મેસી રોટી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી ઘઉંનો લોટ અડધી વાટકી ચણાનો લોટ અને તેમાં અડધી વાટકી ડુંગળીની કચુંબર અડધી ચમચી મરચાની ભૂકી સ્વાદાનુસાર મીઠું અને કોથમીર અમે 1 ટેબલ સ્પૂન તેલ નાખી અને મિક્સ કરી લેવું પછી તેને પાણી વડે લોટ બાંધી લેવો
- 2
પછી તેના લુવા લે અને ગોળ રોટલી જેવો બનાવો પછી ગેસ ઉપર એક નોનસ્ટીક લોટી રાખી તેના ઉપર શેકી લેવી નીચે ઉતારી બટર લગાવી અને ગરમા ગર્મ સર્વ કરવું તૈયાર છે આપણી missi roti
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લેફટ ઓવર રોટી નાં લાડું
Leftover roti ladu recipe in Gujarati#golden apron૩Week 3Super chef2 Ena Joshi -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11116050
ટિપ્પણીઓ