પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati)

Pragna Shoumil Shah @cook_7577
#NoOvenBaking શેફ નેહા શહ ની રેસિપી માથી જોઇને બનાવ્યા નો યીસ્ટ નો ઓવન પણ બહુજ મસ્ત બન્યા
પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati)
#NoOvenBaking શેફ નેહા શહ ની રેસિપી માથી જોઇને બનાવ્યા નો યીસ્ટ નો ઓવન પણ બહુજ મસ્ત બન્યા
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં બધી સામગ્રી નાખી નરમ લોટ બાંધી 20 મિનીટ ઢાંકી ને રાખો
- 2
બધ વેજિટેબલ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી બરાબર મિક્સ કરી લો
- 3
ઢોકળીયામાં મીઠું એડ કરી ને ૫ મિનિટમાટે પ્રી હિટ કરવા મૂકો પછી તેના પર ડિશ મૂકો ડિશ ને ઘી થી ગ્રીસ કરવી પછી તેના પર પીઝા નો રોટલો મૂકો અને ૧૦ મિનિટ માટે રાખો ઢાકણ બંધ કરી ને પછી ૧ મિનિટ માટે ફેરવી ને રાખો તો રેડી થશે ધઉં નો રોટલો પીઝા
- 4
પછી પિઝા સોસ લગાવી બધા વેજિટેબલ મુકી મોજરેલા ચીઝ નાખી અને પ્રોસેસ્ડ ચીઝ નાખી પેનમાં મુકી દો અને 4 થી 5મિનિટ થવા દો ચીઝ મેલ્ટ થાઈ જાય એટલે રેડી છે ઉપરથી પણ ચીલી ફ્લેક્સ અને ઓરેગનો નાખી શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13290644















ટિપ્પણીઓ