૨ કપ બાફેલા નુડલ્સ, ૧ ટેબલ સ્પૂન ઓલીવ ઓઇલ અથવા રેગ્યુલર ઓઇલ, ૧૦ થી ૧૨ નંગ મશરૂમ કટિંગ કરેલા, ૪ કપ વેજીટેબલ સ્ટોક, ૧ ટામેટું ઝીણું સમારેલુ, ૦.૫ કપ કોબી લાંબી સમારેલી, ૦.૫ કપ ગાજર જીનું સમારેલુ, ૨ ટેબલસ્પૂન જેટલા કેપ્સિકમ જીના સમારેલા, ૬ થી ૭ કળી લસણ ની ઝીણી સમારેલી, ૧ ટેબલ સ્પૂન જેટલું આદુ ઝીણું સમારેલુ, ૨ તીખા મરચા ઝીણા સમારેલા, ૦.૫ કપ લિલી ડુંગળી ઝીણી સમારેલી