વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

  1. 1 કપબેસન
  2. 1 ટેબલ સ્પૂનતેલ
  3. 3 ટેબલ સ્પૂનપાણી
  4. 1/4 ટી સ્પૂનઅજમો
  5. 1/4 ટી સ્પૂનમીઠું
  6. 1/4 ટી સ્પૂનબેકીંગ સોડા
  7. 1 ટેબલ સ્પૂનમરી પાઉડર
  8. 1 ટેબલ સ્પૂનહીંગ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બેસનન ને ચાળી લેવો. પછી બીજી તૈયારી કરી લેવી.

  2. 2

    હવે એક વાટકીમાં તેલ, પાણી, સોડા અને મીઠું ઉમેરી ચમચીથી ફીણી લેવું. બેસનમાં અજમો ઉમેરી લેવો.

  3. 3

    હવે તેના થી લોટ બાંધી લેવો. થોડી વાર રેસ્ટ આપવો. પછી થોડો થોડો લોટ લઈ જરાક પાણી વડે લોટ મસળવો. પછી એક પાટલી પર લુઓ લઈ ગાંઠીયા વણી લેવા.

  4. 4

    હવે ઘીમાં ગેસ પર ગરમ થયેલા તેલ માં ઘીમાં તાપે તળી લેવા.

  5. 5

    હવે તળેલા ગાંઠીયા પર મરી પાઉડર અને હીંગ ભભરાવીને ગરમ ગરમ પપૈયા નો સંભારો, કઢી અને તળેલા મરચાં સાથે સર્વ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes