રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ મુકો.
- 2
ઘી ગરમ થાય એટલે તેમાં અજમાં નાખો.
- 3
પછી બાજરી નો લોટ નાખી ધીમા તાપે બ્રાઉન રંગ નો થાય ત્યાં સુધી શેકો.
- 4
પછી તેમાં પાણી અને હળદર નાખી દો, ઉકળે એટલે ગોળ નાખી 2 - 3 મિનિટ ફરી ઉકળવા દો.
- 5
તો રેડી છે આપણી ગુજરાતી રાબ. જે સ્વાસ્થય માટે ખૂબ જ સારી છે.
- 6
નોંધ : આ રાબ માં તમે સુંઠ નો પાવડર,લવિંગ અને તજ નો ટુકડો પણ નાખી શકો છો. આ રાબ શરદી માં દવા નું કામ કરે છે.આ રાબ ને તમે બાજરી ના ઢેબરાં અથવા ઘઉં ના થેપલા સાથે પણ ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાબ (Raab Recipe In Gujarati)
#CB6#week6ઠન્ડી શરૂ થઇ એટલે શરદી, ઉધરસ, તાવ આ બધા થી બચવા આપણા દાદા પરદાદા બધા આ રાબ ને ગરમા ગરમ પિતા. જેથી તેઓ કફ પ્રકૃતિ થી દૂર રહેતા. આજે પણ આપણે આ દેશી દવા તરીકે પીએ છીએ. Bhavna Lodhiya -
-
રાબ(raab recipe in gujarati)
#ફટાફટ આ રેસીપી હું મારા મમ્મી પાસેથી શીખી છું.જયારે પણ ઘરમાં કોઈને શરદી હોય મમ્મી રાબ જરૂર બનાવે. આજે કોરોના મહામારી ના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા આ રેસીપી સૌને ફાયદો કરશે. VAISHALI KHAKHRIYA. -
-
-
-
-
-
-
બાજરીના લોટની રાબ(Bajara raab recipe in Gujarati)
અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને કોરોના નો સમય ચાલી રહ્યો છે ત્યારે આપણે શરદી અને ઉધરસ સામે રક્ષણ મેળવવા માટે બાજરી ના લોટ ની રાબ બેસ્ટ છે રાબ ગરમ ગરમ જ પીવામાં આવે છે તોતેની રેસીપી સેર કરુ છુ.#MW1 Rinku Bhut -
બાજરી રાબ(Bajari Raab recipe in Gujarati)
#CB6 આ શિયાળું પીળું રોગ પ્રતિકારક શકિત અને ડાયાબીટીસ માટે ઉત્તમ છે.બાજરી ફાઈબર થી ભરપૂર છે.શરદી ઉધરસ માટે એકદમ અસરકારક અને બનાવવી એકદમ સરળ. Bina Mithani -
-
-
બાજરી ની રાબ (Bajri Raab Recipe In Gujarati)
#Immunity#Cookpadindia#cookpadgujarati આ રાબ લેવાથી શરીર માં ગરમાવો રહે છે. અને ગળા માં શેક પણ થાય છે ,ઘી હોય તેથી ગળુ સ્મૂધ રહે છે.સૂંઠ થી પાચન પણ સારું રહે છે ,અને ભૂખ લગાડનાર છે. તો કોરોના માં આ બાજરી ની રાબ પીવાથી શરદી અને ઉધરસ ને આવતા અટકાવે છે. सोनल जयेश सुथार -
ઘઉં નો શીરો(Wheat Shiro Recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggery#Mycookpadrecipe38 આ વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. બાળકો માટે, વડીલો માટે અને શરદી કે બીમારી માં આ શીરો ખૂબ તાકાત આપે છે. ગોળ શરીર ને તાકાત આપે છે. અને આમ પણ ખાંડ કરતા ગોળ શરીર માટે સારો જ છે. ગોળ ખૂબ ગુણકારી હોવાથી શીરો એનો વધુ બનાવીએ છીએ. Hemaxi Buch -
બાજરી ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiબાજરી ની રાબ Ketki Dave -
-
બાજરી ની રાબ (વિસરાતી વાનગી)
#ઇબુક#day4ઘઉં ની રાબ બધા બનાવતા હોય છે હું આજે બાજરી ની રાબ લઈ ને આવી છું શિયાળા માં આ રાબ સવારે ગરમ ગરમ પીવા થી શરીર માં ગરમાવો રે છે અને બપોર સુધી ભૂખ નથી લાગતી સર્દી ઉધરસ કે તાવ માં આ રાબ આપવાથી ઘણું સારું લાગે છે તો આશા રાખું કે મારી આ વાનગી બધા મિત્રો ને ગમશે...😊😊😊 Jyoti Ramparia -
બાજરી ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#MBR7 Week 7 બાજરી ની રાબ વિન્ટર માં સારી લાગે તે ના થી કફ મેં રાહત રહે છે Harsha Gohil -
રાબ
#ઇબુક#day21 હેલ્થ માટે પણ સારી અને બનાવવા મા પણ સહેલીશરદી કે ખસી હોય ત્યારે ખાઈ શકાય છે. Daya Hadiya -
બાજરી લોટ ની રાબ (Bajara na lot ની Raab recipe in Gujarati)
ડિલિવરી બાદ બાજરી ના લોટ ની રાબ હેલ્થ માટે બહુ જ સારી.......પણ હાલ ગરમી હોય સવારે આ રાબ પીવડાવી શકાય.....શરદી કફ માટે પણ પીવાય પણ ત્યારે તેમાં ઘી નો ઉપયોગ ઓછો કરવો... Sonal Karia -
-
બાજરા ની રાબ (Bajra Raab recipe in Gujarati)
#Millet બાજરા ની રાબ શરીરની અંદર ઉર્જાનો સંચાર કરે.આ સીઝન માં શરદી અને ખાંસી બાળકો ને જલ્દી થય જાય છે. આ રાબ થી ઇન્સ્ટન્ટ શરદી અને ખાંસી માં રાહત મળે છે. નાના મોટાં સહુ માટે આ રાબ બહુ ગુણકારી છે. Mitu Makwana (Falguni) -
-
કુલેર ના લાડુ (બાજરી ના લોટ ના લાડુ)
#ગુજરાતીકુલેર ના લાડુ એ આપણી ગુજરાતી ઓ ની પરંપરાગત વાનગી છે. આપણે કહેતા હોય છીએ કે આગળ ના માણસો (એટલે કે આપણા આગળ ના વડીલો ) નો ખોરાક સાચો હતો એટલે એ લોકો મોટી ઉંમરે થાય ત્યાં સુધી કામ કરી શકતા. હા એ વાત સાચી જ છે એ લોકો બાજરો, ગોળ અને દેશી ઘી નો ઉપયોગ વધુ કરતા હતા.તો આજે મેં તે જ બાજરી નો લોટ , ઘી અને ગોળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ખુબજ સારા એવા કુલેર ના લાડુ બનાવ્યા છે. આ લાડુ ખૂબ જ પૌષ્ટિક છે. Yamuna H Javani -
-
-
-
બાજરી ની રાબ
#મધરબાજરી ની રાબ અને એ પણ મમ્મી નાં હાથ ની, જ્યારે શરદી થઈ હોય ત્યારે અને સુવાવડ માં આ રાબ એ ચમત્કાર કર્યો છે. એમાં પણ મમ્મી નો પ્રેમ ભળેલો હોય એટલે વાત જ ક્યાં થાય. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9912319
ટિપ્પણીઓ