રવા શીરા પોપ્સીકલ્સ

Arpita Shah
Arpita Shah @cook_9042129

#ખુશ્બુગુજરાતકી
#પ્રેઝન્ટેશન
આજે મેં રવા નો શીરો બનાવીયો છે બાળકો મીઠાઈ ઓછી ખાઈ છે ચોકલેટ માટે તો કહેવું જ ના પડે તો મેં શીરા માંથી

રવા શીરા પોપ્સીકલ્સ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ખુશ્બુગુજરાતકી
#પ્રેઝન્ટેશન
આજે મેં રવા નો શીરો બનાવીયો છે બાળકો મીઠાઈ ઓછી ખાઈ છે ચોકલેટ માટે તો કહેવું જ ના પડે તો મેં શીરા માંથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સામગ્રી
  2. ૧ નાની વાટકી રવો
  3. ૧ નાની વાટકી સાકર
  4. ૧ મોટી વાટકી દૂધ(૩ નાની વાટકી નું માપ લેવું)
  5. ૧/૪ નાની ચમચી એલચી નો ભૂકો
  6. થોડા તાંતણા કેસરના
  7. ઓરીઓ બિસ્કીટ
  8. ટુકડાચોકલેટ ના
  9. આઇસક્રીમ ની સ્ટીક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કઢાઈ લો
    તેમાં ઘી ઉમેરો
    પછી રવો ઉમેરો
    સુગંધ આવે શેકાવાની ત્યાં સુધી શેકો
    પછી દુધ ઉમે

  2. 2

    ઘાટું થવા દો પછી એલચી નો ભૂકો, કેસર ઉમેરો
    ઘી છૂટે એટલે ગેસ બંધ કરી દો
    ઠંડું થવા દો

  3. 3

    ઓરીઓ બિસ્કીટ ની વચ્ચે થી ક્રીમ કાઢી લો
    પછી શીરો મૂકો કવર કરો

  4. 4

    પીગળેલી ચોકલેટ મા બોળો,સ્પ્રિન્કલ છાંટો
    પછી ફી્જ મા સેટ કરવા માટે મૂકો ૧૦ મિનીટ
    પછી આનંદ માણો
    બાળકો ખુશ અને આપણે પણ.

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Shah
Arpita Shah @cook_9042129
પર

ટિપ્પણીઓ

Similar Recipes