અખરોટ નો લાઈવ હલવો (walnut Halwa Recipe in Gujarati)

અખરોટ હેલ્થી ગણાય છે. અખરોટ ખાવી જોઈએ. પણ એમ તો કોઈ અખરોટ ના ખાય તો અલગ રીતે ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
અખરોટ નો લાઈવ હલવો (walnut Halwa Recipe in Gujarati)
અખરોટ હેલ્થી ગણાય છે. અખરોટ ખાવી જોઈએ. પણ એમ તો કોઈ અખરોટ ના ખાય તો અલગ રીતે ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ અખરોટ ના ફૂલ લો. તેને તાવડી માં શેકી લો.
- 2
હવે તે ઠંડુ પડે એટલે એને મિક્ષર માં ક્રશ કરી લો.
- 3
હવે એક તાવડી લો. તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે ક્રશ કરેલો અખરોટ ના ફૂલ નાખો. હવે તેને શેકાવવા દો.
- 4
હવે તેમાં દૂધ નાખો. તેને હલાવ્યા કરવું. દૂધ થોડું બરી જાય એટલે એમાં મોરસ (ખાંડ) નાખો. હવે તેને હલાવ્યા કરવું. બધું દૂધ અને ખાંડ નું પાણી બરી જાય ત્યાં સુધી હલાવ્યા કરવું.
- 5
હવે તૈયાર છે ગરમા ગરમ લાઈવ હલવો. તેમાં વાટેલી ઈલાયચી, બદામ ની કતરણ, કાજુ ફાડિયા, અને દ્રાક્ષ નાખો. તેને હલાવી દો. હવે ગરમા ગરમ લાઈવ હલવો એક બાઉલ માં સર્વ કરવું. બહુ જ મસ્ત લાગે છે. ખાવા મા પણ મસ્ત લાગે છે. આ હલવો ગરમ જ ખાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
અખરોટ ને પાવર ફૂડ નું નામ આપવામાં આવ્યું છે કેમ કે તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે . અખરોટ એન્ટી -ઓક્સીડેન્ટ નો મોટો સ્ત્રોત છે તે રોજ ખાવા થી મગજ ને શક્તિ મળે છે .#Walnuts Rekha Ramchandani -
ગાજર નો હલવો (Gajar Halwa in Cooker recipe in gujarati)
શિયાળા માં ફ્રેશ ગાજર મળે. ગાજર નો હલવો બનાવાની પણ મજા આવે. Richa Shahpatel -
અખરોટ હલવો (Walnut Halwa Recipe In Gujarati)
#Walnutsમેં અખરોટ હલવો બનાવ્યો છે. જે શરીરને મજબૂત બનાવે છે. Bijal Parekh -
અખરોટ નો હલવો (Walnuts Halwa Recipe In Gujarati)
#Walnuts અખરોટ નો હલવો ખૂબ જ હેલ્ધી અને સ્વાદમાં એકદમ યમ્મી લાગે છે Vaishali Prajapati -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ માં થી આપડા ને આરોગ્યપ્રદ ચરબી, ફાઇબર, વિટામિન, ખનીજ જેવાકે મેંગેનીઝ, તાંબુ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન બી 6 મળે છે. તેમ જ ઓમેગા -3 અને પ્રોટીનનો પણ તે સારો સ્રોત પણ છે. ખાંડ ને પણ નિયંત્રણ માં રાખવા માં મદદ કરે છે. તે આપડા સ્વાસ્થ્યને સારું રાખવા માં તે ખુબ મદદ કરે છે. તેનાં સેવન થી હૃદય અને હાડકાની તંદુરસ્તીમાં વધારો કરી શકાય છે. તેમાં ઘણાં બધાં ફાયદા રહેલાં છે.આપડે તેને કૂકીઝ, મફિન્સ, બ્રાઉની, આઈસકી્મ અને બકલાવા જેવા ડેઝર્ટ માં ઉપયોગ કરી એ છીએ. મીલ્કશેક કે સ્મુધી માં પણ તે ઉપયોગ માં લઈ સકાય છે. તેમજ અખરોટ નાસ્તા માટે યોગ્ય છે, તેને સલાડ મા કે રાંધેલા શાકભાજી જોડે કે તેનું હમસ કે ચટણી બનાવી ને પણ આપડે યુઝ કરી સકી એ છીએ. તે એકલા કે મસાલાં વાળા કે ખાંડ કોટેડ પણ બહુ સરસ લાગે છે.મેં આજે અખરોટ માંથી ખુબ જ ઝડપથી અને એકદમ સ્વાદિષ્ટ એવો હલવો બનાવ્યો છે. બહુ જ સરસ લાગે છે. મેં એમાં દૂધ ના પાઉડર નો ઉપયોગ કર્યો છે, એટલે એ ખુબ જ ઝડપથી બંને છે. અને મેં તેમાં ફક્ત એક ચમચી રવો ઉમેર્યો છે, તેનાંથી હલવા નું ટેક્ષચર બહુ જ સરસ થાય છે. ગરમ ગરમ આ હલવો બહુ જ સરસ લાગે છે. તમે પણ મારી આ રીત થી બનાવી ને જરુર થી જોજો અને જણાવજો કે કેવો લાગ્યો!#અખરોટનોહલવો#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
શિયાળા માં ગરમ અખરોટ નો હલવો ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. લગ્ન પ્રસંગે લાઈવ અખરોટ નો હલવો ખાવા માટે ભીડ જામે છે#શિયાળા# Kunti Naik -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ ને સૂકા મેવા નો રાજા કહેવાય છે, કારણ કે એ ખાવા થી હેલ્થ ની દ્રષ્ટિ એ બહુ ફાયદા છે. Bhoomi Talati Nayak -
-
-
-
વોલનટ અંજીર હલવા (Walnut Anjeer Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ બધા માટે સ્વાસ્થ્યવર્ધક છે છોકરાઓને અખરોટ ના ખાતા હોય તો આવી રીતે બનાવેલો હલવો જલદી ખાઈ જાય છે Arpana Gandhi -
અખરોટ નો હલવો (Walnuts Halwa Recipe in Gujarati)
#walnutઅખરોટ શરીર માટે બહુ જ ફાયદાકારક છે Nayna Nayak -
અખરોટ નો મેસુબ (walnut mesub recipe in Gujarati)
#walnutsઅખરોટ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે જેવા કે તેમા પ્રોટીન ની માત્રા હોય છે ઈમિયુનીટી વધારે છે યાદશક્તિ વધારે છે પણ એમજ કોઈ ખાતું નથી તો મે આજે તેનો મેસુબ બનાવ્યો છે જેથી એ બાને ઘર ના બધાં ના પેટ માં અખરોટ ના ગુણો જાય તો ચાલો હું તમને મારી રેસિપી સેર કરું Shital Jataniya -
-
સફરજન અને અખરોટ નો હલવો (Apple & Walnut Halwa Recipe In Gujarati)
#makeitfruity#Apple#fruit#sweet#GA4#Week6#HALWA#COOKPADGUJ#COOKPADINDIA કાશ્મીર માં સફરજન, અખરોટ નું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે, સાથે કેસર નું પણ થાય એટલે ત્યાં આ હલવો ઘણો પ્રચલિત છે. સફરજન અને અખરોટ ખાવાથી કેન્સર,કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ વગેરે રોગ માં ઉપયોગી છે. તથા અખરોટ પાચનક્રિયા અને હાડકાં મજબૂત બનાવે છે. અહી મે તેમાં થી હલવો તૈયાર કરેલ છે. Shweta Shah -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
એપલ વોલનટ મિલ્કશેક (Apple Walnut Milkshake Recipe In Gujarati)
#walnuttwistsએપલ અને અખરોટ મા વિટામિન વધારે હોય. એટલે આ જુયસ વિટામિનથી ભરપૂર છે. આમ છોકરાઓ અખરોટ ના ખાય પણ જુયસ મા નાખીએ તો ખબર પણ ના પડે. અને જુયસ પીલે.(અખરોટ એપલ જુયસ) Richa Shahpatel -
ઘઉં ના લોટ નો શિરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
આ શિરો ફટાફટ બની જાય છે. જો ગળ્યું ખાવાની ઈચ્છા થઇ હોય તો ઘઉં ના લોટ નો શિરો ફટાફટ બની જાય છે. Richa Shahpatel -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4 #Week21Bottle gourdદૂધીદૂધી નો ગુણ ઠંડકનો છે દુધી બધી રીતે શરીરમાં ઠંડક આપે છે દૂધીનો ઉપયોગ કરીને આજે દુધીનો હલવો બનાવ્યું છે Rachana Shah -
-
કાજુ અખરોટ હલવો (Cashew-Walnut halwa recipe in Gujarati)
#GA4#Week6#Halwa હેલો ફ્રેન્ડ્સ કેમ છો!!!આજે અહીંયા મેં ગોલ્ડન apron 4 માટે હલવાનો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. હાલમાં નવરાત્રિ ચાલી રહી છે એને ધ્યાનમાં રાખીને, અખરોટ અને કાજૂ નો ઉપયોગ કરીને હલવો બનાવ્યો છે. આ હલવો ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. અને શિયાળો પણ નજીક આવી રહ્યો છે તો શિયાળા માટે બેસ્ટ છે. Dhruti Ankur Naik -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe in Gujarati)
આ સિઝનમાં ગાજર ખુબ જ સરસ મળતા હોવાથી તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ ગાજર આંખો માટે ખુબ જ ઉપયોગી છે Shethjayshree Mahendra -
-
-
ડ્રાયફ્રુટ હલવો (અખરોટ અંજીર નો હલવો) (Dryfruit Halwa Recipe In Gujarati)
ડ્રાયફ્રુટ હલવો લગ્ન પ્રસંગ મા ગરમા ગરમ પીરસવા મા આવે છે તેને અખરોટ અંજીર નો હલવો પન કેવાય છે #GA4 #Week6 Rasmita Finaviya -
અખરોટ અને ખારેક ની બરફી (Walnut Kharek Barfi Recipe In Gujarati)
#Walnutsઅખરોટ અને ખારેક (ડ્રાય ખજૂર) ની બરફીઆ રેસીપી મે મારી મમ્મી પાસે થી શીખી છે અખરોટ માં મહત્વપૂર્ણ ઓમેગા -3 ફેટી એસિડ્સથી ભરેલા છે.ખારેક માં ભરપૂર માત્રા માં આયર્ન એન્ડ કેલ્શિયમ હોય છે બાળકો ડ્રાય ફ્રુટ એમ નથી ખાતા અને વડીલો ડ્રાય ફ્રુટ ચાવી શકતા નથી તે માટે આવી રીતે બનાવી બાળકો એન્ડ વડીલો ને ખવડાવો ..... Payal Sachanandani (payal's kitchen) -
અખરોટ અને સૂકી દ્રાક્ષ નો બાટી ચુરમા (Walnut Kismis Bati Churma Recipe In Gujarati)
#Walnuts Prerita Shah -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21ગોલ્ડનએપ્રોન ના વીક૨૧ ની પઝલ માં દૂધી નો હલવો બનાવ્યો છે. દૂધી નો હલવો એક એવી રેસિપી છે કે નાના મોટા દરેક ને ભાવે. દૂધી નું શાક કોઈને નહીં ભાવતું હોય પણ દૂધી નો હલવો તો દરેક ને ભાવે જ છે. આ દૂધી ના હલવા માં મેં પેંડા પણ ઉમેર્યા છે જ્યારે અમારા ઘરે આ રીતે કોઈ મિઠાઈ આવતી હોય અને કોઈ ખાતું ન હોય તો તેને આ રીતે ઉપયોગ માં લઈ એ છીએ. તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. Sachi Sanket Naik -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજર આવતાની સાથે જ હલવો ખાવાનું મન થાય ગાજરનો હલવો એવું મીઠાઈ છે જે લગભગ દરેકને ભાવતી હોય છે ગરમ ગરમ પણ ખુબ સરસ લાગે છે અને ફ્રિજમાં મૂકીને ઠંડુ પણ ખુબ સરસ લાગે છે Rachana Shah -
મગની દાળનો શીરો(mung dal no siro recipe in Gujarati)
તહેવાર ની સિઝન શરૂ થઈ ગઈ છે. તહેવારોમાં તો બધાને અલગ-અલગ મીઠાઈ ખાવાનું મન થાય છે અને મીઠાઇ તો બધાની ફેવરેટ હોય છે. રક્ષાબંધનનો તહેવાર આવે છે ભાઈ-બહેનના તહેવારમાં મીઠાઈ ખાવાનું તો બને જ છે તો ચાલો આજે મારી સાથે મગની દાળનો શીરો બનાવવાનો આનંદ માણો.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya
More Recipes
ટિપ્પણીઓ