રાંધવાની સૂચનાઓ
- 1
દાલ ને ક્રશ કરી તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરું મેથી દાણા લીમડી ઉમેરી ડુંગળી ટામેટાં ની ગ્રેવી ઉમેરી ચડવા દો દાલ ઉમેરો..ઉપર મુજબ નાં મસાલા એડ કરો.બીજી બાજુ એક પેન માં તેલ મૂકી જીરું નાખી સમારેલા કાંદા ટામેટાં ઉમેરી બટાકા વટાણા ઉમેરી ઉપર મુજબ નાં મસાલા મિક્સ કરી ગેસ બંધ કરવો.એક પેન મૂકી ઢોસા નું ખીરું લઈ ગોળ ઢોસા બનાવી મસાલો ઉમેરી બરાબર સેકાઈ જાય એટલે ઉતારી લો. સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16322692






ટિપ્પણીઓ (3)