રાંધવાની સૂચનાઓ
- 1
બધા સુકા મસાલા ને ડ્રાય રોસ્ટ ધીમા તાપે કરી ઠંડુ કરી મિક્સીમાં ફેરવીને પાવડર બનાવી લો. એક બે ચમચી પાણી ઉમેરી પેસ્ટ બનાવીને રીંગણના કાપાની વચ્ચે મસાલો ભરી લો.
- 2
એક પેનમાં 2 ચમચી તેલ મૂકીને જીરા, હિંગ અને લીમડા નો વઘાર કરીને ભરેલા રીંગણ ને કુક કરો.
- 3
ત્યારબાદ આદુ-લસણની પેસ્ટ, ડુંગળી અને ટામેટાની પેસ્ટ, આમલીનો પલ્પ અને ગોળ ઉમેરો જરૂર મુજબ અડધો કપ જેટલું પાણી ઉમેરીને ઢાંકીને પાંચ દસ મિનિટ થવા દો. અડધી ચમચી હળદર લાલ મરચું પાવડર ઉમેરો. સ્ટફિંગ વાળો મસાલો વધ્યો હોય તો એ પણ આમાં ઉમેરીને ચડવા દો. મીઠું ઉમેરો જરૂર મુજબ
- 4
કોથમીર શણગારીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ના ફાડા ની લાપસી(fada lapsi recipe in gujarati (
#વેસ્ટ #ઓગસ્ટ આજે મારા સસરા નો બર્થડે છે એટલે અમે આજે એમની ફેવરિટ ફાડા ની લાપસી બનાવી છે જે મેં તમારી સાથે શેર કરી છે આશા રાખું કે મારી આ પેલી વાનગી તમને ગમશે Bina Kotecha -
મેંગો બોલ્સ
# કેરી#goldenapron3#week 19#coconutહેલો મિત્રો આજે મેં એકદમ ઈઝી અને ઇન્સ્ટન્ટ બની જાય એવું deserts બનાવ્યું છે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે તમે પણ મારી આ રેસીપી ને જરૂર થી ટ્રાય કરજો અને તમારો અભિપ્રાય બતાવજો તો ચાલો જોઈએ કેવી રીતે બનાવી શુંPayal
-
-
ચીઝ જામ પીન વ્હીલ સેન્ડવીચ (Cheese Jam Pin Wheel Sandwich Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝ જામ પીન વ્હીલ સેન્ડવીચ Ketki Dave -
-
-
-
ચટપટી મસાલા પૂરી (કર્ણાટક સ્પેશિયલ)
#વીક ૧#સ્પાઈસીસૂકા વટાણામાંથી બનતી અને ગળી ચટણી વગરની, તીખી તમતમતી, ગરમાગરમ સેવ-ગાજર-કાંદા સાથે પીરસાતી આ વાનગી છે - જે મૈસુર અને બેંગ્લોર માં ખુબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે મસાલ પૂરી તરીકે પણ જાણીતી છે તો આવો આજે એને બનાવતા શીખીયે અને વરસાદી મોસમમાં ઠંડા પવનની લહેર સાથે ગરમાગરમ તીખી મસાલા પૂરી ખાઈએ !! Nikie Naik -
રસમ (Rasam Recipe in Gujarati)
#GA4#week12#RasamPost 4#cookpadindia#cookpadgujarat Vadakkam friends ,આજે મેં સાઉથ ઇન્ડિયા ના તમિલનાડુ અને આંધ્રપ્રદેશ માં વધારે પીવાતું બ્લેક પેપર અને cumin seeds રસમ બનાવ્યું છે. જે ખૂબજ tempting બન્યું છે અને હેલ્ધી પણ છે . કેહવાય છે કે આ રસમ વીક માં એક કે બે વાર બનાવીને પીવો જોઇએ કારણ કે તે બોડીમાંથી ટોક્સિનને દૂર કરે છે SHah NIpa -
થાબડી (Thabdi recipe in gujarati)
#વીકમીલ2#સ્વીટ મારી મમ્મી સ્વીટ બહુ સરસ બનાવતી. તો આજે મે પણ બનાવી છે. Khyati Joshi Trivedi -
વેજીટેબલ રસમ(જૈન)(Vegetable rasam recipe in Gujarati)
#GA4#Week12#RASAM#COOKGUJRATI#COOKPADINDIA રસમ દક્ષિણની એક પ્રખ્યાત વાનગી છે જે સ્વાદમાં તીખી અને ખાટી હોય છે. તેને સુપ ની જેમ પીવામાં આવે છે આ ઉપરાંત વડા, ઈડલી તથા ઢોસા સાથે પણ તેને પીરસવામાં આવે છે. મેં વિવિધ પ્રકારના શાક નો ઉપયોગ કરીને આ રસમ તૈયાર કરી છે. Shweta Shah -
-
મેગી નૂડલ્સ કટલેટ
#સ્નેક્સ# મેગી તો બધાએ બહુ ખાધી હશે,પણ આજે મેગી માંથી નવી વાનગી બનાવીશું. જે બાળકોને મોટા સૌને પ્રિય અને પાર્ટી સ્નેક માટે પણ શ્રેષ્ઠ છે. Zalak Desai -
-
બેંગન બાલુચારી
#goldenapron2Week6Bengaliમિત્રો બંગાળની સ્વીટ ખુબ જ વખણાય છે બંગાળમાં મળતી સ્વીટ આપણે હંમેશા ખાઈએ છીએ પરંતુ આજે આપણે બંગાળમાં બનતી સ્પાઈસી ડીશ બનાવીશું જેનું નામ છે બેંગન બાલુચારી. જે ભરથાના રીંગણ માંથી બનાવવામાં આવે છે જેને તમે પરાઠા રોટલી અથવા ભાત સાથે પણ ખાઈ શકો છો. Khushi Trivedi -
-
મેંદાના લોટમાંથી એક ટેબલ મોમોઝ
#મેંદો. આ વાનગી બાળકોને ખૂબ જ ભાવે છે અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે Meena Chudasama -
દાલગોના કોફી
#લોકડાઉનસમગ્ર ભારત અત્યારે lockdown ની પરિસ્થિતિ માં ફસાઈ ગયું છે ત્યારે અમારી જેવી સ્ત્રીઓ ઘરમાં રહીને પોતાના કુટુંબને નવું નવું રાંધીને ખવડાવી રહી છે .તથા નવી નવી રેસિપી youtube ઉપર જોઈને શીખી પણ રહી છે. સોશિયલ મીડિયા ઉપર અત્યારે ડાલગુના કોફી ખૂબ જ ટ્રેન્ડિંગ થઈ રહી છે ,તો મેં પણ ઘરે બનાવી લીધી .બૌવજ ઓછી વસ્તુ ઓ સાથે બનાવી શકાય.તમે પણ બનાવો.બધી જ વસ્તુઓ ઘરે પડી છે.બસ મારે ખાલી બનાવવાની જ વાર હતી તો ચાલો ડાલના કોફી ની રેસીપી જોઇએ. Parul Bhimani -
-
જીરા રાઈસ(jira rice recipe in gujarati)
જીરા રાઈસ મા ધીની સુગંધ અને જીરા ની સુગંધ લાજવાબ આવે છે માટે જીરા રાઈસ કરવાનું વારેવારે મન થાય છે. # સુપર શેફ ચેલેન્જ 4.# રાઈસ અને ડાલ.# રેસીપી નંબર ૪૦.#svI love cooking. Jyoti Shah -
-
-
-
-
-
-
-
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EBWeek7 દક્ષિણ ગુજરાતનાં દેસાઈ જ્ઞાતિ ની ખૂબ પ્રચલિત વાનગી છે.દેસાઈ જ્ઞાતિ ના લગ્ન પ્રસંગ માં પણ મગનું ખાટું,કઢી,ભાત બને છે.ગરમ ગરમ મગનું ખાટું,કઢી,ભાત ઉપર થી દેશી ઘી નાંખી ખાવા ની મજા આવે છે. Bhavna Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10841326
ટિપ્પણીઓ