Cooking Instructions
- 1
કડાઈમાં તેલ ગરમ મૂકો.તેમાં રાઈ, જીરુ, હિંગ ઉમેરો. તેમાં પાણી, હળદર,ધાણાજીરૂ, મીઠુ,લાલ મરચું પાવડર, અજમો ઉમેરો. ઉકળે એટલે છાશ ઉમેરી ચણાનો લોટ ઉમેરી, પકાવી લો. ગ્રીસ કરેલી થાડીમાં ફેલાવી દો ઢોકળીને કટ કરી લો.
- 2
કડાઈમાં તેલ ગરમ મૂકો.તેમાં રાઈ,હિંગ, લીમડો, હળદર, ધાણાજીરૂ, પાણી, છાશ,લાલ મરચું પાવડર, મીઠુ,લીલુ મરચું પાવડર ઉમેરો. ઉકળે એટલે ઢોકળી, ઢોકળી નો ભૂકો, ઉમેરો.પકાવી લો. ગોળ, ગરમ મસાલો, કોથમીર ઉમેરો,(ડુંગળી, લસણ ઉમેરી શકો છો.)
- 3
Similar Recipes
-
-
આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati) આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
#GA4#Week2#Post1 Sunita Shailesh Ved -
-
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
-
ફણસી - ઢોકળી નું શાક ફણસી - ઢોકળી નું શાક
#LSRઆ શાક ટ્રેડીશનલ ગુજરાતી શાક છે , જે હવે આપણા રોજીદા ભાણા માં થી લગભગ લુપ્ત થતું જાય છે. લગ્ન પ્રસંગમાં કે ટ્રેડીશનલ ગુજરાતી ભોજન માં એનો સમાવેશ થાય છે.અમે હમણાં એક લગ્ન પ્રસંગના દાંડીયા - રાસ માં ગયા હતા. ત્યાં ફણસી - ઢોકળી નું શાક સર્વ કરવામાં આવ્યું હતું જે બહુજ સ્વાદિષ્ટ બન્યું હતું. મેં એવું જ બનાવાની ટ્રાય કરી છે . આશા છે કે તમને પસંદ પડે......Cooksnap@Linima Chudgar Bina Samir Telivala -
ભીંડા નું ભરેલું શાક ભીંડા નું ભરેલું શાક
#સ્પાઇસી /તીખી રેસીપી, ભીંડા ને ભરવા ની કડાકૂટ વગર જ તેવોજ સ્વાદ વાળું ભરેલા ભીંડા નું શાક Heena Bhalara -
-
More Recipes
https://cookpad.wasmer.app/us/recipes/10808191
Comments