અપ્પમ અને સ્ટુવ

Manthan Ramparia @cook_17728482
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા બોઇલ ચોખા અને કણબી ચોખાને પલાળવા પછી તેને મિક્સરમાં ક્રશ કરી લેવી પછી તેની અંદર સાજીના ફૂલ મીઠું ખાંડ નાળિયેરનો મિલ્ક પાવડર નાખી દેવોબધું મિક્સ કરી અને આથો આવવા દો
- 2
આથો આવી જાય પછી એના અપમ બનાવી લેવા
- 3
એક કડાઈમાં કોકોનટ તેલ તેની અંદર લીલા મરચા સુધારેલું આદુ સુધારેલા કાંદા લીમડો નાખીને સાંતળો સંતળાઈ ગયા પછી તેમાં અડધો કપ પાણી નાખવું પાણી ઉકળે પછી તેની અંદર બાફેલા શાકભાજી નાખો કોકોનટ મિલ્ક અને મીઠું નાખવું પછી તેને પાંચથી દસ મિનિટ ઊકળવા દેવું સ્ટુવ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
બીટ અને બટાકા ના પરાઠા
#હેલ્થી#GHબીટ અને બટાકા ના પરાઠા મારી ફેવરીટ વાનગી છે.. હેલ્થ માટે બીટ ખુબ જ સરસ છે.. પરોઠા માં બટાકા સાથે બીટ નો ઉપયોગ કરી વાનગી ને પૌષ્ટિક બનાવી છે.. સાથે બીટ નું રાયતું પણ હેલ્થ માટે બેસ્ટ છે.. Sunita Vaghela -
-
-
મસાલા ખીચડી અને કઢી
#ડિનર. ખીચડી ને હમણાં હમણાં આપણો રાષ્ટ્રીય ખોરાક જાહેર કરવામાં આવ્યો છે તો ખીચડી સાથે કઢી ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે જ. 90 % લોકો ડિનર મા જ બનાવતા હોયછે.lina vasant
-
-
-
-
-
ઈડલી અપ્પમ
#goldenapron2#Tamilnaduઅપ્પમ તમિલ નાડુ મા બનતી એક ફેમસ,પરમપરાગત વાનગી છે.તામિલનાડુ મા ચોખા,નારિયલ,કરી પત્તા ,અળદ દાળ ના બહુ ઉપયોગ થાય છે.. આ રેસીપી મા મલ્ટી ગ્રેઈન લોટ ની સાથે , તાજા ફેશ વેજી ટેબલ ના useકરયા છે..જેથી ..આ રેસીપી પ્રોટીન,ફાઈબર, વિટામીન થી ભરપુર છે.. Saroj Shah -
💕🇮🇳તિરંગા ઉત્તપમ, સ્વતંત્રતા દીવસ અને રક્ષાબંધન સ્પેશ્યલ🇮🇳💕
#india ઉત્તપમ દક્ષિણ ભારતની એક વાનગી છે.. દક્ષિણ ભારતમાં ચોખા નો વપરાશ વધુ હોય છે. આજે રક્ષાબંધન અને સ્વતંત્રતા દિવસ બંને સાથે છે..આવો સોનેરી અવસર આ વખતે આવ્યો છે...આજના સ્પેશ્યલ દિવસે મૈં ઉત્તપમ ને તિરંગા લૂક આપવાની કોશીશ કરી છે. તમને ગમે તો જરૂર ટ્રાય કરજો..😄👍👌🇮🇳💕 Pratiksha's kitchen. -
-
-
ઉત્તપમ અને શીંગદાણા ની ચટણી (Uttapam Peanut Chutney Recipe In Gujarati)
#RC2 સફેદ કલર ની રેસીપી. સાઉથ ઇન્ડિયન ઉત્તપમ અને શીંગદાણા ની ચટણી Sushma ________ prajapati -
-
-
-
-
-
-
-
-
ચીલ્ડ કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SRજેમ ખિચડી ગુજરાતી માટે, રાજમા ચાવલ પંજાબી માટે, એમ જ કર્ડ રાઈસ, સાઊથ ઇન્ડિયન્સ માટે.જેમ આપણે મિઠાઈ જમ્યા પછી ખાઈએ, એમ કર્ડ રાઈસ, એ લોકો છેલ્લે ખાય. સાઊથ ની આ બહુજ પોપ્યુલર ડીશ છે.કર્ડ રાઈસ એક કંમ્પલીટ વન પોટ મીલ ડીશ છે.દક્ષિણ ભારતીયો ટ્રાવેલ , લંચ બોક્સ અને કામ પર લઈ જાય છે અને એનો આનંદ માણે છે . તો ચાલો આપણે પણ એનો આનંદ માણીએ. Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9887917
ટિપ્પણીઓ