રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ઘી ગરમ કરવા મૂકવું. તેમાં રવો નાખી ધીમા તાપે શેકવો.
- 2
રવો આછો બદામી રંગનો થાય એટલે તેની ઉપર ગરમ દૂધ રેડવું. તાપ ખૂબ ઓછો રાખવો.
- 3
દૂધ બળી જાય પછી ખાંડ નાખવી. ધી છૂટું પડે ત્યારે ઇલાયચીનો ભૂકો નાખી ઉતારી લેવું.
- 4
શીરા ઉપર કાજુ અને બદામની કાતરી ભભરાવવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શીરો(siro recipe in gujarati)
#માઇઇબુક#post 19આજે આપડે સત્યનારાયણ ની કથા જેવો શીરો ઘરે બનાવીશુ પરફેક્ટ માપ થી બનાઈશુ તો સેમ એવો જ બનશે. Jaina Shah -
રવા નો શીરો
#માઇઇબુક#પોસ્ટ -૨૨રવો ફટાફટ બની જાઈ છે.સત્યનારાયણ ની કથા મા આ જ શીરો ધરવામાં આવે છે. Bhakti Adhiya -
-
-
-
રવા નો શીરો(rava no siro recipe in gujarati)
#GCગણપતિ ઘરે આવે એટલે સત્યનારાયણ ની કથા તો થાય જ અને તેમાં સીરા નો પ્રસાદ . Kinjal Kukadia -
-
-
-
-
-
-
રવા નો શીરો
#RB15 આજે ગુરુ પૂર્ણિમા છે એટલે મેં આ જગત નિયંતા દેવ ને ધરાવવા પ્રસાદ બનાવ્યો. Bhavnaben Adhiya -
-
મેંગો શીરો (Mango Sheera Recipe In Gujarati)
#mangosheera#mango#sheera#cookpadindia#cookpadgujarati#sweettreatકેરીએ ફળોમાં સૌથી લોકપ્રીય ફળ છે. ઉનાળામાં ખાસ હોવાથી કેરીમાંથી અવનવી વાનગી બનાવામાં આવે છે. આજે મેં કેરીની પ્યૂરીનો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે. કેરીની પ્યૂરી ઉમેરવાથી શીરામાં કુદરતી પીળો કલર આવે છે જે દેખાવની સાથે સ્વાદમાં પણ સરસ લાગે છે. Mamta Pandya -
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#MA#Cookpadindia#Cookpadgujratiરવા નો શીરો એટલે માં ના પ્રેમ ની મીઠાશ. આ ટ્રેડિશનલ મીઠાઈ છે.નાના હોય કે મોટા દરેક વ્યક્તિ ને આ શીરો ભાવતો જ હોય.આજે જ્યારે મીઠાઈ ના બહુ જ બધા ઓપ્શન છે જ્યારે પેલા અમે નાના હતા ત્યારે ઘર માં જ બધી ટ્રેડિશનલ મીઠાઈ બનતી. મમ્મી નાના મોટા વાર તહેવાર હોય તો રવાનો શીરો,સુખડી,લાપસી, લાડવા ,મોહનથાળ,મીઠી બુંદી ના લાડુ વગેરે બનાવતા. સ્પેશિયલ જ્યારે પૂનમ હોય ત્યારે ભગવાન સત્યનાાયણન દેવ ને આ શીરો ધરાવામાં આવતો.શુદ્ધ દેશી ઘી માં બનતો આ શીરો મને તો બહુ જ ભાવતો માટે આજે હું આ મારા મમ્મી ની રીત થી બનાવી રહી છું. મે અહી શીરો બનાવી તેને કેક નો સેપ આપ્યો છે મારો દીકરો બહુ જ ખુશ થાય છે આ જોઈ ને. Bansi Chotaliya Chavda -
રવાનો શીરો (આશા સ્ટાઇલ)
#FDઆ શીરો મારી ફ્રેન્ડ @sapana123 ને ખૂબ જ પસંદ છે તો એના માટે આ વાનગી બનાવી છે અને તેને ફ્રેન્ડશીપ ડે નિમિતે પોસ્ટ કરુ છું તમને બધાને યાદ હશે કેથોડા દિવસ પહેલાં Indian Idol પ્રોગ્રામ માં આશા ભોંસલેજી આવ્યા હતા.અને એક participate એ તેમને પોતાના હાથેથી બનાવેલો શીરો ચખાડ્યો હતો. ત્યારે આશાજીએ શીરા માટેની પોતાની સ્ટાઇલ શીખવાડી હતી. મે એ જ સ્ટાઇલથી શીરો બનાવ્યો છે.ખરેખર તમે એકવાર બનાવશો કે ચાખશો તો તમને લાગશે કે આશાદીદી રસોઈમાં કેટલા માસ્ટર શેફ છે! આનો ટેસ્ટ ખૂબ જ લાજવાબ છે. Davda Bhavana -
-
રાજભોગ પીઠા(rajbhog pitha recipe in gujurati)
#વિકમીલ૨પીઠા એક બેંગોલી મીઠાઈ છે.આ મીઠાઈ મોઢા મા નાખતા જ ઓગળી જાય છે એટલી સોફ્ટ હોય છે.એક વાર આ પીઠા ચાખી લો તો બંગાળ ની બીજી મીઠાઈઓ બીજા નંબર પર આવી જશે પ્રિય મીઠાઈઓ ના લિસ્ટ મા... Dhara Panchamia -
-
સુજી નો શીરો
શીરો મારા ઘરમાં બધા ને પસંદ હોય છે હું રોજ બનાવુ છું મારા ઘરમાં મારા દીકરા ને ફેવરિટ છે તો આવો જોઈએ કઈ રીતે બને છેમારા માપ મા તમે તમારા ફેર ફાર કરી ને બનાવી શકો છો#Linima chef Nidhi Bole -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9982014
ટિપ્પણીઓ