Na Laddu Recipe in Gujarati)
#GC ગણેશ ચતુર્થી એટલે સૌથી મનગમતો ઉત્સવ મહારાષ્ટ્ર માં તો ખુબજ ધામધૂમથી ઉજવાય છે આમ તો ઘણા બધા પ્રસાદ ચઢાવી એ છીયે પણ ગણેશજી ને સૌથી વધારે પશંદ ગોળ ના લાડુ છે તો મને થયું લાવ ને હુ બનાવી ને આપણા કુકપેડ માં બધાની સાથે શેર કરુ Kokila Patel -
ચૂરમાં ના લાડુ (churma na laddu Recipe In Gujarati)
#GC #cookpadgujrati#cookpadindiaભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થી હોય.પ્રસાદ વાત ની હોય તો ગણપતિ બાપા ને સૌથી વધુ આ ચૂરમા ના લાડુ ભાવે. ગુજરાત ની આ પારંપારિક મીઠાઈ છે પેલા લગન પ્રસંગ હોય કે કોઈ પણ નાનામોટા ખુશી નાં સમાચાર હોય તો ઘર માં લાડુ બનાવવા મા આવતા.શુદ્ધ દેસી ઘી મા બનતા લાડુ ખૂબ જ પોષ્ટિક છે. Bansi Chotaliya Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13461948
ટિપ્પણીઓ (3)