રાબ(raab recipe in gujarati)

VAISHALI KHAKHRIYA.
VAISHALI KHAKHRIYA. @Vaishu_23984098
Dwarka

#ફટાફટ આ રેસીપી હું મારા મમ્મી પાસેથી શીખી છું.જયારે પણ ઘરમાં કોઈને શરદી હોય મમ્મી રાબ જરૂર બનાવે. આજે કોરોના મહામારી ના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા આ રેસીપી સૌને ફાયદો કરશે.

રાબ(raab recipe in gujarati)

#ફટાફટ આ રેસીપી હું મારા મમ્મી પાસેથી શીખી છું.જયારે પણ ઘરમાં કોઈને શરદી હોય મમ્મી રાબ જરૂર બનાવે. આજે કોરોના મહામારી ના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા આ રેસીપી સૌને ફાયદો કરશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 2ચમચી બાજરાનો લોટ
  2. 3ચમચી ગોળ
  3. 1ચમચી ઘી
  4. 1ગ્લાસ પાણી
  5. 1ચમચી અજમો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં ઘી મૂકો. તેમા અજમો શેકી લો. હવે તેમાં લોટ ઉમેરો. લોટ ને પાંચ મિનિટ સુધી શેકો.

  2. 2

    બીજી બાજુ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં સમારેલો ગોળ ઉમેરો. પાણી ગરમ થાય એટલે એને લોટમાં જરૂર મુજબ રેડો.

  3. 3

    હવે તને બે મિનિટ સુધી ઉકાળો. તૈયાર છે ગરમા-ગરમ રાબ તેને તરત જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
VAISHALI KHAKHRIYA.
VAISHALI KHAKHRIYA. @Vaishu_23984098
પર
Dwarka
I am working women but I am always ready to learn new recepies. This Lock down give me a chance to learn something New. Thank you Cookpad to give me a platform.
વધુ વાંચો

Similar Recipes