ગાજર બીટ લચ્છા સલાડ (Gajar Beetroot Lachha Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઓલિવ ઓઇલમાં ચાટ મસાલો લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને મિક્સ કરી લેવું
- 2
ગાજર અને બીટ ને જાડી ખમણીમાં ખમણી લેવું
- 3
તૈયાર કરેલ ડ્રેસિંગ ખમણમાં ઉમેરી મિક્સ કરવું
- 4
તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી સલાડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગાજર કાકડી અને ટામેટાનું સલાડ (Gajar Cucumber Tomato Salad Recipe In Gujarati)
દરરોજના જમવાના માં સલાડ નો ઉપયોગ કરવો જોઈએ તેમાં થોડું થોડું વેરીએશન કરી અને અલગ અલગ સલાડ બનાવીએ તો ઘરના બધાને ભાવે. Sonal Modha -
-
-
બીટ રૂટ સલાડ(Beetroot Salad Recipe In Gujarati)
મે આજે હેલદી અને પોષ્ટીક બીટ રૂટ અને દેશી ચણા માંથી સલાડ બનાવ્યું છે,#GA 4#Week 5. Brinda Padia -
-
-
ગાજર અને બીટ નો જ્યુસ (Gajar Beetroot Juice Recipe In Gujarati)
#SJCઅ વેરી હેલ્થી જ્યુસ. અ કિક સ્ટાર્ટ ટુ યોર ડે. સુંદર અને હેલ્થી દિવસ ચાલુ કરવા માટે નો નુટ્રિટીવ જ્યુસ.Cooksnapoftheweek@DAXITA_07 Bina Samir Telivala -
-
-
-
-
-
મૂંગ સલાડ (Moong Salad Recipe In Gujarati)
આજે બુધવાર એટલે જુદી-જુદી રીતે મગ બનાવું. તો આજે પલાળેલા મગને પાર બોઈલ કરી સલાડમાં ઉપયોગ કર્યો છે.મેં આજે આ સલાડ જમવામાં સર્વ કર્યું છે પણ જે લોકો health conscious હોય અથવા weight loss કરવા માંગતા હોય તેઓ સવારે બ્રેકફાસ્ટ માં અથવા ડિનરમાં સૂપ સાથે પણ લઈ શકે છે.આવી જ રીતે ફણગાવેલા મગ કે બીજા કોઈ પણ કઠોળનો ઉપયોગ કરી શકાય. દ્રાક્ષ, દાડમનાં દાણા કે સફરજનના ટુકડા અથવા મનગમતા કોઈ પણ સીઝનલ ફ્રુટ્સ પણ સરસ લાગે. આમ, પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ નો કોમ્બો પેક છે આ સલાડ. Do try friends😋 Dr. Pushpa Dixit -
સલાડ (Salad Recipe in Gujarati)
સલાડ એવી વસ્તુ છે જે તમે રોજ ઉપયોગ કરો છો. ઘણીવાર એવું થાય કે એક જ પ્રકાર ના શાકભાજી વાળું સલાડ ખાઇ ને કંટાળો આવે ત્યારે તેમાં અલગ ડ્રેસિંગ કરી ને એડ કરવાથી અલગ ટેસ્ટ મળી રહે છે. Disha Prashant Chavda -
બીટ લેમન સ્મુથી(Beet Lemon Smoothie Recipe In Gujarati)
બીટ ના ફાયદા ઘણા છે. બ્લડ પ્રેશરવાળા માટે ઉપયોગી છે. લોહીનું ભ્રમણ સારી રીતે થાય છે ડાયટ કરતા હોઈએ તો ઘણું છે ઉપયોગી બને છે. બીટ અને લેમન નો એક સાથે સ્વાદ ખુબ જ સરસ આવે છે.#ફટાફટ Chandni Kevin Bhavsar -
-
-
-
એવોકાડો સલાડ (Avocado Salad Recipe In Gujarati)
#LBબેસ્ટ, હેલ્થી સલાડ..એક બાઉલ થી tummy feeling આવી જશે..વેરી ઇઝી અને ક્વિક.. Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15949106
ટિપ્પણીઓ