રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કુકર માં તુવેરની દાળને ને ધોઈ ને પાણી નાખી ને બાફવા મૂકો. પાણી તુવેર દાળ ડૂબે એટલું થોડું વધારે નાખવું. જેથી દાળ પાણી જેવી ના થાય જાય. કુકર નું ઢાંકણ ઢાંકી નેહવે કુકર મા ૫ ૬ સીટી થવા દો.
- 2
એક વાસણ માં એક વાટકી લોટ લો તેમાં ૧ ચમચી તેલ નાખી. તેમાં પાણી ઉમેરી તેને રોટલી ના લોટ જેવો બાંધો. તેને ઢાંકણ ઢાંકી રેહાવા દો
- 3
હવે કુકર ઠંડુ પડી જાય એટલે એક જાડા વાસણ માં કે કડાઈ માં દાળ ને કાઢી લો. તેમાં એક વાટકી ખાંડ નાખો એક ચમચી ધી નાખો જેથી દાળ નીચે ચોંટી ના જાય હવે a મિશ્રણ ને ગેસ પર ધીમા તપે ચડવા દો.
- 4
હવે a મિશ્રણ એક સરખું ઘટ્ટ ના થાય એટલે કે ચમચો રાખવાથી ચમચો સીધો રહે ત્યાં સુધી હલાવો. એમાં ૧/૨ એલચી પાઉડર નાખો. મિશ્રણ ને હલાવો. હવે પુરણ તૈયાર છે.
- 5
હવે પુરણ ને ઠંડુ થવા દો.
- 6
હવે લોટ આપને બાંધ્યો છે એમાંથી એક રોટલી જેવું લુવો લયને નાની રોટલી કરો. તેમાં વચ્ચે પુરણ નું સ્ટફિંગ કરો હવે રોટલી ને ઉપર થી બંધ કરી જેમ કચોરી કરો એ રીતે બંધ કરી ગોળ ગોળ વની લો.
- 7
હવે તેને એક તવા પર કે તાવડી પર શેકી લો. તેને ગેસ પર ધીમા તાપે ગરમ થવા દો. બાજુ સરખી શેકાય જાય એટલે તેને એક ડિશ માં કાઢી ધી લગાડો.
- 8
પુરણ પોળી ને શાક સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પુરણ પોળી
#goldenapron3week7Puzzle Word - JAGGERYપુરણ પોળીમાં ગોળ હોવાથી ખાવામાં હેલ્ધી છે. Vatsala Desai -
-
પુરણ પોળી
#HRC#cookpadમીઠી પુરણ પોળી બધાની ફેવરિટ હોય છે તે તહેવાર પ્રસંગ માં ખુબજ સરસ લાગે છે Hina Naimish Parmar -
-
-
પુરણ પોલી
#ફેવરેટકુક પેડ એ જ્યારે ફેમિલી ફેવરીટ વાનગી ની ચેલેન્જ આપી હોય તો પહેલું નામ પુરણ પોલી જ આવે. આ નામ આપણા સૌ માટે જાણીએ જ છીએ. ગુજરાત માં તુવેર દાળ થી પુરણ બને છે અને મહારાષ્ટ્ર માં ચણા દાળ થી બને છે. Deepa Rupani -
-
-
-
પુરણ પોળી (Puran podi recipe in gujarati)
#સમર#લોકડાઉન માં શાકભાજી નગર ની આઈટમબધા ની ફેવરિટ Sheetal Chovatiya -
-
-
-
-
-
-
પુરણ પોળી(Puran poli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆજે મે તુવેર દાળ ની પુરણ પોળી બનાવી છે,મારા ઘરમા તો બધા ને ખુબ ભાવે છે,અને ગમે તે સિઝન મા ખાવ આ પુરણ પોળી ખાવાની મજા જ આવે સાથે દેશી ઘી હોય શુ મજા પડે. Arpi Joshi Rawal -
-
-
પુરણ પોળી
#કાંદાલસણકાંદા લસણ વગર ની રેસીપી.."ચંદા પોળી ઘી માં ઝબોળી,સૌ છોકરા ને અડધી પોળી,મારાં દિકા ને આખી પોળી....આજે જોડકણાં ની જગ્યા poem એ અને પોળી ની જગ્યા પિઝા એ લેવા માંડી છે ત્યારે ખુબ સરસ જોડકણું યાદ આવ્યું. એટલે પૂરણ પોળી પણ યાદ આવી... પહેલાં ની મમ્મી ઓ બઉવા વાળી રોટલી કહી ને બાળકોને ને ખવડાવતી.. ને બઉઓ બોલતા બાળક નું મોં પણ લાડવા જેવું ખુલી જતું.... Daxita Shah -
-
-
-
-
પુરણ પોળી(.Puran poli Recipe in Gujarati)
#GA4#week4# gujaratiમોટા ભાગે બધા ખાંડની જ વેડમી બનાવતા હોય છે પણ હું ગોળ નીજ બનાવું છું. તો મેં ગોળ ની વેડમી બનાવી છે. ટેસ્ટ માં ગોળ ની વેડમી પણ સારીજ લાગે છે.. AnsuyaBa Chauhan -
-
More Recipes
ટિપ્પણીઓ