ગાજર બીટ લચ્છા સલાડ (Gajar Beetroot Lachha Salad Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15949106

ઓલિવ ઓઇલમાં ચાટ મસાલો લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને મિક્સ કરી લેવું
ગાજર અને બીટ ને જાડી ખમણીમાં ખમણી લેવું
તૈયાર કરેલ ડ્રેસિંગ ખમણમાં ઉમેરી મિક્સ કરવું
તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી સલાડ
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ