ઓનીયન લચ્છા સલાડ (Onion Lachha Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ને ફોતરા ઉતારી ને ગોળ સમારી લો
- 2
હવે તેનાં લચ્છા છુટા પાડી લો
- 3
હવે તેમાં મીઠું,લાલ મરચું પાઉડર,મરી પાઉડર,ચાટ મસાલો નાખી મિક્ષ કરી લેવું પછી તેમાં સમારેલ લીલું મરચું નાખી ને મિક્ષ કરી લો
- 4
હવે તેમાં લીંબુ નો રસ અનેં કોથમીર નાખી મિક્ષ કરી લો
- 5
સર્વ કરવા માટે રેડી છે ઓનીયન લચ્છા સલાડ એને સર્વ કરો ખાવા માં ખુબજ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16289306








ટિપ્પણીઓ