ખજૂર પાઇ

Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151

#SG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3થી ૪ કડી લસણ
  2. ૨ થી ૩ નંગ લીલા મરચા
  3. ૧ નાની ટુકડો આદુ
  4. ૫૦ ગ્રામ કોબી
  5. ૧ નંગ કેપ્સિકમ
  6. ૨ નંગ બાફેલા બટાકા
  7. ૧૦૦ ગ્રામ ખજૂર
  8. ૨ ચમચી તેલ
  9. ૧૫૦ ગ્રામ મેંદા નો લોટ
  10. ૧૦૦ ગ્રામ ચીઝ
  11. ૧ ચમચી મીઠું
  12. ૧ ચમચી મરચું
  13. અડધી ચમચી હળદર
  14. ૧ ચમચી ગરમ મસાલા
  15. ૧ ચમચી લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં તેલ લઇ એમાં આદુ મરચા લસણ સાંતળી લેવા. ત્યારબાદ તેમાં કોબી એન્ડ કેપ્સિકમ નાખી સાંતળવા. તેમાં ખજૂર એન્ડ બાફેલા બટાકા નાખી મિક્સ કરવું.

  2. 2

    હવે તેમાં મીઠું મરચું હળદર ગરમ મસાલો એન્ડ લીંબુ નો રસ નાખી મિક્સ કરવું. છેલ્લે તેમાં ચીઝ નાખી બધું મિક્સ કરી લેવું.

  3. 3

    હવે પાઇ બનવા માટે મેંદા ના લોટ માં મીઠું તેલ અને પાણી નાખી રોટી બનાવી લેવી.

  4. 4

    હવે તેને પાઇ ના મોઉલ્ડ માં સેટ કરી લેવું. તેમાં બનાવેલું ખજૂર નું સ્ટુફીન્ગ સેટ કરી ઉપર ચીઝ નાખવું.

  5. 5

    હવે એજ કનક માંથી રોટી બનાવી તેની સ્ટ્રીપ્સ કાપી રેડી પાઇ ની ઉપર ચેક્સસ બનાવવા.

  6. 6

    હવે તેના પાર બટર લગાવી ૧૮૦° પાર ૨૫ - ૩૦ મિનિટ બેક કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha's Kitchen
Manisha's Kitchen @cook_16844151
પર

Similar Recipes