સ્વીટ કોર્ન સબ્જી (Sweet Corn Sabji Recipe in Gujarati)

Bansi Barai
Bansi Barai @Banu8530
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કેપ્સિકમ
  2. 4ટામેટાં
  3. 2બાફેલી મકાઈ
  4. 1/2 ટુકડોઆદુ
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીધાણા જીરું
  9. 1 ચમચીઘી
  10. તેલ જરૂર મુજબ
  11. મીઠું સ્વાાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા ટામેટાં અને કેપ્સિકમ મરચું બને સુધારી લેવાના.

  2. 2

    પછી ટામેટાં ને ક્રશ કરી લેવાના. પછી એક પેન માં ઘી મૂકી બાફેલી મકાઈ અને મરચું સોતરી લેવાના.

  3. 3

    હવે એક પેન ઘી અને તેલ મૂકી તેમાં ટામેટાં ની પ્યુરી નાખી ચડવા દેવી.પછી સોર્તેલા કોર્ન એન્ડ કેપ્સિકમ નાખવા.અને બધો મસાલો કરવો.પછી 5 min ચડવા દેવું.

  4. 4

    તો ત્યાર છે આપડી સ્વીટ કોર્ન સબ્જી.અને ગાર્નિશ માટે તેના પર ચીઝ ખમનવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Barai
Bansi Barai @Banu8530
પર
Cooking is my hobby . I Love cooking 🍕🍔
વધુ વાંચો

Similar Recipes