છોલે પરાઠા(Chole paratha recipe in Gujarati)

megha vasani @cook_24467192
છોલે બહું જ ઇઝીલી અને જલદીથી બની જાય છે. અમારા ઘરમાં તો બધા ને બહું જ પસંદ છે તો હુ આ રેસીપી તમારી સાથે શેર કરું છું.
છોલે પરાઠા(Chole paratha recipe in Gujarati)
છોલે બહું જ ઇઝીલી અને જલદીથી બની જાય છે. અમારા ઘરમાં તો બધા ને બહું જ પસંદ છે તો હુ આ રેસીપી તમારી સાથે શેર કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ચણા બાફી લેશું. પછી ગ્રેવી બનાવી લેશું. હવે તેલ ગરમ મૂકી હિંગ મુકી ગ્રેવી એડ કરીશું.
- 2
હળદર અને મીઠું એડ કરી શું. 2 મિનિટ માટે ધીમી આંચ પર થવા દેશું. હવે તેમાં મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો, દહીં ને ચમચી થી એકદમ હલાવી એડ કરીશું.
- 3
બધુ બરાબર મિક્ષ કરી લઈશું. ગ્રેવી ચડી જાય એટલે લાસ્ટ મા ચણા એડ કરીશું. ફરી થી બધું બરાબર મિક્ષ કરી શું. આપણા છોલે ચણા તૈયાર છે. પરાઠા, પૂરી સાથે સવૅ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13761070

ટિપ્પણીઓ