રોસ્ટેડ ટામેટો બેલપેપર ચટણી (Roasted Tomato Bell Pepper Chutney Recipe In Gujarati)

Bina Mithani @MrsBina
રોસ્ટેડ ટામેટો બેલપેપર ચટણી (Roasted Tomato Bell Pepper Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ પર જારી મૂકી આખા ટામેટા, લસણ અને બેલપેપર શેકી લો.
- 2
તેની કાળી છાલ અને મરચાં નાં બી દૂર કરી મિક્સર ગ્રાઈન્ડર માં લઈ તેમાં બાકી મસાલા ઉમેરી પીસી લો.એરટાઈટ કન્ટેનર માં ભરી ફ્રીજ માં રાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો બેલપેપર સુપ (Tomato Bell Pepper Soup Recipe In Gujarati)
#SJC આ એક પૌષ્ટિક સુપ છે.સુપ બનાવવા માટે લાલ પાકાં ટામેટા નો ઉપયોગ કરવો.રેડ બેલપેપર ની મીઠાશ લીધે અને કલર માટે બીટ નો ઉપયોગ કર્યો છે.સ્વાદિષ્ટ બનાવવા માટે લસણ અને મરી ઉમેર્યા છે.જે સ્ટાર્ટર તરીકે ઠંડી ની સિઝન માં ડિનર તરીકે સર્વ કરવામાં આવે છે.ભાત અને પાપડ સાથે રાત નાં જમવા માં પિરસી શકાય. . Bina Mithani -
બેલપેપર ચટણી (Bell pepper chutney recipe in Gujarati)
#GA4#Week4#બેલપેપર આમ તો આપણે સૌ કોઈ અનેક પ્રકારની ચટણીઓ સ્વાદ માણી એ છીએ જેમાં ખજૂર ની ચટણી, આબંલી ની ચટણી, કોથમીર ની ચટણી વગેરે...અહીં મેં બેલપેપર સાથે એપલ અને ટમેટાં ની ચટણી બનાવી છે. જે મારા સાસુમા ને ખૂબ જ પસંદ પડી. Bina Mithani -
ટામેટો ચટણી & ઢોસા(tomato chutney & dosa recipe in Gujarati)
#ST ટામેટો ચટણી સાથે રવા ઢોસા બનાવ્યાં છે.બંને સાથે નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.જે નાસ્તા માં અથવા ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
રોસ્ટેડ બેલ પેપર કોર્ન ટોમેટો સૂપ (Roasted Bell Pepper Corn Tomato Soup Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ ચીઝ બટર કોર્ન આ સૂપ માં લાલ કેપ્સિકમ અને ટામેટા ને શેકી ને છાલ કાઢીને સૂપ બનાવ્યો છે. શેકવા નાં લીધે એક અલગ ફ્લેવર નો ખુબ જ ટેસ્ટી સૂપ બને છે. એક વાર જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
રોસ્ટેડ રેડ બેલ પેપર સ્પાઈસી હમુસ(Roasted Red bell Pepper Hummus Recipe In Gujarati)
#ફટાફટ#વિકેન્ડ(રવિવાર)#પોસ્ટ4#હમુસ#અરેબિકહમુસ મિડલ ઈસ્ટ દેશો ની એક પ્રખ્યાત વાનગી છે. જે બાફેલા છોલે ચણા માંથી બમાવવા માં આવે છે. મિડલ ઈસ્ટ માં છોલે ચણા નો અઢરક પાક થાય છે જેથી ચણા અરેબિક ક્વિઝીન નો અગત્ય નો ભાગ છે. હમુસ ની ઘણી વેરાઈટી મળે છે જેમ કે બેઈરૂટી હમુસ, મુતબ્બલ, બાબા ગનુષ, વગેરે. અરેબિક ફૂડ માં મસાલા આગળ પડતા નથી હોતા એટલે આપણને ફીક્કુ લાગે. પણ હવે ભારતીયો ને ધ્યાન માં રાખી ને સ્પાઈસી હમુસ પણ મળતું થઇ ગયું છે. હમુસ એટલું પ્રખ્યાત થઇ ગયું છે કે હવે દુનિયા ભર માં મળતું થઇ ગયું છે. કુવૈત માં રહી ને અમે હમુસ અને બીજી ઘણી બધી અરેબિક શાકાહારી વાનગીઓ ની મજા માણીયે છીએ. અહીં હમુસ ને પિતા બ્રેડ અથવા ખબુસ સાથે સર્વ કરવામાં આવે છે. સાથે આથેલી સલાડ અને મરચાં નું પાણી આપવામાં આવે છે. Vaibhavi Boghawala -
ટોમેટો બેલ પેપર સૂપ (Tomato Bell Pepper Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujrati Amita Soni -
કેપ્સીકમ ટોમેટો ચટણી (Bell pepper Chutney Recipe In Gujarati)
કેપ્સીકમ ની ચટણી વિશે ઘણા લોકો જાળતા નહી હોય.કેપ્સીકમ ની આ ચટણી ખુબજ સ્વાદિસ્ટ બને છે.#GA4#Week4 Aarti Dattani -
-
-
-
ટામેટા ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
Chattishgadh special Tomato Chutney.#CVC#DP Shivangi Badiyani -
-
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી બિહારમાં સ્ટફ્ડ ટામેટા વડા સાથે પીરસવામાં આવે છે.#RC3 Vibha Mahendra Champaneri -
રોસ્ટેડ ટામેટાં ની ખાટી મીઠી ચટણી (Roasted Tomato Khati Mithi Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
-
રોસ્ટેડ ટોમેટો હર્બસ સાલસા (Roasted Tomato Herbs Salsa Recipe In Gujarati)
આ ચટણી કે ડીપ કહી શકાય છે જે ટેકોઝ અને અન્ય મેક્સીકન-અમેરિકન ટોર્ટિલા ચિપ્સ માટેના વાનગીઓ તરીકે વપરાય છે. તે કાચા અથવા રાંધેલા હોઈ શકે છે એટલે કે ટમેટાને roast કરી ને તો બનાવી શકાય છે અને કાચા ટામેટા નો પણ સાલસા સોસ બનાવી શકાય છે તે પણ ટેસ્ટ માં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે#GA4#Week8#dip Nidhi Jay Vinda -
ટોમેટો સૂપ વીથ ગાર્લિક હર્બ ટોસ્ટ (Tomato Soup With Garlic Herb Toast Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#CWM1#Hathimasala આ સૂપ માં કોર્નફ્લોર ઉમેર્યા વગર અને સહેલાઈ થી ક્રિમી જે ટામેટા,ડુંગળી,લસણ અને બટર થી બને છે.જે ખૂબ જ અલગ રીતે બનાવવાંમાં આવે છે. તેમ છતાં તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.આ સૂપ ખૂબ જાડું અથવા પતલું ન હોવું જોઈએ.જે સ્ટાર્ટર માં સર્વ કરી શકાય.તેની સાથે ગાર્લિક હર્બ ટોસ્ટ સર્વ કર્યા છે. Bina Mithani -
-
ટામેટા લસણ ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)
#RC3#RedRecipi#CookpadIndia#CookpadGujarati Komal Vasani -
રોસ્ટેડ ગાર્લીક ટોમેટો સુપ (Roasted Garlic Tomato Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJC Sneha Patel -
બેબી મેથી અને ચેરી ટામેટો સલાડ
જે હેલ્ધી અને ખૂબ જ ઝડપ થી બની જતો સલાડ છે.તેને લંચ માં સર્વ કરી શકાય. Bina Mithani -
-
ટામેટા ની ઈન્સ્ટન્ટ ચટણી (Tomato Instant Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
ટામેટાં ની ચટણી છત્તીસગઢ ફેમસ (Tomato Chutney Chhattisgarh Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@DrPushpa Dixitjiઆ રેસીપી મેં DrPushpa Dixitji ની રેસિપિને અનુસરીને બનાવી છે ,ખુબ જ સરસ બની આભાર પુષ્પાબેન ,,આટલી સરસ રેસીપી પોસ્ટ કરવા બદલ ,,આ ચટણી છત્તીસગઢમાં ઘરે ઘરે બનતી અને રોજ ઉપયોગમાં લેવાતી વાનગી છે ,ત્યાંના દરેક ફરસાણ અને ભોજનમાં આ ચટણી ખાસ પીરસવામાં આવે છે , Juliben Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16464657
ટિપ્પણીઓ