બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16014743
મગ ચણા અને મઠ અને ૭ થી ૮ કલાક પલાળી રાખવા
પછી તેને બાફી લેવા
બાસ્કેટ પૂરી લઈ તેમાં બાફેલા કઠોળ બાફેલા બટેટાના ટુકડા લેવા
પછી તેની ઉપર ચાટ મસાલો દહીં મીઠી અને તીખી ચટણી ડુંગળી અને સેવ ભભરાવવી
તૈયાર છે ચટાકેદાર બાસ્કેટ ચાટ
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ