ઘઉં ની રાબ

H S Panchal
H S Panchal @cook_15769872
શેર કરો

ઘટકો

  1. ૧ ચમચી ધઉં નો લોટ
  2. ૧૧/૨ ચમચી ધી
  3. ૩ ચમચી ગોળ
  4. ૨ નાની વાટકી પાણી
  5. ચપટીએલચી પાવડર
  6. (૧ વ્યક્તિ માટે નુ માપ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તપેલીમાં ધી લઈ ને ઘઉં નો લોટ સેકો બ્રાઉન કલર થાય ત્યાં સુધી

  2. 2

    એમાં પાણી રેડેો ગેસ સલો રાખવો.

  3. 3

    કતરેલો ગોળ નાખવો અને થોડું જાડું થાય ત્યાં સુધી ઉકાળો.

  4. 4

    છેલ્લે એલચી પાવડર નાખી ને ગેસ બંધ કરી દો. ગરમાગરમ પીવું.

  5. 5

    ઘઉં ના લોટ ની રાબ રેડી 🙂

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
H S Panchal
H S Panchal @cook_15769872
પર

ટિપ્પણીઓ

Similar Recipes