ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે ખમણ ઢોકળા નુ બેટર તૈયાર કરી લો બેટર મા હળદર લીલા મરચાં પેસ્ટ કોથમીર સમારેલી મીઠું સ્વાદાનુસાર સોડા જરૂર મુજબ નાખવુ
બધી સામગ્રી ભેગી કરી લો
બેટર તૈયાર થઈ જાય એટલે તેને સ્ટીમર મા મુકી દો ૨૫ મિનિટ સુધી રહેવા દો ધીમા તાપે તમે જોઈ શકો છો આ રીતે તૈયાર છે
હવે તેને કટ કરી લો ચોરસ ટુકડા કરી લો - 2
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં વઘાર કરી લો પછી તેમાં પીસ કરેલા ઢોકળા નાખી ને મિક્સ કરી લો ૪/૫ મીનીટ સુધી રહેવા દો પછી ગેસ બંધ કરી દેવો પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો
- 3
ખમણ ઢોકળા તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ફરસાણની દુકાન જેવા જ સ્વાદિષ્ટ અને સ્પોન્જી ઢોકળાં હવે ઘરે બનાવો. Ankita Tank Parmar -
-
-
-
-
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
ઇન્સ્ટન્ટ ટમટમ ખમણ ઢોકળાં (Instant Tamtam Khaman Dhokla Recipe In Gujarati)
#LCM1#Task chef Nidhi Bole -
-
ખમણ (khaman recipe in Gujarati)
#ફટાફટ અચાનક ઘરે કઇક ફરસાણ ખાવાનું મન થાય અને બજારનું અવોઇડ કરવું હોય તો માઇક્રોવેવમાં ફટાફટ ખમણ તૈયાર થઇ જાય છે. ૫ મિનિટથી પણ ઓછો સમય ખીરું તૈયાર કરવામાં અને ૧૦ મિનિટ માઇક્રોવેવ, બસ ખમણ રેડી. Sonal Suva -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1 ખમણ ઢોકળા#week1#ફુડ ફેસ્ટિવલઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે .એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા 😋 Sonal Modha -
વાટીદાળ ના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)
ખમણ મારા ઘરમાં મારા દિકરાને ફેવરિટ છે દર અઠવાડિયા માં બનાવુ છું ખમણ ઢોકળાઅલગ અલગ રીતે આ વખતે વાટી દાળના ખમણ બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CDY chef Nidhi Bole -
-
-
-
રંગીલા ખમણ ઢોકળાં RANGILA KHAMAN DHOKLA
#FFC1#cookpadindia#Cookpadgujaratiરંગીલા ખમણ ઢોકળાંYaai Reeee.... Yaai Reeeee 💃💃💃 Zor Lagake Banaya Reeee💃Yaai Reeee Yaai reeeee Colourful Banaya ReeeeeeChal Mere Sang Sang..... Tu Bana RANGILA KHAMAN DHOKLAHo Ja Rangila reeeeeeeeee Bana Tu RANGILA KHAMAN DHOKLA Reeeeeeee Ketki Dave -
-
-
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1#Cookpadindia#cookpadgujaratiખમણ ઢોકળા એ એક એવી વાનગી છે જે દરેક ગુજરાતી ના ઘરે અવાર નવાર બનતા જ હોય છે અને ફટાફટ બની પણ જાય છે અને મોટા નાના બધાને પસંદ પણ હોઈ છે hetal shah -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#DRCદરેક ગુજરાતી ના ઘરે નાસ્તામાં કે ડીનર માં ખમણ ઢોકળા બંને જ, જે વિવિધ દાળ માંથી બનેછે Pinal Patel -
-
-
-
નાયલોન ખમણ ઢોકળાં (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#COOKPADGUJARATI#COOKPADINDIA Sneha Patel -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15948599
ટિપ્પણીઓ (2)