મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)

Koun kaheta Hai
BHAGVAN khate nahi
Ber Shabri ke jaise khilate nahin
કેટલો ઉચ્ચ કક્ષા નો પ્રેમ..... 💕 પ્રભુ 🙏પર ૧ અડગ વિશ્વાસ....
આપડે તો રહ્યા પામર માનવી... પણ હા .... કોઇ કોઇ વાર આપણને લાગે છે કે " પ્રભુ 🙏મારી સાથે છે"
આ વખતે વસંત પંચમી પર પ્રભુ માટે કાંઇક અલગ બનાવવું હતુ.... મોહનથાળ બનાવવા ની ઇચ્છા થઇ... મારી માઁ હંમેશા કહેતી કે " ચક્તા મોહનથાળ " બનાવવો સરળ નથી.... શિખાઉ નું કામ નહીં..... તો challenge Accept..... ને પૂરા confidence .... પૂરી શ્રધ્ધા થી.... પ્રભુમય બની મોહનથાળ બનાવવા ની શરૂઆત કરી અને મોહનથાળ ક્યારે બની ગયો એની ખબર જ ના પડી.... અને પછી રાહ જોઇ રહી હતી કે ક્યારે સવાર પડે અને ક્યારે હું મારા પ્રભુજી ને કહું કે " પ્રેમે પીરસ્યો થાળ મારાં વ્હાલા "....

રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટ મા ખાડો કરી ૭ ચમચી ગરમ દૂધ & ૧|૨ કપ ગરમ ઘી લઇ ધાબુ દેવું...એને ૧૦ મિનિટ એમ જ રહેવા દેવું...& પછી ઘઉં ચારણી મા ઘસી ને ચાળી લો
- 2
બાકી નું ઘી ગરમ કરવા મૂકો....એકદમ ગરમ થાય એટલે લોટ એકદમ ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી શેકવો... અને શેકાઈ જાય એટલે એમાં દૂધ નાંખવું.... કણી પડી ઘી છૂટે ત્યારે ગેસ બંધ કરી દો.... બીજી બાજુ ખાંડ મા પાણી નાંખી ચાશણી કરવા મૂકો.... દોઢ તારી ચાશની થાય એટલે ગેસ બંધ કરી દો.... એમાં ઇલાઇચિ પાઉડર અને કેસર નાંખો...
- 3
લોટ શેકાઈ જાય એટલે એમાં ચાશણી મીક્ષ કરો અને ૧|૨કલાક એમ જ રહેવા દો....બધો સુકોમેવો નાંખો.... ત્યાર બાદ થાળી માં ઘી ચોપડીને એને ઠારી દો...૬....૭ કલાક ઠરવા દો ત્યાર બાદ ચક્તા પાડો.....
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (42)