રવા નો શીરો

Jalpa J Chandegara
Jalpa J Chandegara @cook_26378162

રવા નો શીરો

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ થી ૩૦ મિનીટ
  1. 1 વાટકીરવો
  2. 1/2 વાટકી ઘી
  3. 1/2 વાટકી ખાંડ
  4. 300 ગ્રામ દૂધ
  5. જરૂર મુજબકાજુ બદામ ટોપરું

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મિનીટ
  1. 1

    એક પેન માં. ઘી મૂકી રવો નાંખી શેકવો

  2. 2

    સતત હલાવતા રહેવું

  3. 3

    બદામી રંગનો થાય એટલે તેમાં ખાંડ દૂધ નાખી હલાવતા રહેવું

  4. 4

    કાજૂ બદામ નાખી રેડી છે શીરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa J Chandegara
Jalpa J Chandegara @cook_26378162
પર

Similar Recipes