બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઈ વરાળ થી બાફી લેવા. ઠંડા થાય એટલે સ્કિન ઉતારી સ્મેશ કરી બધા સૂકા મસાલા,ખાંડ,લીંબુ નો રસ,ધાણા ઉમેરી માવો તૈયાર કરી માપસર ગોળા વાળી લેવા..
- 2
એક બાઉલ માં ચણા નો લોટ લઇ પાણી અને મસાલા ઉમેરી સેમી જાડું ખીરું બનાવવું
- 3
પેન માં તેલ ગરમ મૂકી,બટાકા ના ગોળા ને ચણાના લોટ ના ખીરા માં બોળી ધીમી આંચે તળી લેવા.
- 4
ગરમાગરમ બટાકા વડા તૈયાર છે..ચટણી સાથે સર્વ કરો..
Keywords
Similar Recipes
More Recipes
- અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ચોકલેટ બરફી (Instant Chocolate Barfi Recipe In Gujarati)
- કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati)
- બાફેલી માંડવી (Bafeli Mandvi Recipe In Gujarati)
- સાબુદાણાની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16464914












ટિપ્પણીઓ