મોહન ભોગ મીઠાઈ

#SG
મીઠાઈ બધા ને બવ જ ભાવે એમાં પણ બંગાળી મીઠાઈ નુ નામ આવે એટલે મોં માં પાણી આવી જાય. એવી જ એમાંથી એક મીઠાઈ જેનું નામ પણ ભગવાન ના નામ પરથી છે મોહન ભોગ મીઠાઈ.
મોહન ભોગ મીઠાઈ
#SG
મીઠાઈ બધા ને બવ જ ભાવે એમાં પણ બંગાળી મીઠાઈ નુ નામ આવે એટલે મોં માં પાણી આવી જાય. એવી જ એમાંથી એક મીઠાઈ જેનું નામ પણ ભગવાન ના નામ પરથી છે મોહન ભોગ મીઠાઈ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલી માં ૧ લિટર દૂઘ ને ગરમ કરો. હવે તેમાં ૧ આખું લીંબુ નાં રસ ને ઉમેરો અને હલાવતા જાવ જ્યાં સુધી દૂઘ ફાટે નઈં ત્યાં સુધી અને ગેસ બંધ કરી ને તેને ગળી લો એટલે પનીર નો ચેનો તૈયાર થશે. તેને ૧૦ મિનિટ હાથ થે થી સોફ્ટ થાય ત્યાં સુધી મિક્સ કરતાં રહો. હવે તેમાંથી ગોલ -ગોલ કદ માં વચ્ચે ખાડો કરીને ને લુઆ બનાવો.
- 2
હવે એક મોટી તપેલી માં ખાંડ ઉમેરો અને પાણી ઉમેરો અને ખાંડ ઓગડે ત્યાં સુધી ઉકાડો. હવે તેમાં આ પનીર નાં ગુલા ઉમેરો અને તેને થોડીક મોટી કદ થાય ત્યાં સુધી રેવા દો. ગેસ બંધ કરી ને આ ગુલા ને ચાસણી માંથી બહાર કાઢી લો.
- 3
માવો બનાવા માટે: એક તપેલી માં અડધો લિટર માં ૩ ચમચી ખાંડ ઉમેરો.હવે તેને ઉકાડો માવો થાય ત્યાં સુધી.
- 4
હવે આ મીઠાઈ ને દૂઘ માં બોરી ને કાઢી લો. ઉપર બનાવેલ માવા ને ખમણી લો. હવે તેમાં આ મીઠાઈ ને માવા માં રગડોડો.
- 5
હવે આ મીઠાઈ ના વચ્ચે ના ખાડા માં રબડી ઉમેરો. ગાર્નીસિન માટે તેમાં કાજુ,બદામ,પિસ્તા ની કતલી કરો.ઉપર કેસર ને ઉમેરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોહન ભોગ મીઠાઈ
મીઠાઈ બધા ને બવ જ ભાવે એમાં પણ બંગાળી મીઠાઈ નુ નામ આવે એટલે મોં માં પાણી આવી જાય. એવી જ એમાંથી એક મીઠાઈ જેનું નામ પણ ભગવાન ના નામ પરથી છે મોહન ભોગ મીઠાઈ.#AV Khushbu Soni -
મોહન ભોગ (Mohan bhog recipe in Gujarati)
#ઈસ્ટ#સાતમમોહન ભોગ બંગાળી મીઠાઈ છે તે ખૂબ જ ટેસ્ટી હોય છે Hiral A Panchal -
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#Cookpadindia#Cookpadgujratiશ્રીકૃષ્ણ ને આપને જુદા જુદા નામ થી ઓળખી એ છીએ..મોહન પણ એમનું જ નામ છે...જ્યારે પણ ક્રુષ્ણ જન્મમહોત્સવ મનાવવા માં આવે ત્યારે 56 ભોગ નો મહા પ્રસાદ કરવા માં આવે.કોઈ પણ મોટા તહેવાર હોય એટલે મંદિર હોય કે હવેલી શ્રી કૃષ્ણ ને 56 ભોગ જરૂર ધરવામાં આવે.મોહન થાળ એટલે મોહન ને પ્યારો એવો થાળ. ભગવાન ને પણ બહુ જ ભાવતો પ્રસાદ એટલે મોહન થાળ. જન્માષ્ઠમી ના પવિત્ર દિવસે કે નોમ માં પારણાં માટે મોહનથાળ જ હોય . Bansi Chotaliya Chavda -
ખજૂર-અંજીર સિગાર વીથ રબડી ડીપ
#મીઠાઈફ્રેન્ડસ, ચીઝ ડીપ સાથે સ્પાઇસ સિગાર સર્વ કરવા માં આવે છે . જયારે આ એક સ્વીટ મીઠાઈ ના સ્વરૂપ માં મેં રજુ કરી છે. . જેમાં વાપરવામાં આવેલા બઘાં જ ઇનગ્રીડિયન્સ પૌષ્ટિક છે, બનાવવા માં પણ એકદમ ઈઝી છે. આ ફ્યુઝન મીઠાઈખુબજ ડીલીસીયસ લાગે છે . asharamparia -
-
રસમલાઈ (Rasmalai Recipe In Gujarati)
રસમલાઇ એ બંગાળની ખુબજ પ્રખ્યાત મીઠાઈઓમાંની એક મીઠાઈ છે. આ રસમલાઇ દેખાવમાં મનમોહક અને સ્વાદમાં એકદમ રસથી ભરેલ હોય છે. સામાન્ય રીતે આ મીઠાઈ કોઈ ખાસ તહેવાર, લગ્નપ્રસંગમાં કે પાર્ટીઓમાં જોવા મળતી હોય છે. પણ, આજે આપણે બંગાળી સ્ટાઈલ અને બંગાળી સ્વાદ જેવીજ રસમલાઇ ઘરે બનાવીશું. પહેલી વાર જોનાર કોઈ પણ વ્યક્તિ તેને ખાવા ઉત્સુક બની જશે. તો ચાલો જોઈએ રસમલાઇ બનાવાની રીત.#GA4#goldenapron3#milk#sweet#bengalisweet#rasmalai#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
કાલા જામ(kala jaam recipe in gujarati)
#નોર્થ #પોસ્ટ 1આજે એક મીઠાઈ....😋ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય....😋😋😋તો આજની રેસીપી " કાલા જામ "...... DhaRmi ZaLa -
-
મોહન થાળ
#૨૦૧૯#મનપસંદ સૌ ને ભાવતો મોહન થાળ .કાના નો વહાલો મોહન થાળ. અમને સૌ ને ભાવે મોહન થાળ. Krishna Kholiya -
અંગુર રબડી પાના કોટા
#AV અંગુર રબડી ગુજરાતી મીઠાઈ અને પાના કોટા ઈટાલિયન ડિઝરટ નુ મીકચર છે આ વાનગી. Reema Jogiya -
#મીઠાઈ દુધી નો હલવો
#india ચાલો ફ્રેંડસ આજે આપણે તાજી દૂધી નો હલવો બનાવશુ અને આતો બધા ને ભાવતી મીઠાઈ છે અને હેલ્દી પણ છે ઘણા દૂધી નુ શાક નથી ખાતા પણ હલવો એવી વસ્તુછે બધા ને ભાવે. Namrat kamdar -
અંગુરી રસમલાઈ (angoori rasmalai recipe in Gujarati)
#ઈસ્ટબંગાળી મિઠાઈઓમાં ખૂબ જ મધૂર હોય છે ખાવામાં સૌથી સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. Hiral A Panchal -
ચોકલેટ મોહન થાળ
#મિઠાઈમોહન થાળ એક પરંપરાગત મિઠાઈ છે અને ધણી બધી રીતે બનાવાય છે પણ મારી રીત કંઈ વિશેષ છે કારણ સામાન્ય રીતે એમાં માવો ઉમેરાયો હોય છે પણ મારી રીત માં એમાં મેં દુધ અને મલાઈ ની રબડી ઉમેરી છે અને ચોકલેટ નો સ્વાદ ઉમેર્યો છે Vibha Desai -
વડા પાંવ(vada pav recipe in Gujarati)
#માઇઇબુક #વડા પાંવ એ બધા ને બવ જ ભાવે છે મારા બેવ છોકરા ને બવ જ ભાવે છે એટલે માં ઘરે ટ્રાય કયૉ પણ બવજ ટેસ્ટી બન્યા Heena Upadhyay -
-
-
-
મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
#RC2#whiteઆ મસાલા દૂધ પુષ્ટિમાર્ગ ની સેવામાં વૈષ્ણવો રોજ ભગવાન કૃષ્ણને ભોગ ધરાવવામાં આવે છે. Amee Shaherawala -
અન્ન રસવલી (Anna Rasabali Recipe in Gujarati)
ઓડીશામાં ભગવાન જગન્નાથ આરાધ્ય દેવ છે. તેમને ભોગમાં વિવિધ વાનગીઓ ધરાવવામાં આવે છે. તેમાં અન્ન રસવલી ભગવાન જગન્નાથનો પ્રિય ભોગ છે. અન્ન રસવલીમાં ભાતને રબડી, માખણ સાથે મિક્સ કરીને ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. આ પ્રાચીન સમયથી બનાવવામાં આવતી સ્વાદિષ્ટ વાનગી છે. અષાઢી બીજે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથને આ ભોગ બનાવીને ધરાવી શકાય.#GA4#week16 Mamta Pathak -
મેસી સ્વીટ
#day6#ઇબુકસ્વીટ નું નામ પડે એટલે મોં માં પાણી આવી જાય. તો તમે પણ બનાવો મેસી સ્વીટ અને ખાઓ. Daya Hadiya -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ચુરમા ના લાડુશ્રાવણ મહીના મા શંકર ભગવાન ને લાડુ નો ભોગ ધરાવવા મા આવે છે .લાડુ નુ નામ સાંભળતા જ બધા ના મોઢા મા પાણી આવી જાય છે.આમ પણ બ્રાહ્મણો ને તો લાડુ પ્રિય હોય . Sonal Modha -
ટોપરા પાક
#EB#Week16#cookpadindia#cookpadgujarati#toprapakજન્માષ્ટમી પર્વ નિમિત્તે બનતી સ્પેશિયલ મીઠાઈ ટોપરા પાક.. Ranjan Kacha -
-
કચ્છી મોહનથાળ
#ડીનર#પોસ્ટ4#cookpadindiaલોકડાઉન મા ખાવા નો કોઈ રુલ નથી રહ્યો. આંખો દિવસ ઘરે હોઈએ એટલે એટલું ફુલ ડીશ જમાતું પણ નથી. અને પાછા નાસ્તા તો ચાલુ જ હોય. રોજ તીખું જમી જમી ને ગળ્યું ખાવાનું મન થયું હતું. તો વિચાર્યું સાંજે હેવી નાસ્તો થઇ ગયો છે તો રાત્રે કંઈક સ્વીટ બનાવી ને ખાઈ લઈએ. દેશી ગુજરાતી સ્વીટ અમારા ઘરે બધા ને બઉ ભાવે. એમાં પણ કચ્છી મોહનથાળ નામ આવે એટલે જ બધા na મોં મા પાણી આવી જાય. બધા નો પ્રિય અને એટલો જ સરળ. ચાલો મારી રીત પ્રમાણે બનાવીએ મોહનથાળ. Khyati Dhaval Chauhan -
રસમલાઈ (Rasmalai recipe in gujarati)
#ઈસ્ટ#પોસ્ટ1રસમલાઈ બંગાળી મીઠાઈ છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગતી હોય છે. આ મીઠાઈ ઠંડી જ પીરસવા માં આવે છે. નાના મોટા બધા ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
ગાજર હલવા
#સંક્રાંતિ#ઇબુક૧#રેસિપી ૯વિન્ટર માં બધાને પ્રિય એવી ઘરના નાના મોટા બધાને ભાવે એવો ગાજર હલવો. Ushma Malkan -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10 શુભપ્રસંગ માં અને નાના મોટા તહેવાર માં બનતી પારંપારિક ગુજરાતી વાનગી છે. કેસર,ઈલાયચી,તજ,લવિંગ અને સૂકામેવાથી બનેલ વાનગી સ્વાદ અને સુગંધ ખૂબ સરસ આપે છે. ભગવાન ના પ્રસાદ માટે પણ તેનો ઉપયોગ થાય છે.આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથ માટે પ્રસાદ તરીકે બનાવી છે.આ લાપસી ઝટપટ બને તે માટે કૂકરમાં બનાવી છે. Bhavna Desai -
પાણીપૂરી (Golgappa Recipe In Gujarati)
નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય એનું નામ ગોલગપ્પે એટલે કે પાણીપૂરી 😋😋 બાળકો હોય કે વૃધ્ધ પાણીપૂરી સૌ ની મનભાવતી વાનગી છે.અને હું તો કહુ છું કે પાણીપૂરી ને આપણી રાષ્ટ્રીય વાનગી માની લેવી જોયે !! શું કહો છો??!! 😄 Bansi Thaker -
કેસર ફાલુદા.(Kesar Falooda Recipe in Gujarati)
#RB5 ફાલુદો એ ઉનાળામાં પીવાતું સ્વાદિષ્ટ પીણું છે. અમારા ઘરમાં સૌનું મનપસંદ પીણું છે. ઘરે પણ ખૂબ જ સરળ રીતે ઓછા સમયમાં તૈયાર થાય છે. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ (3)