રાંધવાની સૂચનાઓ
- 1
અળદ ની દાળ ને ૫ કલાક પ્લાળવી દાળ પલળી જાય પછી મીકસર મા પીસી લેવી તેમા નિમક.. ચપટી હિંગ.. આદુ મરચાં ની પેસ્ટ.. કાચા જીરું નો ભુકો બધું મિક્સ કરી રાખો..
- 2
બટેટા ને બાફી છાલ ઉતારી ને છુંદો કરો.. તેમા.. આદુ મરચાં કોથમીર.. નીમક.. મરચુ.. ગરમ મસાલો.. મિક્સ કરી થોડા મોટા વડાં વારો..
- 3
1 કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં બટેટા ના વડા ને અળદ ની દાળ ના વાટ મા રગદોડી તરવા...
- 4
સૅવિંગ પ્લેટ માં વડા ના પીસ કરી મિઠુ દહી.. ખજુર આંબલી ની ચટણી.. લીલી ચટણી... નાખી ઊપર સેકેલુ જીરુ નો પાઉડર અને મરચુ પાઉડર છાટી.. દાડમ.. કાજુ.. કિસમીસ.. કોથમીર થી ડેકોરેશન કરી તયાર છે આપણા દહિભલ્લા😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખજૂર-વોલનટ ખીર
#ઇબુક#Day7ચોખા ની ખીર ની એક નવી નવીનતમ ફેલવર ની વાનગી.બ્રાઉનિશ કલર ની ખજૂર-વોલનટ (અખરોટ)ની સ્વાદ વાળી હેલ્થી સ્વાદિષ્ટ ખીર. Jasmin Motta _ #BeingMotta -
ઈડલી સાંભાર સોટ્સ
#ચોખાનાના થી લઇને મોટા સૌને મનપસંદ ડીસ એટલે ઈડલી સાંભાર.... આજે મે ઈડલી સાંભાર ને અલગ રીતે સવॅ કર્યુ છે. Bhumika Parmar -
-
દમણી ઢોકળા (Damani Dhokla Recipe In Gujarati)
વિસરાતી વાનગી ઔ માની આ વાનગી છે વડના પાન ની સુગંધ ખુબ સરસ લાગે છે Linima Chudgar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9935941
ટિપ્પણીઓ (6)