કારેલા પૂરી (Karela chat puri Recipe in Gujarati)

Rajaji Gruh udhyog
Rajaji Gruh udhyog @cook_28667435

કારેલા પૂરી (Karela chat puri Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૨૩૦ ગ્રામ મેંદા નો લોટ
  2. 50 ગ્રામપાણી
  3. 1 ગ્રામઅજમો
  4. 1 ગ્રામમરી
  5. 1 ગ્રામજીરુ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 50 ગ્રામતેલ
  8. 300 ગ્રામતેલ તલવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેંદા લોટ ને ચાળી લો પછી તેમા ઉપર મજબ ની દરેક વસ્તુ બરાબર મિક્ષ કરવું કઠણ લોટ બાંધવો ૩૦ મીનીટ આરામ આપવો પછી ઘીમાં તાપે તળાવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajaji Gruh udhyog
Rajaji Gruh udhyog @cook_28667435
પર

ટિપ્પણીઓ

Similar Recipes